વિપુલ ચૌધરી – તત્કાલીન ચેરમેન
નિશિથ બક્ષી – એમડી
પી.આર.પટેલ- એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર
રશ્મિકાંત મોદી – એકાઉન્ટ હેડ
જલાબેન ઠાકોર -વાઇસ ચેરમેન
સહિત 15 આરોપીઓને 7 વર્ષ ની સજા
કુલ 22.50 કરોડ નું કૌભાંડ
*************************************
સજા પામેલ આરોપી
ચૌધરી વિપુલભાઈ માનસિંહભાઈ
મોદી રશ્મિકાંત કર્મચારી પૂર્વ
પટેલ પ્રથમેશભાઈ રમેશભાઈ
નિશિથ બક્ષી પૂર્વ એમ ડી
જલાબેન દેસાઉ સભ્ય
ચંદ્રિકાબેન સભ્ય
રબારી ઝેબરબેન સભ્ય
ચૌધરી જોઈતાભાઈ
પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ
રબારી કરશનભાઇ
ઠાકોર જેઠાજી
ઠાકોર વીરેન્દ્રસિંહ
ઈશ્વરભાઈ પટેલ
ચૌધરી ભગવાનભાઈ
ચૌધરી દિનેશભાઇ દલજીભાઈ
શંકા નો લાભ આપીને છોડાયેલ આરોપી
ઈશ્વરભાઈ પ્રભુદાસ
પ્રવીણભાઈ
બીપીનચંદ્ર મોહનલાલ
પ્રભાત ખોડાભાઇ
******************************************