સમાચારો સંક્ષિપ્તમાં
(@) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ આહવાન કયુ. પાટનગર ગાંધીનગર ખાતે વિધાનસભા આગામી ચોમાસા સત્ર ની સતાવાર જાહેરાત કરાઈ છે વિધાનસભાનું આ સત્ર તા.. 8/ 9 /10 સપ્ટેમ્બર દરમિયાન એમ ત્રણ દિવસ સુધી ચાલશે
. સરકારી વિઘે યકોષ પ્રશ્નોત્તરી ઉપર ચર્ચા એક સપ્તાહ સુધી ધારાસભ્ય ઓનલાઇન પ્રશ્નો રજૂ કરી શકશે
[*). અમદાવાદમાં આગામી છ દિવસ માટે વરસાદની કોઈ સંભાવના નથી હવામાન વિભાગની આગાહી અનુસાર હળવો વરસાદ પડી શકે છે હવામાં ભેજનું પ્રમાણ 87 ટકા નોંધાયું હતું
[*)ભાજપે વડોદરા ની પેટા ચૂંટણીમાં બેઠક જાળવી રાખી માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના સતીશ પટેલનો વિજય
. ભાજપ ઉમેદવારને 55 481 મત કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 24 851 મત મળ્યા હતા ભાજપના ઉમેદવારને ૩૦,૬30 થી જીત 2022 માં ભાજપ ઉમેદવાર યોગેશ પટેલ એક લાખથી વધુ લીડ થી વિજય બન્યા હતા
[*) લિવ•• ઇન મા રહેતી મહિલા ઘરેલુ હિસા નો કેસ કરી શકે
. સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચેના વિવાદમાં ઘરેલુ હિંસા સામે મહિલાઓને રક્ષણ આપતી આઈપીસી ની કલમ 498 એ પરિણિત મહિલાઓ ઉપયોગ કરતી હોય છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે લિવ ઇન પાટૅનર ને આ કલમ લાગુ પડી શકે છે અને મહિલા આ કલમ હેઠળ કાયદાનું રક્ષણ મેળવી શકે છે અને પોતાના લિવ ઈન પાર્ટનર પુરુષ સાથે કલમનો ઉપયોગ કરી શકે છે
. બદલાઈ રહેલી સામાજિક પરિસ્થિતિ સાથે કાયદાએ આગળ વધવું જોઈએ સુપ્રીમ કોર્ટનો અવલોકન
. આજના સમયમાં લિવ ઇન રિલેશનશિપ એક હકીકત છે કાયદાનું રક્ષણ મળવું જરૂરી•• સુપ્રીમ કોર્ટ
[*)જૈન•• ઝી ના આંદોલન વચ્ચે પેટા ચૂંટણીમાં ભાજપ ને ફટકો
. ભાજપ બાકીપુર મા 30 વર્ષનો દબદબો ગુમાવ્યો પિકે ની વિધાનસભામાં એન્ટ્રી
. શિક્ષણ વ્યવસ્થામાં સુધારાને લઈને યુવાનો દ્વારા દેશવ્યાપી આંદોલન ચલાવાયુ આ સ્થિતિ વચ્ચે યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે
. ભાજપે ત્રણ દાયકાથી પોતાનો ગઢ બનાવીને સાચવી રાખેલી બાકી પુર બેઠક ગુમાવી દીધી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આ બેઠક પરથી પાંચ વખત ચૂંટાઈ આવ્યા હતા જોકે રાષ્ટ્રીય અધ્યક્ષનો પદ સંભાળતા બેઠક ખાલી પડી હતી
. હવે આ બેઠક પર બિહારના રાજકારણમાં પ્રવેશેલા નવાજન સુરાજ ના અધ્યક્ષ અને પીકે તરીકે જાણીતા પ્રશાંત કિશોરે કબજો કરી લીધો છે
. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગઢમાં જન સુરજ પ્રશાંત કિશોર નો 19000 મતોથી વિજય
. મધ્યપ્રદેશમાં પણ દતિયા બેઠક પર ભાજપની હાર કોંગ્રેસના ઘનશ્યામ સિહ એ જીત મેળવી
[*) અરવિંદ કેજરીવાલ આજે ઈ••20 મુદ્દા પર વડાપ્રધાનના આવાસ સુધી માર્ચ કરશે
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈ•20 મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલ્યો છે બીજી તરફ કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ને નિશાન બનાવ્યા છે નિતીન ગડકરી એ ઇ••20 તરફેણ કરતા નિવેદનો આપ્યા પછી હવે ફેરવી તોળયુ છે કોંગ્રેસે નીતિન ગડકરી ના રાજીનામાની માંગણી શરૂ કરી છે પેપર લીક મુદે માડ આંદોલન પૂરું થયું છે હવે ઈથેનોલ નો મુદ્દો સપાટી પર આવ્યો છે વિરોધ પક્ષો કેન્દ્ર સરકારને ઘેરવા માટે સજજ થઈ રહ્યા છે
. નાગપુરમાં કેન્દ્રીય મંત્રી ગડકરી ના ઘરની સામે કોંગ્રેસે દેખાવ કર્યા ઇથેનોલ મુદ્દે દેશભરમાં દેખાવો કરવાની ઓનલાઈન અપીલ
[*): ડોક્ટર રાજલ ગજ્જરની ત્રણ વર્ષની ટર્મ પૂરી થતાં
. જીટીયુ ઇન્ચાર્જ ફુલ પતિ તરીકે ડોક્ટર વૈભવ ભટ્ટ ની નિમણૂક
. ડોક્ટર વૈભવ ભટ્ટ બાયો ટેકનોલોજીનો પ્રોફેસર અને જીટીયુ ના અપ્લાઈડ સાયન્સ વિભાગના ડિરેક્ટર છે.
[*) અમદાવાદ વડોદરા વચ્ચેના ભારતના પ્રથમ એક્સપ્રેસ વે મા ખારી શેઢ્ઢી. મેશ્ર્વો વાત્રક નદી પર મોટા ગાબડા અમદાવાદ વડોદરા વચ્ચે ભારતના સૌપ્રથમ એક્સપ્રેસવે પર મોટા ગાબડા પડી જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તોતિગ રકમના ટોલ ટેક્સ વસુલાત વચ્ચે હાઇવે ની જાળવણીમાં કરાતા અખાડા સામે વાહન ચાલકોમાં રોષ. રૂપિયા ૧૬૫થી 510 સુધીના તો તિગ ટોલ ટેકસ વસુલાત વચ્ચે રોડ ની જાળવણીનો અભાવ વાહન ચાલકો પરેશાન.
અહીં કોઈપણ સમાચાર,વિડિઓ,ફોટાઓ માત્ર જન જાગૃતિ માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી પ્રદીપ રાવલ
📰 જન ફરિયાદ ન્યૂઝ janfariyadnews
▶️ YouTube ચેનલ સાથે જોડાઓ
📲 ઉપર આપેલો QR Code સ્કેન કરીને અમારી YouTube ચેનલ ખોલો.
જો QR Code સીધો ન ખુલે તો:
📌 Google એપ ખોલો → કેમેરા જેવું Google Lens (📷) ચિહ્ન દબાવો → Galleryમાંથી QR Code પસંદ કરો → દેખાતી YouTube લિંક પર ટચ કરો.
🔔 ચેનલ Subscribe કરો અને દરેક મહત્વના સમાચાર સાથે જોડાયેલા રહો.
