હૃદય કુંજ.. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ..રાજઘાટ .દિલ્હી….ડોનાલ્ડ ટ્રમ્પ.મેલેનીયા ની શ્રધ્ધાંજલી……
ગઇકાલે ગાંધીઆશ્રમ માં કરેલી ભૂલ ડોનાલ્ડ ટ્રમ્પ સુધારી લીધી…તેમને ગઇકાલે ગાંધીઆશ્રમ મુલાકાત બુક માં મોદીજી સાથેની મિત્રતા ના વખાણ કર્યા હતા..જ્યારે આજે રાજઘાટ મુલાકાત બુક માં સંદેશો તૈયાર કરીને લાવેલ ચિઠ્ઠીમાં જોઈ ને લખ્યો…..રાજઘાટ થી તેમને ગાંધીજી ની પ્રતિકૃતિ પણ ભેટ માં આપવામાં આવી
American Rastriya president Donald Trump and first lady of America melaaniya write up at Rajghat.Delhi .. Mahatma ghandhi visitor Book.
महात्मा गांधीजी की विचारधारा को नमन…….♥