NG-355 15-10-23 pdf NG-356-16-10-23 NG-357-17-10-23 (1) NG-357-17-10-23 NG-358-18-10-23 pdf NG-357-17-10-23 NG-359-19-10-23 (1) NG-360-20-10-23 pdf NG-01-21-10-23
******************************************
આજે .” ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક” નો જન્મ દિવસ છે..21-10-2014 ના દિવસે આ દૈનિક નો હર્ષોલ્લાસ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો…સૌ હિતેચ્છુ પત્રકારો, લેખકો,સાહિત્યકારો,વિજ્ઞાપન દાતાઓ અને દેશ વિદેશના સહયોગીઓ,રાજકીય, સામાજિક,સ્નેહીજનો નો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે.મોઘવારી ના યુગમાં સરકારી એક પણ રૂપિયાની સહાય વિના સૌના સાથ સહકાર થી નવ વરસ પૂર્ણ કરી દશમાં વરસ માં પ્રવેશ કરતા સૌનો તહે દિલથી આભાર માનું છું.આવો જ સાથ સહકાર આપનો મળી રહેશે તેવી આશા વ્યક્ત કરું છું.અથે સાથે www. janfariyadnews.com છેલ્લા 27 વરસ માં જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક(૨૭ વરસ થી અવિરત), ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક(નવ વરસ થી અવિરત) ગૂગલ માન્યતા પ્રાપ્ત monitaize ન્યૂઝ પોર્ટલ,ન્યૂઝ ચેનલ થકી ગૂગલ કાઉન્ટ પ્રમાણે ચાર લાખ દર્શકો સુધી પહોંચી શકાય છીયે…સૌ સહયોગીઓ નો આભાર…તંત્રી: પ્રદીપ રાવલ,મેનેજિંગ તંત્રી: મિનાક્ષી રાવલ,યુ.એસ.એ નિવાસી તંત્રી કૌશિક.શાહ, ઇન્ટરનેશનલ પ્રમોટર યુ.કે : પૂજા રાવલ,ઓસ્ટ્રેલિયા નિવાસી તંત્રી : વૈભવી શાહ,યુ.એ.ઈ : બીના પાઠક, કૅનેડા: નિવાસી તંત્રી : ઋષિકેશ જાની..તેમજ સૌ બ્યુરો ચીફ,પત્રકાર પરિવાર….
******************************************
ન્યૂઝ ચેનલ સમાચારો ની લીંક નીચે મુજબ