[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
NG-15-4-11-23-pdf NG-16-5-11-23 pdf 5 jan fariyad NG-17-6-11-23 pdf NG-18-7-11-23 pdf NG-19-8-11-23- pdf NG-20-9-11-23- pdf
જો આ સમાચાર સાચા હોય તો હું એનું સ્વાગત કરું છું. સદીઓથી આપણે ત્યાં વડવાઓ કહી ગયા છે કે બે નંબરની કમાણીથી દુષ્ટ અને પાપી વિચારોનો જ જન્મ થાય છે. સનાતન ધર્મને નષ્ટ કરવાની કોશિશો અને ભારતીય સભ્યતા શરૂ થઈ ત્યારથી આજ સુધી સનાતન ધર્મના જે આરાધ્ય ઈશ્વરો રહ્યા તેમને પોતાના સેવક કહી તેમનું નિર્લજ્જ અપમાન કરવાની આ વિકૃતિ, જે ભારતના ઇતિહાસમાં ક્યારેય કોઈએ નહોતી બતાવી તે આ પ્રકારના પૈસાની તાકાતથી જ જન્મી છે. અને એ વાત આપણે સૌ જાણીએ છીએ. રાવણની લંકા નષ્ટ કરવા એ લંકા ઊભી કરવાની અનિષ્ટ શક્તિ જે સ્ત્રોતમાંથી આવે છે તેને સૌથી પહેલા નષ્ટ કરવો પડે છે. પાપીને ન મારો, તેના અંદર જે રાક્ષસ બેઠો છે તેને નેસ્તા નાબૂદ કરી દો, જેથી એ પાપીને એક સાત્વિક માણસ બનાવી જગતમાં ધર્મસ્થાપના કરી શકાય.
*****************************
ઉપરોકત લીંક મા સ્વામી સંપ્રદાય નો એક લેખ છાપ્યો છે એમાં એવું દર્શાવી રહ્યા છે કે. રાજ બાઈ નામની સ્ત્રી ના મર્યા પછી અજ્ઞીદેવ બાળી નો શક્યા ત્યારે દાદા ખાચર એ ગોપાલા સ્વામી ને પુછ્યુ કે મુતદેહ કેમ નથી બળતો તો સ્વામી એ આખો બંધ કરી ને જાણ્યું અને દાદા ખાચર ને એમ કહ્યું કે આતો સતી હતા એટલે અજ્ઞિદેવ ડરી રહ્યા છે કે સતી ના દેહ ને બાળીશ તો સતી તેમને શ્રાપ આપશે…. બોલો આ લોકો એ કેવી વિચિત્ર વિચીત્ર વાતો છાપી છે વાંચવા બેસો તો એમ લાગે કે આપણે પાગલ ખાના માં ભર્તી થયા છીએ કે શું આ લોકો ને શું કહેવું હવે કે આ જગત કેટલા યુગો પહેલા થી છે અરબો અને ખરબો વર્ષો વિતી ગયા ત્યારે પાંચ તત્વો માંથી સર્જન થયું તેમાં અજ્ઞીદેવ છે હવે આજ દિવસ સુધી કયા મુત શરીર ને અજ્ઞી દેવ નથી બાળી શક્યા શું અજ્ઞીદેવ ને એટલી ખબર નો હોય કે મુત શરીર શ્રાપ કેવી રીતે આપે. હવે આ રાજબાઇ એ પતી ની ચુંદડી ફેંકી દીધી અને કહ્યું મારે મરી જાય એવા સામાન્ય માણસ ની ચુંદડી નથી ઓઢવી મરી જાય એવા મારે તો સ્વામી નારાયણ ની ચુંદડી ઓઢવી છે જે ક્યારેય મરે નહીં એવા તો પછી શું કામ સહજાનંદ જી મર્યા અને આ રાજ બાઈ પણ મર્યા હવે આ અજ્ઞીદેવ ને પણ નથી છોડ્યા આવી ઢંગધડા વગરની વાતો અસંખ્ય છાપી છે આ લોકો એ જે ગળે ઉતારવી તો દુર સાંભળી ને પણ વિચાર આવે કે આ ની વાતો માનવા વાળા કય પ્રકારના હોય…ગધેડા ને તાવ આવે તેવી આ આધુનિક સ્વામિનારાયણ સંપ્રદાય ના શાસ્ત્રો ની વાતો કોને ગળે ઉતરે અને કોણ ચેલેન્જ કરે..કેમકે મફત જમવાનું અને મફત ની સુખ સાહબીઓ રાજકારણીઓ અને પ્રજાને આ સંપ્રદાય માં મળતી હોય..