SAADI KARKHANA POPULATION NOTICE
પોલ્યૂશન કંટ્રોલ કરવા માટે દેશ ની સર્વોચ્ચ સંસ્થા NGT મોખરે છે, વિશ્વભર માં સાડી અને કોટન પ્રિન્ટિંગ માં નામના ધરાવનાર જેતપુર માં કલર અને કેમિકલ નું પ્રદુશન ચર્મ સીમા ઉપર છે ત્યારે NGT એ આ પ્રદુશન ને રોકવા માટે કરમ કસી છે જેને લઇ ને જેતપુર ન આ 130 જેટલા કારખાના ઓ ને પ્રદુષણ ફેલાવા માટે નોટિસ બજાવી હતી અને તેના માટે 90 દિવસ નો સમય આપ્યો હતો જે મુજબ NGT ના આદેશ અનુસાર ડેપ્યુટી કલેકટર દ્વારા આ નોટિસ અંતર્ગત કાર્યવાહી શરૂ કરવા માં આવેલ છે અને તમામ 130 જેટલા કારખાના ઓ ઉપર પ્રદુષણ ફેલાવવા માટે કંપનસેશન અને દંડ સહિત ની કાર્યવાહી ની શરૂ કરવા મા આવી હતી જે મુજબ આ તમામ પ્રદુષણ ફેલાવતા 130 કારખાના માલિકો ને ડેપ્યુટી કલેકટર દ્વારા તેવો ન કેસ ને સાભળવા માં આવ્યા હતા અને આગળ 15 દિવસ સમય દેવામાં આવ્યો છે, 130 જેટલા કારખાના ઓ માં 50 કારખાના ઓ ને પહેલા થી જ ક્લોઝર હતું અને તેની સમીક્ષા બાદ ક્લોઝર રેવૉકેશન કરવા માં આવેલ હતું, અને આ કારખાના ફરી ચાલુ છે, જો આ કારખાના ઓ ને ફરી થી ક્લોઝર આપવા માં આવે તો અંદાજિત 50 હજાર જેટલા કારીગરો આ ધંધા સાથે જોડાયેલ છે તેવો બેકાર થવા ની શક્યતા છે
હરેશ ભાલીયા જેતપુર
🅱reaking
જેતપુર
જેતપુર ના નાજાવાળા પરા પાસે આગની ઘટના
ઝૂંપડ પટીમાં લાગી આગ
12 થી 15 જેટલા ઝૂંપડા બળીને ખાક
ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી અને ખાવાની વસ્તુઓ બળીને ખાક
12 થી 15 જેટલા પરિવાર બે ઘર
આગ લાગવાનું કારણ અકબંધ
જેતપુર નગરપાલિકા ના 2 ફાયર ફાયટરો ઘટના સ્થળે
1 કલાક સુધી પાણી નો મારો ચાલવી આગ પર મેળવ્યો કાબુ
કોઈ પણ પ્રકાર ની જાન હાનિ થઈ નથી
હરેશ ભાલીયા સંદેશ ન્યુઝ જેતપુર