ટ્રમ્પ નમસ્તે..રોડ શો…ગાંધી આશ્રમ….મોટેરા સ્ટેડયમ મુલાકાત…અહેવાલ..નરેન્દ્ર મોદી…
અમેરિકા માં વિચિત્રતા થી પંકાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજી નું અપમાન કરીને પોતાનું પોત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ની હાજરી માં દોસ્તી ને નામે પ્રકાશ્યું……..તેવીજ વિચિત્રતા માં મોદીજી પણ ક્યાંય પાછા પડે તેમ નથી..દિલ્હી મા પોતાના અહમ ને રાજકીય રીતે પછાડી ને જીત હાશલ કરનાર કેજરીવાલ અને સિસોદિયાની ને ડોનાલ્ડ ટ્રમ્પ ની પત્ની ની દિલ્હી સ્થિત સ્કુલ ની મુલાકાત ના કાર્યક્રમ મા આમંત્રણ ના આપીને અશિક્ષિત શાશન ના દર્શન મોદીજી એ પણ કરાવ્યા છે..જોકે અમેરિકા ના મીડિયા એ આં કાર્યક્રમ બિન રાજકીય હોવાથી કેજરીવાલ કે સિસોદિયા હાજર રહે તો તેમને વાંધો નથી તેમ વોશિંગ્ટન પોસ્ટ જાહેર કર્યું છે..
પોતાની વિચિત્રતા થી પંકાયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખા વિશ્વ મા પહેલી વાર રાષ્ટ્રપિતા ગાંધીજી નું અપમાન.ગાંધી આશ્રમ ની મુલાકાત માં ગાંધીજી વિષયક બે બોલ ના લખીને કર્યું……તો આપણા હરખ પદુડા મોદીજી પણ કાઈ કમ નથી…તેઓ પણ તેમના અશિક્ષિત શાશન થી વિશ્વ વિખ્યાત ફેકૂ તરીકે પ્રખ્યાત છે….એટલે પોતે પોતાના વખાણ કરાવવા બિન રાજકીય કાર્યક્રમ બનાવી મિત્રતા કેળવવાનો પ્રોગ્રામ બનાવી પોતાના વખાણ ગાંધીજી ની બુક માં કરાવી નકલી દેશ ના જીવિત રાષ્ટ્રપિતા બનવા ગયા પણ હાસ્યાસ્પદ ગાંધીજી ના ગાઈડ તરીકે ટીકા ને પાત્ર બન્યા…….આવતી કાલે ડોનાલ્ડ ટ્રમ્પ ની પત્ની ની દિલ્હી સ્કુલ મુલાકાત નો કાર્યક્રમ છે જેમાં પણ મોદીજી એ પોતાની અશિક્ષિત શાશન ની છબી ના દર્શન કરાવી ને દિલ્હી ની સ્કુલ ના કાર્યક્રમ મા મુખ્યમંત્રી કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનોજ સિસોદિયા ને જાણી જોઈને આમંત્રણ નહિ આપી ને ના ઇન્સાફી કરી છે…જેની ટીકા ભારત ના ગોદી મીડિયા તો નહિ કરે પણ અમેરિકા ના વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આં કાર્યક્રમ બિન રાજકીય હોવાથી કેજરીવાલ અને તેમના મંત્રી સિસોદિયા હાજર રહેશે તો અમને કોઈ વાંધો નથી… .છતાં અહમ વિચિત્રમ્ મોદીજી જાણી જોઈ ને ટીકા ને પાત્ર બનતા હોવા છતાં મુખ્યમંત્રી ને આમંત્રણ આપ્યું નથી અને સત્તા નો દુરુપયોગ કરીને બતાવ્યો છે ..આં બંને વિચિત્રતા થી પંકાયેલા ઓ એ દોસ્તી ને નામે કહેવાતો બિન રાજકીય કાર્યક્રમ કાયદેસર સરકાર ની તિજોરીઓ ઉપર કરીને દેશ ની પ્રજાને ગેરમાર્ગે દોરી પ્રજાને બેવકૂફ બનાવ્યા છે………એક હિ આગ..જન ફરિયાદ…ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક..ગાંધીનગર(9824653073)
આઝાદી પછી ગાંધી આશ્રમ ની પહેલી ઘટના છે કે કોઈ રાજકીય મહાનુભાવ ગાંધી આશ્રમ બહાને આવ્યા હોય ચરખો કાંત્યો હોય.ફોટા પડાવ્યા હોય અને ગાંધીજી માટે એક પણ શબ્દ બોલ્યા પણ ના હોય કે વિજીટ બુક માં પણ ગાંધીજી માટે બે શબ્દ ના લખ્યા હોય…ક્યાંતો ટ્રમ્પ ને ગાંધીજી વિષયક કોઈ જ્ઞાન નથી અથવા તો જાણી જોઈ ને અહિંસા ધર્મી ગાંધીજી અને અમેરિકા સુરક્ષા શસ્ત્ર ઉત્પાદક દેશ હોવાથી….રાજકીય રીતે કોઈ ગાંધીજી વિષયક ટિપ્પણી કરી ના હોય તેવું પણ બને..તેમને મોદી સાથે ની મિત્રતા ના વખાણ કરતો સંદેશો ગાંધીજી ના ગાંધી આશ્રમ મુલાકાત બુક લખ્યો….વડનગર ના રેલવે સ્ટેશન ઉપર જ્યાં મોદીજી ચાહ વેચતા હતા.જેને સરકારે મોડેલ જેવી નમો ચાહ કીટલી બનાવી છે.ત્યાં જઈ ને મુલાકાત બુક માં લખ્યું હોત તો લેખે લાગે…..આં તો કાયમ પારકે ખભે જ શહીદો પાછળ ની રાજનીતિ નું પુનરાવર્તન….