જોકે સુરેન્દ્રનગર ધાંગધ્રા અને આસપાસના ઘણા બધા વિસ્તારના ભાલપંથકના અને બગોદરા આજુબાજુ તેમજ ધંધુકા ની આજુબાજુના ઘણા બધા ગામોના લોકોએ સાળંગપુર વિવાદ થયા પછી સાળંગપુરના સ્વામિનારાયણ મંદિર જવાનું ટાળ્યું છે જે આપ સૌને જાણ માટે એટલે જ સાળંગપુરમાં જે લાખોની ભીડ થતી હતી તેની જગ્યાએ અત્યારે હજારોમાં પણ થતી નથી કેમકે તેમને સત્યની હવે ખબર પડી કે આ સાચે જ હનુમાનજીની ખુલ્લા મોઢાની રાક્ષસી દાંત વાળી પ્રતિમા મનગડત રીતે ક્ષત્રિય પરિવારના પાળીયા ને હનુમાનજી બનાવીને આ સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર પૈસા એકઠા કરવા માટે ધંધો કર્યો છે. હવે આ સંપ્રદાય માત્ર શાસક સરકારના રાજકીય આશ્રય હેઠળ જ ચાલી રહ્યો છે અને શાસક સરકારના દલાલો અને સામાજિક સંગઠનના મહાધાતાઓ આ સંપ્રદાયની જગ્યાઓ અને તેના વૈભવનો ઉપયોગ કરી રહ્યા છે જેમ કે આસારામ બાપુની ભારત પરના આશ્રમોની જે સ્થિતિ સરકારના લોકોએ કરી તે જ સ્થિતિ ભવિષ્યમાં આ સંપ્રદાયની થાય તો નવાઈ નહીં પણ હાલમાં તો સામાજિક સંગઠનના મહાધાતાઓ પોતાના સમાજના કાર્યક્રમો પણ આવા સંપ્રદાયોની અંદર કરી રહ્યા છે કે ખુદ જગતગુરુ શંકરાચાર્યજીએ પણ વારે ઘડીએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ક્યાંય ઉલ્લેખ સનાતન ધર્મ ના કોઈપણ શાસ્ત્રોમાં છે નહીં તેમ છતાં રાજકીય સામાજિક સંગઠનોના દલાલો ની આંખો ખુલતી નથી અને હજુય તેમના સામાજિક પ્રસંગો એકમાત્ર મફત જગ્યા મળે અને મફત જમવાનું મળે તે હેતુથી સ્વામિનારાયણ મંદિરોમાં કરી રહ્યા છે. હમણાં જ જાણવા મળેલ મુજબ વડતાલ સ્વામિનારાયણ ના મંદિર ની અંદર કહેવાતા ગુજરાત ના એક ટ્રસ્ટી મંડળ ની રચના હેઠળ બનેલા બ્રહ્મ સંગઠન દ્વારા બટાકોની જનોઈ નો કાર્યક્રમ પણ મફત ભોજન મળે મફત જગ્યા મળે અને મફત મંડપ મળે તેમ જ રાજકીય લોકો ત્યાં આવીને ઉપસ્થિત રહે અને આખા કાર્યક્રમને પ્રસિદ્ધિ અપાય કે મહાન મોટા મોટા રાજકીય માધાતાઓ અને મોટા મોટા સ્વામિનારાયણના સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવા પાપ પણ બ્રહ્મ સંગઠનના લોકો અત્યારે કરી રહેલા આપણને નજરે પડી રહ્યા છે આવા બ્રહ્મ સંગઠનો ને લોભ લાલચ અને ઈર્ષ્યા જેવા મહાન શત્રુઓ માંથી બહાર આવીને સાચી સમાજની સેવા નો આઈનો બતાવવાનો સમય પાકી ગયો છે પરંતુ આ તો અંદરો અંદરના લોકોનું ટ્રસ્ટ રૂપી સંગઠન છે જેથી ગુજરાતની 60 થી 70 લાખ બ્રાહ્મણોની વસ્તીમાં એક ટકો પણ આવા સંગઠનોને કોઈ મહત્વ આપતું નથી અને જેથી જ અમારા જેવા સનાતની ધર્મની કોઈ ચળવળ કરે તો તેની સાથે આવા નકલી દલાલરૂપી સામાજિક સંગઠનના માંધાતાઓ જોડાતા નથી. એટલે ઘરના ભુવાઓ અને ઘરના ડાકલા વગાડનારા સંગઠનોથી હવે સમાજના સાચા લોકો દૂર જતા હોય તેવું સ્પષ્ટ તેમના કાર્યક્રમોની પાખી હાજરી ઉપરથી દેખાઈ આવે છે. એકમાત્ર કોઈક વ્યક્તિને પૈસાના જોડે રાજકીય રીતે આગળ વધારવા માટે આ સમાજના સંગઠનોનો ઉપયોગ થઈ રહ્યો હોય તેવું દેખાય છે કેમ કે આવા સંગઠનોના બધા જ કાર્યક્રમો રાજકીય પ્રેરિત હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આવા બંને બેઠેલા રાજકીય પ્રેરિત સામાજિક સંગઠનોના ટ્રસ્ટો પરમ પૂજ્ય શંકરાચાર્યજી નું પણ અપમાન કરીને સ્વામિનારાયણ મંદિરોમાં સમાજ ન કાર્યક્રમ રાજકીય ઇશારે કરીને બ્રહ્મ હોવા છતાં લોભ.લાલચ. સસ્તી પ્રસિદ્ધિ ખાતર મહાપાપ કરી રહ્યા છે..
