134 NG-5-3-24 pdf NG-135-6-3-24 pdf 136 NG-7-3-24 pdf Ng-137 -8-3-24 pdf NG-138-9-3-24 pdf-1
૮ માર્ચ વિશ્વ મહિલા દિન
વ્યક્તિ વિશેષ નારી સન્માનનો કાર્યક્રમ શ્રવણ સુખધામ ખાતે યોજાયો
યુવા લેખિકા શ્વેતા પટેલ કુમારી કૈલાસ પ્રજાપતિ નું સન્માન….
સાબરકાંઠા. અરવલ્લી ખાતે કવિ ઉમાશંકર જોશી ની જન્મ ભૂમિ બામણા પુનાસણ ખાતે કાયૅરત સંસ્થા શ્રવણ સુખધામ માં વિશેષ નારી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સાબરકાંઠા ઈડર ના યુવા લેખિકા સુ.શ્રી શ્વેતા પટેલ ગોઝારો ઢેખાળિયો કુવો પુસ્તક નાં રચયિતા નું અને સાબરકાંઠા અરવલ્લી હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા પ્રજાપતિ સમાજ નાં કુમારી કૈલાસ બી પ્રજાપતિ ( પી.એસ. આઈ) ને કુંભાર રત્ન સન્માનપત્ર શાલ પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રવણ સુખધામ સંસ્થાના આધસ્થાપક ઈન્દુ એસ કે પ્રજાપતિ અબોલ જીવ સેવા નું ભેખધારી નારી રત્ન દર વર્ષે ૮ માર્ચ ના રોજ વ્યક્તિ વિશેષ નારી સન્માન નાં કાયૅકમ નું આયોજન કરતા હોય છે અને વિશેષ પ્રદાન કરનાર દિકરીઓ મહિલાઓ નું સન્માન કરતાં હોય છે સમગ્ર કાર્યક્રમનું આયોજન તારીખ ૭-૩-૨૦૨૪ નાં રોજ ઈન્દુ પ્રજાપતિ નાં માગૅદશૅન હેઠળ યોજવામાં આવ્યું હતું…..
રીપોર્ટ અહેવાલ… હિરેન પ્રજાપતિ સાબરકાંઠા અરવલ્લી
******************************************
સ્ત્રી સ્વાભિમાન યુનીટ સી એસ સી દ્વારા સેનેટરી નેપકીન પેડ નું નિઃશુલ્ક વિતરણ…….
સાબરકાંઠા અરવલ્લી ખાતે આવેલ બામણા કોલેજ બામણા હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી શાળા કોલેજની તમામ વિધાથીર્ઓ ને સેનેટરી નેપકીન પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ત્રી સ્વાભિમાન યુનીટ શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા વિધાથીનીઓ ને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારની દિકરીઓ માસિક ધર્મ સમયે અભ્યાસ થી વિમુખ ન રહે તે માટે દર માસે વિધાથીનીઓ સેનેટરી નિપકીન પેડ વિતરણ કરવામાં આવે છે બામણા હાઈસ્કૂલ કોલેજમાં આ વિતરણ કાયૅકમ સંસ્થાના આધસ્થાપક ઈન્દુ એસ કે પ્રજાપતિ નાં માગૅદશૅન હેઠળ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવા માટે બામણા કોલેજ ના પ્રિન્સીપાલ એન.આર.જોષી સાહેબ સહ પ્રોફેસર પ્રજ્ઞાબેન પંચાલ બામણા હાઈસ્કૂલ નાં શિક્ષીકા શ્રીમતી વર્ષાબેન પટેલ (ગાંધીનગર) અને શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી વિષ્ણુભાઇ એસ સોલંકી પુનાસણ ખુબ ભારે જહેમત ઉઠાવી સંચાલન કરી કાયૅકમ ને સફળ બનાવ્યો હતો શ્રીમતી વર્ષાબેન પટેલ ગાંધીનગર એ માસિક ધર્મ ની વિધાથીનીઓ ખુબ ઊડી સમજ પુરી પાડી હતી….