વિશ્વ નું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ નું ઘણું ખરું કામ કાજ બાકી હોવાથી તેના વગર ઉધઘાટને ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીજી ની પહેલી ભારતીય મુલાકાત…સ્ટેડિયમ ખીચો ખીચ સવાલાખ જેવી જન મેદની થી ભરવામાં આવ્યું.કોઈ ઉધોગપતિઓ કે ફિલ્મી હસ્તીઓ પણ હાજર નહોતી…કાયમી મોદીજી ના મેળાવડાઓ માં ઘણી મોટી બાદબાકી મોદીજી એ કરી….નાગરિક અભિનંદન સમિતિ કેટલા કલાક માટે બનાવી અને તેના કેટલા સભ્ય હતા? ક્યારે બનાવી..કેમ બનાવી અને ક્યારે.કેમ વિખેરી નાખી..? રહસ્ય અકબંધ…સીએમ ઓફિસ..એફ ડી ઓફિસ… રેવેન્યુ…માહિતી ખાતું….મોટાભાગ નું આખું સચિવાલય ખડે પગે…ભાજપ ના નેતાઓ ને તેમના શહેર ગામો માંથી લાવવાની જવાબદારી…૨ થી પાંચ કિલોમીટર સુધીના દૂર પાર્કિંગ માં બસો ઊભી રાખી…કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકો પાંચ વાગ્યા સુધી બસ શોધવામાં ફાંફે ચડી ગયા…તમામ ગોદી મીડિયા ની syndicate સતત વાહ વાહ નો પ્રવાહ ઇલેક્ટ્રોનિક મીડિયા માં લાઈવ કર્યો..મોદી.ટ્રમ્પ વખાણ બાબતે આખો શબ્દ કોશ દુભાષિયા ઓ એ પૂરો કરીનાખી “કમલમ” ને ખુશ કરી દીધું……..ગુજરાત મીડિયા ગુજરાત સરકાર ની પી.આર.એજન્સી બની ગયું….રાષ્ટ્રપિતા ગાંધીજી માટે બે શબ્દ પણ ના લખનાર ડોનાલ્ડ ટ્રમ્પ ……ગાંધીજી ના અપમાન ની ગાંધી આશ્રમ મા બનેલી પહેલી અહીતિહસિક ઘટના……શહીદો પાછળ ની રાજનીતિ કોઈ મોદીજી સે સીખે. . …
MODI,TAMAM MIDIYA NE KHARIDI LIDHI CHE,POTANA PRACHAR ANE ITIHAS BANAVI AGAUNO BHUSAVA MAGE CHE.SARMUKHATYAR BANI CHUKYA CHE.LOKO MA MANAS MA VARAMVAR THASAVI CHUKYA CHE K MOKDI RASTABHAKT CHE BAKI ROGARI MATE AGAUNI SARKAROE UBHI KARELI CO.O DESHA NE MOTA DEVAMO LAI JATA VECHAN KARI LOKO NI AAVAK (DHANVANO NI NAHI) CHINAVI RAHYA CHE.EK PAGAL DHUNI AADAMI SARKAR CHALAVTO HOY TEM LAGI RAHYU CHE.
If you write any thing against modi you are rashtradrohi and go to pakistan and we say that democracy?