*કેટલીક જોડીઓ*
ગાંધી-નેહરૂ
અટલજી-અડવાણીજી,
મોદીજી-અમિત શાહ,
કેજરીવાલ-સિસોદિયા
શું શીખ્યાં….???….અને હવે મોદી – અમિત શાહ જનતા ને કયા રાજકીય,સામાજિક અનુભવે શું શીખવી રહ્યા છે…?
❓
❓
*જીવનમાં અગર સફળ થવું હોય,કર્મ ના પાપ ના બંધન માં ફસાવવું હોય તો *
*એક ટકલુ ની દોસ્તી કરી લો….* અને રાજકીય કાવા દાવા માં જિંદગી વિતાવી વંશજો માટે પણ અઢળક ધન એકઠું કરો કે સાત પેઢી સુધી ના ખૂટે
..જોકે અપવાદ માં ગુરઝારિલાલ નંદા (પૂર્વ પ્રધાનમંત્રી) જેવા અનેક આદર્શ રાજકીય જીવન જીવી ને ગયેલા પણ છે.જેમને નત મસ્તક…
મારા મતે દેશની જનતા શું શીખી અને હજુ શીખી રહી છે તે અનુભવે નીચે મુજબ છે..
પાર્ટી ના લોકો ને સ્કૂટર ઉપરથી થી ઓડી, બીએમ ડબલ્યુ માં લાવી પાકા સરકારી રજિસ્ટર્ડ બાનાખત જેવા પોઠિયા બનાવવા ..
પક્ષ ને આર્થિક મજબૂત બનાવવા વહેપારી,ઉધોગપતિઓ પાસે કાયદાકીય કટકી કેમ લેવી..
સત્તા માં હોય ત્યારે કાયદાકીય રીતે સંપતિ કેવી રીતે વધારી પરિવાર ને અને મિત્ર સર્કલ ને સુખી કરવું …
દેશ અને સરકાર નું જે થવું હોય તે થાય પણ થાય તેટલું સરકારી દેવું વધારી પ્રજાને વિકાસ બતાવવા દેવું કરવું જેથી વોટ બેંક ની ભીખ ચૂંટણી સમયે માંગવા જતા તકલીફ ના પડે….
પક્ષ માં અસલ પાકા કામના કેદી ની જેમ ગુનાઓ કરી પક્ષ ને મજબૂત કરનારા ને કાયદાકીય રીતે કોઈપણ ગુનામાં સત્તા ના જોરે ક્લીન ચીટ અપાવી તેમનો ચૂંટણી માં ભરપૂર ઉપયોગ કરવો……
સત્તા માં પોતાના કહ્યાગરા.લાલચુ,ડરપોક એવા અધિકારીઓ બેસાડવા કે તેઓ ભ્રષ્ટ ના એક ફોન ઉપર ઘેર આવીને સહીઓ કરી ફાઈલો કલીયર કરે…..
૭૦૦ શાળાઓ માત્ર એક શિક્ષક થી ચાલે…એકજ શિક્ષક પોતાની બુદ્ધિથી એક પગારે બધા વિષય ભણાવે…અને તે રાજા ઉપર જાય એટલે આખી સ્કૂલ બંધ હાલત માં હોય…તોય જિલ્લા.તાલુકા ના શિક્ષણ અધિકારી મૌન રહીને પોઝિટિવ નોધ મૂકી શિક્ષણ ખાતું ચલાવે…અને શિક્ષણ મંત્રી અને સરકાર ની વાહ વાહ કરે…..
પોતાના પક્ષ માં રાજકીય લીલા સાથે કોઈપણ બીભત્સ પ્રેમ લીલા માં મીડિયા ના હાથે પકડાઈ ,પ્રકરણ બહુ ગાજે તો તેને ગોદી મીડિયા થી બચાવી લેવા ની ડેમેજ કંટ્રોલ ટીમ ને ટ્રેનિંગ આપી રાજકીય કાર્યાલય ચલાવવા પડે……
ગુજરાત ના તમામ પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં ચાલતા તમામ ગેર કાનૂની ધંધા વાળા બૂટલેગરો ને ભ્રષ્ટ અધિકારીઓ ને આંતરિક ટ્રેનિંગ રક્ષણ આપીને તૈયાર કરીને કાળા નાણાં ની રાજકીય સંગ્રાહ ખોરી કરી ચૂંટણી માં પકડાઈ ના જવાય તે રીતે ગોઠવણી કરવી ….
