લોકસભા 2024 ની ગુજરાતની છ સીટો ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવાની બાકી હતી જે આજરોજ અનેક આંતરિક વિખવાદો અને વિવાદો બાદ જાહેર કરવામાં આવી છે
મહેસાણા. : શ્રી હરિભાઈ પટેલ
સાબરકાંઠા : શ્રીમતી શોભનાબેન મહેન્દ્ર બારૈયા
સુરેન્દ્રનગર : શ્રી ચંદુભાઈ છગનભાઈ સિહોરા
જુનાગઢ. : શ્રી રાજેશભાઈ ચુડાસમા
અમરેલી : શ્રી ભરતભાઈ મનુભાઈ સુતારીયા
વડોદરા : શ્રી. ડોક્ટર હેમંગ યોગેન્દ્રભાઈ જોશી
ગુજરાત પ્રદેશ ભાજપમાં 26 લોકસભાની સીટોની વહેંચણી બાબતે પહેલા નો રિપીટમાં ભાજપ એ રીપીટની થીયરી અખત પ્યાર કરી હતી જેમાં 10 રીપીટ કરવામાં આવ્યા હતા જે પૈકી વડોદરા બેઠક ઉપર ભારે રસાકસી અને આંતરિક વિખવાદો અને ચાલુ સાંસદ સામે કાર્યકરોનો રોષ જોવા મળ્યો હતો જેથી કેન્દ્રીય ભાજપની નેતાગીરી દ્વારા વડોદરા ની સીટ ઉપર રંજનબેન ભટ્ટને ત્રીજી વખત સાંસદ તરીકે રીપીટ કરવાની જગ્યાએ તેમને ટિકિટના આપીને નવા ઉમેદવાર ડોક્ટર હેમંગ યોગેન્દ્રભાઈ જોશીને ટિકિટ ફાળવીને બ્રહ્મ સમાજની જગ્યા જાળવી રાખી છે તેમજ સુરેન્દ્રનગરમાં અને જૂનાગઢમાં પણ અનેક કેસનું વાતાવરણ સર્જાતા ઉચ્ચ નેતાગીરીએ નામો જાહેર કરીને સ્થાનિક કાર્યકરોને હાચકો આપ્યો છે એવી જ રીતે સાબરકાંઠા અને અમરેલી ની અંદર પણ લોકોની અંદર જે કોઈ નામો ચર્ચાતા હતા તે બધાને બાજુમાં મૂકીને ઉચ્ચ નેતાગીરીએ એકદમ નવીન જ હોય અને જાણે આપવા ખાતર આપ્યું હોય તેમ નવીન લોકોનો અખતરો કરીને નામો જાહેર કર્યા છે હવે જોવાનું રહ્યું કે પ્રદેશની નેતાગીરી જે કોઈ પાંચ લાખ થી દસ લાખ વોટ સુધીનો ટાર્ગેટ આપ્યો છે તેમાં ગુજરાતની પ્રજા સુ પરિણામો આપે છે.
PRESS RELEASE--5th list of BJP candidate for GE to the Lok Sabha 2024 on 24.03.2024 (1) NG-154-25-3-24 pdf-1NG-149-20-3-24 pdf NG-150- 21-3-24 pdf NG-151-22-3-24 pdf NG-152 -23-3-24 pdf NG-153-24-3-24 pdf 24 jan fariyad-1