*****************************
https://youtube.com/shorts/-imSKqYYGMo?si=6LOQ7TdWlK1EdD1C સ્કંદ મહા પુરાણ મા આ સ્વામિનારાયણ નો કોઈ ઉલ્લેખ નથી તેનું દ્વારકા પીઠ શંકરાચાર્ય જી દ્વારા ખંડન 🚩🚩
*****************************
*बेहूदा मुख्यमंत्री नीतीश कुमार के बयान पर भाजपा निवेदिता रो पड़ी*
*સુરત વરાછામાં કમાન આકાર ના બ્રિજ નું લોકાર્પણ,કુમાર કાનાણી ઉપસ્થિતિ*
***†*************************
*”ઘર ફૂટે ઘર જાય”ભાજપ ના જ પૂર્વ મંત્રી,હાલના ધારાસભ્ય કુમાર કાનાણી વારે ઘડીયે પોલીસ ની હપ્તખોરી ના જાહેર આક્ષેપો કરી રહ્યા છે..*
****************************
*દિવાળી ટાણે ભાજપે 300 થી વધુ.શ્રમિક.પરિવારો ના રહેઠાણ તેમની ગેરહાજરી માં સાફ કરી નાખી તેમને બેઘર બનાવી સત્તાના મદ માં.માનવતા મરી પરવારી હોય તેવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું..*
*****************************
અહીંયા કોઈપણ સમાચારો,ફોટાઓ પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી શ્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર ખરાઈ કાર્ય બાદ દૂર કરી શકાશે..તંત્રી(9824653073)
*********************”*”””****
🙏जय द्वारकाधीश🙏
2 दिवसीय राजकोट प्रवास
*अनंत श्रीविभूषित* *द्वारकाशारदापीठाधीश्वर* *जगद्गुरु शंकराचार्य स्वामीश्री सदानन्द सरस्वतीजी महाराज श्री* का आगमन *आज शाम 6:00 बजे श्री चंद्रमौलेश्वर धाम रतनपर, राजकोट* में होगा। पूज्य महाराज श्री *2 दिन तक राजकोट में ही विराजमान रहेंगे। एवं 10 तारीख को राजकोट से द्वारका* के लिए प्रस्थान करेंगे।
पूज्य महाराजश्री के दर्शन का समय :
*सुबह 9 से 11**शाम 4 से 8*
****************************
श्री सनातन धर्म रक्षक राष्ट्रीय अंतरराष्ट्रीय समिति! (अध्यक्ष : प्रदीप ए.रावल (गांधीनगर,गुजरात,भारत)
अनंत श्रीविभूषित* *द्वारकाशारदापीठाधीश्वर* *जगद्गुरु शंकराचार्य स्वामीश्री सदानन्द सरस्वतीजी महाराज श्री की आज्ञा अनुसार शास्त्रों में कही पर भी स्वामीनारायण शब्द का उल्लेख नही हे,ये संप्रदाय मानव सरजीत धर्म संप्रदाय हे,ये कोई सनातन धर्म का भाग नही हे।