ગોંડલના જાહેર ચોકમાં લાગ્યાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ વિરૂદ્ધ બેનરો…
બેનરમાં શહેરના અનેક વિસ્તારમાં ચાલતી દારૂ,જૂગાર,વરલી મટકા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ…
બેનરમાં શાળા,નવા જૂના માર્કેટ યાર્ડ સહિતના 19 જેટલા વિસ્તારમાં ધમધતી ગેરકાનૂની પ્રવૃત્તિઓનો નામ અને સ્થળ સાથેનો ઉલ્લેખ….
શહેરમાં પ્રથમ વખત ગેરકાનૂની પ્રવૃત્તિ વિરૂદ્ધમાં બેનરો લાગતા પોલીસની આબરુના ધજાગરા…