વિદેશી રાજકીય નેતાઓ સાથે એટલા સંબંધો જાળવી રાખવા કે પોતાના દેશ માં ગુનાઓ કરી પક્ષ ને સદ્ધર કરીને જતા ગુનેગારો ને વર્ષો સુધી વિદેશ માં મહેમાનગતિ મળી રહે….
અંત માં સરકારી પ્રત્યેક ખાતા માં ભ્રષ્ટાચાર ની પકડ પક્ષના તમામ કાર્યકર,અને નેતાઓ ને ક્લીન ચીટ મળે તેવા કાયદાકીય જ્ઞાન થી અધિકારીઓ સહિત ને તૈયાર કરવા…..
વિપક્ષ તેમજ સામાજિક,વ્યવસાઇક, વિશેષ ઉપલબ્ધી વાળા સજ્જન લોકો ને કોઈપણ ના ગમતી સલાહ આપે તો તેમને યેન કેન પ્રકારે જુદી જુદી સરકારી સગવડો,સન્માનો આપી અને તેમના વંશજો ને સાચવી લેવાની લાલચો આપી સાચવી લેવા એક ચોક્કસ રાજકીય તજજ્ઞ ટીમ તૈયાર કરવી….જે ટીમ ના લોકો બધી રીતે ભ્રષ્ટાચારી આવકો.જાવકો ના માહિર હોય અને બધી રીતે ધરાયેલા હોય…
કાયદાકીય અને ભ્રષ્ટાચારી આવક.જાવક ની ગૂંચો કાઢવા કહ્યાગરા.મૂંગા બોલા સી. એ,સરકારી વકીલો,નિવૃત્ત જજો(કૌભાંડો અને તપાસ ની સીટ માં સરકારી ખર્ચે નિમવા)શોધી ને સરકારી સત્તા માં સાચવી લેવા……
મીડિયા ના લોકો ને પક્ષ ની કહેવાતી વિકાસ ની વાહ વાહ ની પ્રેસ નોટ રેગ્યુલર મીડિયા વિભાગ દ્વારા તૈયાર કરાવી પ્રસિદ્ધિ કરાવી અખબાર ના આલ્બમ વિકાસ ગાથા સાથે તૈયાર કરી પુરાવા ભેગા કરી લેવા….રાજકીય યુવા અને મહિલા વંશજો અને નેતાઓ ના પરિવાર ની કહ્યાગરી મહિલાઓ ને પક્ષ ની ભૂમિકા માં તૈયાર કરી સમયે પ્રદર્શન કરવા ટોળા એકઠા કરવાની તાલીમ આપવી….
આખે આખા પક્ષ ની શરૂવાત ભલે ફૂટપાથ ઉપર થતી હોય પણ આજે ગુલાબી મહેલો માં કોર્પોરેટ હાઉસ તરીકે પક્ષ ની ઓફિસો,જુદા જુદા ક્ષેત્ર ના સેલ બનાવી,કાર્યકરો ના હાથે વ્યવસાઇક રાજકીય કાર્યાલયો ચલાવવા…. અને પક્ષ ના પાયા ના લોકો ને સમયે ઉપયોગ કરીને કેમ હંસિયા માં ધકેલી તેમના વંશજ સાચવી..બાઓ ની ભેગી કેટલી.મિલકત પક્ષ માં જ પોતાના હાથે કેમ વાપરવી તેની ટ્રેનીંગ આપી તેમની બોલતી પારિવારિક રીતે બંધ કરવી તેમજ તેમના દેહાંત સુધી ની વ્યવસ્થા તેમના કોઈપણ કૌભાંડ બહાર ના પડે તે રીતે કરવી કરાવી લેવી તેવી ચોક્કસ લોકો ને તાલીમ આપવી….
આમ એક વાળવાળા અને બીજા ટકલું…ભેગા મળી આ જોડી ના સહારે આખે આખા પક્ષ ને સદ્ધર કરી પ્રજાને સતત ટેન્શન માં કેમ રાખવી અને વોટ બેન્ક સાચવી રાખવી…તેવી પ્રવૃત્તિઓ ઇતિહાસ બની ગયેલા અખંડ રાજકીય જોડી પાસેથી પ્રજા પોતાની લાલચે ના ગમતું હોય તો પણ સીખી રહી છે….અને ના ગમતું હોય છતાં જીવવા પૂરતું હોય તેવા લોકો મૂંગા મોએ સહન કરી આવી જોડીઓ ના ખેલ તેમની અંત્યેષ્ટિ સુધી ના જોયા કરતા હોય છે…..
