Janfariyad

Janfariyad

આ છે ભાજપ નું સત્તા ટકાવી રાખવા હિન્દુત્વ ના કાર્ડ ઉપર ની રાજનીતિ નું સરમુખત્યાર લોકશાહી નું આધુનિક વરવું રૂપ..  🙏
દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચોધરી તેમજ બીજા 15 જણ ને 22:50 કરોડ ના સાગર દાણ કૌભાંડ બાબતે સાત વરસ ની જેલનો ચુકાદો જાહેર

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચોધરી તેમજ બીજા 15 જણ ને 22:50 કરોડ ના સાગર દાણ કૌભાંડ બાબતે સાત વરસ ની જેલનો ચુકાદો જાહેર

વિપુલ ચૌધરી - તત્કાલીન ચેરમેન નિશિથ બક્ષી - એમડી પી.આર.પટેલ- એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રશ્મિકાંત મોદી - એકાઉન્ટ હેડ જલાબેન ઠાકોર -વાઇસ...

ભાજપ રાજકીય ડીટર્જન્ટ પાવડર થી ભાજપ માં પ્રવેશ કરતા સર્વે ના રાજકીય પાપો ની ધોલાઈ.વિપક્ષો માં ભાગલા પાડી ભાજપે ધોલાઈ કરી મોદીજી એ આધુનિક રાજનીતિ બતાવી(રાજકીય,આર્થિક ચોર પોલીસ ની આધુનિક રમત).13/7/2023 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE)
ગુજરાત રાજ્યસભા ના બે ઉમેદવાર (૧) બાબુભાઈ જેસિંગભાઈ દેસાઈ (૨) કેસરિદેવસિંહ ઝાલા.(આજે બપોરે 2 વાગે ફોર્મ ભરાશે)ઉમેદવારોના બાયોડેટા માટે વધુ સમાચાર જુવો.

ગુજરાત રાજ્યસભા ના બે ઉમેદવાર (૧) બાબુભાઈ જેસિંગભાઈ દેસાઈ (૨) કેસરિદેવસિંહ ઝાલા.(આજે બપોરે 2 વાગે ફોર્મ ભરાશે)ઉમેદવારોના બાયોડેટા માટે વધુ સમાચાર જુવો.

ગુજરાતમાં ખાલી પડેલ ત્રણ રાજ્યસભાની સીટમાં પ્રથમ રાજ્ય સભાના ઉમેદવાર કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે ગુજરાત વિધાનસભા ખાતે ફોર્મ...

સેક્ટર-૨૩ ગાંધીનગર “અભય અમૃત પર્વ જૈન ધર્મ ચાતુર્માસ શોભાયાત્રા પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,હર્ષ સંઘવી,મેયર,ધારાસભ્ય શ્રી

સરકારે મહેસૂલ માં ભ્રષ્ટાચાર કબૂલ્યો બાદ સાગમટે/ 206 નાયબ મામલતદાર વર્ગ – ૩ સંવર્ગ આંતર જિલ્લા ફેરબદલી ના આદેશ ..વધુ વાંચો..(લીસ્ટ)

ભાજપ શાશન માં મહેસુલ.વિભાગ માં ભ્રષ્ટાચાર વકર્યો છે તેવું ભાજપ શાશન જવાબદાર નેતાઓ/મંત્રી કબુલાત બાદ....ઘોડા છૂટયા પછી હવે તબેલા ને...

વિકાસશીલ ગુજરાત સરકાર ને હાઈકોર્ટ ની થપ્પડ,સરકારની હાર અને પૂર્વ મામલતદારની હાઇકોર્ટમાં ન્યાયિક જીત,સરકારને તમામ લાભો સાથે હાજર કરવા આદેશ..વધુ વાંચો.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 12/7/2023 PDF FILE).
ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાની  ફરિયાદના બે મહિના બાદ રાજસ્થાન થી ધરપકડ

ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાની ફરિયાદના બે મહિના બાદ રાજસ્થાન થી ધરપકડ

ગાંધીનગર ના ભાગતા ફરતા વિજય રૂપાણી વખત ની સરકાર ના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા ની માઉન્ટ આબુ માં હોવાનીબાતમી ના આધારે...

*ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય :* *₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ *PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ*
વડોદરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી..આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો

વડોદરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી..આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ પ્રેસનોટ- 1930/07/2023 તા:10/07/2023 વડોદરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષશ્રી...

Page 14 of 25 1 13 14 15 25