NG-143-14-3-24 pdf-2 NG-144-15-3-24 pdf NG-145-16-3-24 pdf 17 jan fariyad NG-146-17-3-24 pdf NG-147-18-3-24 pdf NG-148- 19-3-24 pdf-1 NG-149-20-3-24 pdf
રાજકારણમાં રસ લેતા મિત્રોને જણાવવાનું કે દિલ
થી રાજકીય રસ લેવો નહીં.
બધા ભારતીયોને ચાહવું.
કોઈને નફરત કરવી નહીં.
ગામમાં સંપ રહે.
સોસાયટીમાં સંપ રહે,
કુટુંબમાં સંપ રહે
તેટલુંજ રાજકીય ઉમેદવારનુ ખેંચવું
બાકી આજે ભાજપ માં છે, એ કાલે કોંગ્રેસમાં જતાં રહેશે,
આજે કોંગ્રેસમાં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.
બહુ દુઃખી થવું નહીં.
જાડી ચામડીના થવું.
ધંધામાં ધ્યાન રાખવું.
કોઈ પક્ષને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નહીં પડવું.
તમારે દેશહિત ડાયરેકટ કરવું.
પાવરચોરી નહીં કરવી.
ટ્રાફિકના નિયમો પાળવા.
ગંદકી નહીં કરવી.
માતાપિતાની સેવા કરવી. સગા ભાઈને આર્થિક મદદ કરવી.
કોઈને નડવું નહીં.
સોસાયટી માં ગાડીનું પાર્કિંગ કોઈને નડે એમ નહીં કરવું.
ગરીબ, ફેરિયા પાસે બહુ કસ નહીં મારવો
ઘરમાં મ્યુનિસિપાલિટીના નળનું પાણી બહુ બગાડવું નહીં.
તમાકુના માવા ખાઇને જ્યાં- ત્યાં થુકવું નહીં.
આવી અનેક દેશહિત સેવા છે.
*બાકી TV ના ડિબીટમાં દેશહિતમાં જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં અને મોટેથી TV નો અવાજ કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતાને ખલેલ પહોંચાડવી નહીં
તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સઅપના બહુ મેસેજ ફોરવર્ડ કરી સામા નો સમય બગાડવો નહીં.
આ બધી દેશસેવા જ છે.
*પ્રિય દેશવાસીઓ રાજકિય લોકો, જે ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે એ દેશહિતના હોતા નથી,પણ ફક્ત ચૂંટણી જીતવાનાજ હોય છ, માટે*
*ધંધામાં ધ્યાન આપો.*
*મતદાન કરજો.*
*પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં*
વાપરો (મગજ) નહી તો
ક્યાંય ખોવાઈ જાશો
૧ – એક MLAનો માસિક પગાર ૧ લાખ રુપિયા
૨ – ૧૮૨MLA નો માસિક પગાર ૧ કરોડ ૮૨લાખ રુપિયા
૩ – ૧૮૨MLA નો વાર્ષિક પગાર ૨૧ કરોડ ૮૪ લાખ રુપિયા……..
૪- ૧૮૨ MLA નો પાંચ વર્ષ નો પગાર ૧ અબજ ૯૨ કરોડ રૂપિયા….
🤭🤭🤭🤭🤭🤭
જો આમાંથી તમામ MLA ફરીથી ચુંટણી ના જીતી શક્યા તો દર મહીને ૫૦ હજાર નું પેન્શન ચાલુ….
ચાલો હવે પેન્શન ના આંકડા………
૧ – ૧ MLA નું પેન્શન ૫૦હજાર……
૨ – ૧૮૨ MLA નું માસિક પેન્શન ૯ લાખ ૧૦હજાર રુપિયા….
૩ – ૧૮૨ MLA નું વાર્ષિક પેન્શન ૧૦ કરોડ ૯૨ લાખ રુપિયા…..
૪ – કદાચ પાંચ વર્ષ જીવે તો ૧૮૨ MLA નું પાંચ વર્ષ નું પેન્શન ૫૪ કરોડ ૬૦લાખ ……😭😭😭
અને હા
જ્યારે ધારાસભ્ય હોય ત્યારે ખાલી ન્યુનતમ આંકડા મુજબ એક ધારાસભ્ય પાંચ વર્ષ માં ગ્રાન્ટ માંથી ૧ કરોડ સુધી તો જમવાની તાકાત ધરાવે છે…
પાછું ફરીથી ૧૮૨ કરોડ નું લોસ અને પગાર ભથ્થા જુદાં આતો ખાલી સ્ટેટ્ લેવલ ની વાત થઈ…
સંસદ સભ્ય ના તો આંકડા આનાથી ડબલ હોય છે. અને હા મિનીસ્ટરો અને મુખ્યમંત્રી પછી હોદેદારો તથા વચોટીયા આ બધા આંકડા તો મળતા જ નથી…
પછી પેટ્રોલ ,ડીઝલ તો વધારવું જ પડે ને ……
કારણ કે આ બધા ભર બપોરે તાપ ,તડકો વરસાદ, ઠંડી જોતા જ નથી…. માત્ર આપણી સેવા માં ૨૪ કલાક હાજરી આપે છે…!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આ પેન્શન બંધ કરો અને
આટલાં રૂપિયા તો જનતા ના
વિકાસ માટે વાપરો
તો દર વર્ષે ૧૦ જીલ્લા નું દેવું
માફ થઈ જાય …..
… ખરેખર આ લખનારના વિચારો ને સલામ કરવી પડે. આ લેખ ફક્ત *વિચારોથી શિક્ષિત* (ભણતરથી નહી) લોકો માટે છે. 🙏🙏🙏
******************************************
અહીં કોઈપણ જાતના રાગ અને દ્વેષ વિના સમાચારો અને માહિતી અને ફોટાઓ પ્રાપ્ત થઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર ફોટાઓ અહીંથી ખરાઈ કર્યા બાદ દૂર કરી શકાશે. તંત્રી
*****************†************************