ખાંભાના જિનિંગ ઉદ્યોગ,પૂર્વ માર્કેટીંગ યાર્ડ વાઇસ ચેરમેન અગ્રણી બાબભાઈ ખુમાણ સામે એટ્રોસિટીની ફરિયાદ થતાં 29/3 શુક્રવાર ના રોજ શહેર સજ્જડ બંધ,સવર્ણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તા:૧/૪/૨૦૨૪ PDF FILE જુવો.
ખાંભાના અગ્રણી બાબભાઈ ખુમાણ સામે એટ્રોસિટીની ફરિયાદ થતાં શહેર બંધ અમરેલી અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં અગ્રણી, ગામના સરપંચ...