केवल भोग विलास और राजकीय प्रतिष्ठा बनाने का अखाड़ा हे और वैभवी आधुनिक सुख के द्वारा युवाओं को लोभ लालच देकर उनको सांसारिक बनाके अपने संप्रदाय का योजना बद्ध प्रचार प्रसार करके लोगो के धर्म विमुख बनाकर अपनी संस्कृति का प्रचार करनेके लिए यह स्वामीनारायण संप्रदाय स्थापित किया गया हे । सनातन धर्म संस्कृति के विरुद्ध यह संप्रदाय में हिंदू देवी देवता और देवधि देव महादेव की कही जगह मूर्ति प्रतिष्ठा की गई है और सनातनी सनातन प्रेमी धर्म जनता को गुमराह करके यह दिखाया बताया जाता है कि हमारा संप्रदाय भी हिंदुत्व प्रचारक है और वास्तव में स्वामीनारायण संप्रदाय स्थापित किए गए गुरुओं को भगवान और सर्वोपरि की नई आधुनिक संस्कृति से सनातनी जनता को गुमराह किया जाता है और उन लोगों को सनातनी धर्म के पुराने का मंदिर और उसकी आस्था से अलग करके अपने संप्रदाय में यह लोग लाना चाहते हैं जहां पर बड़े-बड़े अन्य क्षेत्र बनाए गए हैं और दान करने की आधुनिक टेक्नोलॉजी सनातन प्रेमी जनता के वंशजों को दिखाकर यह सनातन धर्म का बहुत बड़ा नुकसान कर रहे हैं और जहीर में कभी-कभी जानबूझकर अपनी धर्म सभाओं की अंदर यह हिंदू देवी देवताओं के अपमान भी करके अपने संप्रदाय के गुरुओं को सर्वोपरि और भगवान कहलन का कृत्य करते हैं यह सब जाहिर बात होने के बावजूद भी एकमात्र सरकार और राजकीय लोग अपनी वैभवी सुख संपन्नता और वेट व्हाट बैंक की भीख के खातिर ऐसे संप्रदाय को बढ़ावा देती है औरसामाजिक संगठन के मुखिया आयोजन लोग भी राजकीय प्रेरित अपने समझो का सभी प्रकार के प्रसंग का मुफ्त में मंडप जगह और खाना मिले इसकी लालच में सामाजिक कार्यक्रम भी ऐसे स्वामीनारायण मंदिरों में किया जाता है और नकली प्रसिद्ध से सनातनी प्रेमियों को गुमराह किया जाता है यह कारोबार देश-विदेश में स्वामीनारायण संप्रदाय के सभी मंदिरों में चलता है और आने वाली वीडियो सनातन धर्म के विमुख हो जाए ऐसे बहुत बड़ा कृत्य यह स्वामीनारायण संप्रदाय कर रहा है।
श्री सनातन धर्म रक्षक राष्ट्रीय अंतरराष्ट्रीय संस्था के अध्यक्ष के नाते में प्रदीप रावल सनातन धर्म की जनता को आवाहन करता हूं के अपने भारत देश के 12 ज्योतिर्लिंग अपने शंकराचार्य जी के मैथ पीठाधीश्वर और सनातन धर्म के साधु सन्यासी सभी अखाड़े और सनातन धर्म के सभी मंदिर वाले आज भी यह संप्रदाय का विरोध कर रहे हैं लेकिन सिर्फ सरकारी दबाव के कारण और सरकार भी कहलाती हिंदुत्व की होने की वजह से यह संप्रदाय आज नकली फुल फैला हुआ है जिनका जबरदस्त विरोध करके अपने सनातन धर्म के हिंदू देवी देवताओं का अपमान होते हुए देख हम नहीं सकते और उनको बचाना हमारी फर्ज है।
सबसे ज्यादा भारत और देश विदेश में बसे ब्रह्म समुहदाय की सबसे अधिक जिम्मेवारी बनती है जिनके जरिए में अध्यक्ष इन जवाबदारी को अपने संस्था के कंधो पर उठाके इस नकली स्माप्रदाय का विरोध करता हु।