ગમે તેવા રાજકીય ગુનાહિત કરમો કરેલ જોડીઓ ને સુવર્ણ ઇતિહાસ માં ચીતરી પ્રજાને પરાણે ગળે ઉતારવા ના બાલિશ પ્રયત્નો કરતી જોડીઓ આજે પણ સત્તામાં અને વિપક્ષ માં બેસી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ની જેમ રાજ કરે છે.કેટલાક ના કઠનગી રાજકીય,સામાજિક ઇતિહાસ હોવા છતાં પુરાવા ના નાશ સત્તામાં કરીને ક્લીન ચિત મેળવી પ્રેમ લીલા ના ઈતિહાસ અને રાજકીય ગુનાહિત ઇતિહાસ પણ પ્રજાને બતાવી રહ્યા છે .કેટલાયે આજે જેલમાં બંધ છે તો કેટલાક ઈજ્જત.આવતું ખોઈ ને પણ સત્તામાં ચીટકી રહ્યા છે..આમે પણ રાજકીય લોકો ને ઈજ્જત.આબરૂ, માન મર્યાદા જેવું કાઈ હોતું નથી .e અપવાદ કોઈક કિસ્સામાં હોય..પોત પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા અજબ ગજબ ના સરકારી દેવા વધારી રાજકીય ખેલ થી શાશન કરતા હોય છે.કેમકે સરકારી તમામ તપાસ અને માનવ અધિકાર પંચ ની એજન્સીઓ સરકાર ના તાબા માં આવેલી હોય છે.ગુનાઓ ના ભેદ વર્ષો પછી ન્યાયિક પ્રક્રિયા માં સત્તાના જોરે પસાર કરી નેતાઓ માં માંની કરીને પરિણામ મેળવી પ્રજામાં ખોટી વાહ વાહ કરાવતા હોય છે..પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને સરકારી ખાતા ની જેમ ગોદી મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે..અમારા જેવા કેટલાયે તટસ્થ છડે ચોક સાચું લખનાર ને સરકારી લાગતા વળગતા ખાતા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે..રાજકીય નેતાઓ ના વંશજો અને જમાઈ,પરિવાર જનો દ્વારા પક્ષ માં જવાબદારીઓ આપી રાજકીય પક્ષ ની પેઢીઓ ચલાવવામાં આવે છે..સરકારી તમામ કોન્ટ્રાક્ટ કટકી અને રાજકીય ફંડ આપ્યા સિવાય આપવામાં આવતા નથી..મળતીયાઓ સિવાય વેપારી આલમ માં શાશક પક્ષ માં કોઈ કામ કરતું નથી.દરેક રાજ્યો ના ઉધોગપતિઓ ને આ અભણ નેતાઓ વિદેશ ના પ્રવાસો કરી તજજ્ઞ પ્રોજેક્ટ ટીમ દ્વારા આંકડાકીય માયાજાળ રચીને ને સરકારી કામો અને કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે..અસંખ્ય ફ્લોપ પ્રોજેક્ટ પાછળ અબજો ના નુકશાન આ અભણ નેતાઓ ના હાથે થયાં છે..નફ્ફટ નેતાઓ વિરુદ્ધ ગમે તેટલા વિડિયો અને પ્રસિદ્ધિ પુરાવા રજૂ કરતાં હોવ છતાં ન્યાયિક નકલી ક્લીન ચીટ કરીને આ નફ્ફટ નેતાઓ પ્રજા ઉપર રાજ કરતા જોવા મળે છે… બાપ જેલમાં હોય તોયે બેટા અને વહુ વિપક્ષ માં રાજ કરતા આ ભારતીય લોકશાહી માં જ જોવા મળે.. પક્ષ્ણપલટા કરીને પણ સત્તા ભોગવતા આ ભારત દેશ માં જ જોવા મળે..ઘરનો ઉમરો ઓળંગવા દેવા ને લાયક ના હોય તેવા લોકો સ્ટેજ ઉપર થી સામાજિક ભાષણો કરતા આ ભારત દેશ માં જોવા મળે……આખા ભારત ના તમામ રાજ્યો માં આવા અનેક કાવા દાવા વાળી રાજકીય જોડીઓ અને તેમના વંશજો આજે પણ રાજકીય ખેલ થી તેમનો દબ દબો જમાવી ને બેઠા છે….
અનુભવે પત્રકાર તરીકે આ રાજકીય ગાથા રજૂ કરી છે..
પ્રદીપ રાવલ.ગાંધીનગર
તંત્રી : જન ફરિયાદ સાપ્તાહિક, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક..
(0091 9824653073)
😤🤪😁