રીપોર્ટ..અહેવાલ …. હિરેન પ્રજાપતિ સાબરકાંઠા અરવલ્લી
[3/8, 1:06 PM] .Hiren Prajapati.Patrakar: શ્રવણ સુખધામ નાં સહીયોગ થી લેખિકા તરલીકા પ્રજાપતિ એ માદરે વતન સેનેટરી નેપકીન પેડ નું વિતરણ કર્યું…..
ઈડર ચોટાસણ સ્થિત યુવા લેખિકા તરલીકા પ્રજાપતિ એ શ્રવણ સુખધામ સંસ્થા નાં સહીયોગ થી પોતાના માદરે વતન સેનેટરી નિપકીન પેડ નું વિતરણ કરી માસિક ધર્મ વિશે મહિલાઓ દિકરીઓ ને સમજણ આપી હતી સાથે સાથે સ્ત્રી જીવનના માસીક ધર્મ સમયે સેનેટરી નિપકીન પેડ નો ઉપયોગ કરવા સમજાવ્યા હતા ગ્રામ્ય વિસ્તાર ગામડામાં હજુ પણ પ્રિયડ માસિક ધર્મ માટે અજ્ઞાનતા હોય એ અજ્ઞાનતા ને દૂર કરવા સ્ત્રીઓમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરવાનું એક સપનું લેખિકા તરલીકા પ્રજાપતિ નું હતું અને શ્રવણ સુખધામ સ્ત્રી સ્વાભિમાન યુનીટ એ સહકાર આપતા સંસ્થા નાં આધસ્થાપક ઈન્દુ પ્રજાપતિ હર હંમેશ બેન દીકરીઓ અને મહિલાઓ નાં કાયૅ માટે તૈયાર હોય છે લેખિકા તરલીકા પ્રજાપતિ ને સહકાર આપી સમગ્ર કાયૅકમ તરલીકા પ્રજાપતિ એ પુણૅ કર્યો હતો….
અહેવાલ રીપોર્ટ…. હિરેન પ્રજાપતિ સાબરકાંઠા અરવલ્લી
******************************************
મહાશિવરાત્રી ની ઉજવણી
પુનાસણ પંચવટી સ્થિત પારદ શિવલિંગ ને પંચ દ્રવ્યો થી પવૅ પ્રજાપતિ દ્રારા અભિષેક……
અરવલ્લી સાબરકાંઠા સ્થિત પંચવટી પુનાસણ સ્થિત મહાશિવરાત્રી નાં પવૅ ની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રી એટલે ભજન – ભોજન અને ભક્તિનો ત્રીવેણી સંગમ દેવોનાં દેવ મહાદેવ એ અનાદિ દેવ છે શિવરાત્રી એટલે કે દેવોનાં દેવ મહાદેવ ને રીજવાનો પ્રસન્ન કરવાનો દિવસ સંસ્થામાં આવેલ પારદ શિવલિંગ ની પૂજા અચૅના આરતી અભિષેક કરવામાં આવ્યો પારદ શિવલિંગ ને પંચ દ્રવ્યો નો અભિષેક શાસત્રોક વિધીની સ્તુતિ સાથે કરવામાં આવ્યો આ મહા શિવરાત્રી નાં પવૅ નિમિત્તે સવાત્રણ ફુટ શિવલિંગ ની પ્રતિકૃતિ બનાવી વસ્ત્રો જનોઈ જોટો પહેરાવી આબેહૂબ રીતે શણગાર થી શણગારવામાં આવ્યું હતું આ શિવલિંગ પંચવટી મહાદેવ તરીકે ની ઓળખ ધરાવે છે
અહેવાલ રીપોર્ટ હિરેન પ્રજાપતિ સાબરકાંઠા અરવલ્લી
******************************************