समग्र भारत और देश विदेश में बसे सभी ब्रह्म संगठन के ट्रस्टी गण और ब्रह्म संगठन चलाते सभी सर्व समाज के मार्ग दर्शक की अधिक जिम्मेवारी हे जो आज सामाजिक सेवा में राजकीय रूप बना चुके हे और सभी सामाजिक सनातनी हिंदू संगठन के मुख्या ट्रस्टी गण शासक सरकार के पिट्ठू बन चुके हे और वो लोग संगठन के कंधो सनातन धर्म प्रेमियों को खुद गुमराह कर चुके हे और सिर्फ राजकीय नेताओ को अपने संगठन को बड़ा बताने के लिए3 नकली प्रसिद्धि की खातिर समाज के सभी कार्यक्रमों आजकल स्वामीनारायण सम्प्रदाय के मंदिरो में सिर्फ मुफ्त में खाना मिले और मुफ्त में कार्यक्रम स्थल मिले और मुफ्त में राजनेताओं की खातिरदारी हुवे,प्रसिद्धि प्रचार मुफ्त में हुवे ,,,इसीलिए जान बूझकर महामंडलेश्वर,शंकराचार्य जी ने बताया की ये नकली स्माप्रदाय ही फिर भी यह आयोजक लोग अपमान करते नकली संप्रदाय को राजकीय इशारों को बढ़ावा देते है,में ऐसे सामाजिक संगठनों का विरोध करता हु और यह लोग भी स्वमिनालयक स्माप्रदाय से मिलकर बहुत बड़ा महापाप करने जा रहे हे,किसी भी ब्रह्म परिवार के बच्चे को ऐसे स्वमिनालाएक संप्रदाय के संस्थान में यज्ञोपवित नही दिलानी चाइए,,,ब्रह्म समाज के जो भी संगठन ब्रह्म संस्थान, वाड़ी और समाज का कार्यक्रम करके समाज के लोगो के बीच ही यज्ञोपवित देना चाइए,ब्रह्म संस्कार सिर्फ अपने परिवारों और ब्रह्म समाज के विशेषज्ञ प्रतिभा संपन्न लोगो के बीच ही देना चाइए,ये जनाई का कार्यक्रम कोई प्रसिद्धि पाने के लिए नही हे जो आजकल के आधुनिक राजकीय प्रेरित संगठन अपने फायदे और राजकीय नेताओ को खुश करने के लिए करते ही जिनका में विरोध करता हु।
अगर यह लोग रुके नहीं तो इनके संगठनों और संगठन के सभी लोगो का नाम लेकर हमारी संस्था विरोध प्रदर्शन करेगी। श्री सनातन धर्म रक्षक राष्ट्रीय अंतरराष्ट्रीय संस्था की यही मांग है कि स्वामीनारायण संप्रदाय की अंदर जितनी भी हिंदू देवी देवताओं की मूर्तियों का स्थापना किया है और उसकी शास्त्रों के मुताबिक पूजा पाठ होता है या नहीं उनकी पूरी जानकारी बताएं या तो हिंदू देवी देवताओं की मूर्तियों को अपने संप्रदाय से हटाए और अपने बन बैठे गुरुओं को ऊंचा दिखाने के लिए हिंदू देवी देवताओं को नीचा दिखाकर जो अपमान करते जा रहे हैं यह स्थिति का जो निर्माण किया है उनको नष्ट करें और जितने भी सनातन धर्म के शास्त्रों की नकल करके स्वामीनारायण संप्रदाय ने नकली शास्त्र बनाया है उसको जाहिर में जलकर नाश करें और हिंदू सनातन धर्म को जो अपमानित किया है उनकी माफी मांगे और उनके अनपढ़ जितने भी स्वामीनारायण संतों ने हिंदू देवी देवताओं का अपमान किया है वह सबको इकट्ठा करके जाहिर जनता के बीच में माफी मांग कर अपने संप्रदायों में हिंदू सनातन संस्कृति का प्रचार करें।
प्रदीप रावल
आपके सुझाव हमे आप हमारे ईमेल और व्हाट्स अप के द्वारा भेज सकते हे,आपकी प्रतिक्रिया भी आप कॉमेंट बॉक्स से भेज सकते हे।
दिवाली के पर्व पर सभी सनातनी जनता को नए साल की शुभकामनाएं
*****************************