લંડન યુકે કાઉન્સલર ચૂંટણી પદમિની ચામુંડ, નીતા સોલંકી, મહેન્દ્ર વાળંદની જય-જયકાર! ડોર-ટૂ-ડોર કૈમ્પેનમાં ત્રણેય અપક્ષ ઉમેદવારોને ઘનઘોર પ્રતિસાદ જનતાના મળી રહ્યા સમર્થન…..
પદમિની ચામુંડ, નીતા સોલંકી, મહેન્દ્ર વાળંદની જય-જયકાર! ડોર-ટૂ-ડોર કૈમ્પેનમાં ત્રણેય અપક્ષ ઉમેદવારોને ઘનઘોર પ્રતિસાદ
* બેલગ્રેવને વધુ વિકાસવા અને સમસ્યામુક્ત કરવા ત્રણેય અનુભવી સિટિંગ કાઉન્સિલરો માંગી રહ્યા છે જનાદેશ …………….
લેસ્ટર (janfariyadnews) લેસ્ટરમાં સિટી કૌંસિલની ચૂંટણી પ્રચાર અત્યારે ચરમસીમાએ છે. લેબર, કંજરવેટિવ પાર્ટીઓ, ઇન્ડિપેન્ડન્ટ કેન્ડીડેટોએ ચૂંટણી કૈમ્પેનમાં પૂરી તાકાત લગાવી દીધી છે. વર્ષોથી લેસ્ટર સિટી કાઉન્સિલ સત્તા-સુખ ભોગવતી લેબર પાર્ટીને સત્તાને ટકાવી રાખવામાં ઘણું સંઘર્ષ કરી રહ્યું છે.બેલગ્રેવ વોર્ડથી સિટિંગ કાઉન્સિલર પદમિની ચામુંડ, નીતા સોલંકી, મહેન્દ્ર વાળંદની ત્રિપુટીને ડોર-ટૂ-ડોર ચૂંટણી પ્રચારમાં ઘનઘોર પ્રતિસાદ મળતો કહેવાય છે. આ ત્રણેય છે.આ ત્રણેય ઇન્ડિપેન્ડન્ટ કેન્ડીડેટોની બેલગ્રેવમાં જય હો! થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં પદમિની ચામુંડ, નીતા સોલંકી, મહેન્દ્ર વાળંદની કાઉન્સિલર તરીકેની કામગીરીની અસર દેખાઈ રહ્યો છે.
બેલગ્રેવનાં છેલ્લા ૫ વર્ષથી કાઉન્સિલર પદમિની ચામુંડની મિલનસાર, સેવાભાવી જન-પ્રતિનિધિની છબી છે. પદમિની ચામુંડે બેલગ્રેવને વધુ વિકસાવવા બેલગ્રેવના વોટરોથી આશિર્વાદ માંગી રહ્યા છે. બેલગ્રેવવાસીઓ તેમની વાતો સાંભળી સહયોગનાં ભરોસો આપી રહ્યા છે.Individual પોતાના વિસ્તાર થી ૪ વર્ષથી કાઉન્સિલર નીતા સોલંકીએ આપણાં વોર્ડને સમસ્યામુક્ત બનાવવા વધુ એક ટર્મ માંગી રહ્યાં છે. નીતા સોલંકીના વોર્ડનાં મતદારો તેમની મિલનસાર, સેવાભાવી છવિ સાથે કાઉન્સિલર તરીકે સારી કામગીરીને જોઈ તેમને અવકારી રહ્યા છે.વ્યક્તિગત(invidual) પોતાના એરિયાથી ૪ વર્ષથી કાઉન્સિલર મહેન્દ્ર વાળંદની લોકોમાં સારી છબી રહી છે. મહેન્દ્ર વાળંદ પોતાનાં વોર્ડ એરિયાના લોકોની જરૂરત સમયે હમેશાં તૈયાર મળે છે. મહેન્દ્રભાઈ મિલનસાર, કાર્યકુશલ, સેવાભાવી વ્યક્તિની છાપ ધરાવે છે. મહેન્દ્ર વાલંદ ‘ કહેવામાં નહીં કરીને બતાવવા’ વાળા વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેઓ બેલગ્રેવની વઘુ સેવા કરવા હાથ જોડીને જનાદેશ માંગી રહ્યો છે. લોકો તેમને ભરપૂર સહયોગનો આશ્વાસન આપી રહ્યા છે.
ત્રણેય અપક્ષ ઉમેદવારો-પદમિની ચામુંડ, નીતા સોલંકી, મહેન્દ્ર વાળંદ બેલગ્રેવના પોતાના એરિયાની જરૂરિયાતો અને સમસ્યાઓથી સારી રીતે વાકેફ હોવાથી કાઉન્સિલર તરીકે બેસ્ટ સેવા કરી શકવામા સમર્થ હોવાની વાત કહી
નવા-બિન અનુભવી કેન્ડીડેટોને ચૂંટવા કરતાં અમો ત્રણેય અનુભવીઓને તમારો કીમતી મત આપી જંગી બહુમતીથી જિતાડવાની અપીલ કરતાં દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે આવતાં મહિને ૪ મે ના રોજ લેસ્ટર સિટી કાઉન્સિલની સામાન્ય ચૂંટણી-૨૦૨૩ યોજાશે.