ગાંધીનગર મહાનગર પાલીકા ની ચૂંટણી માં આજની પ્રેસ વાર્તા માં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા,ઈશુદાં ગઢવી તેમજ મહેશ સવાની,મુકેશ પટેલ જિલ્લા પ્રમુખ,ઝોન ઇન્ચાર્જ હસમુખ પટેલ ની હાજરી માં ગેરંટી કાર્ડ રજૂ કરી ને વચનો આપવામાં આવ્યા..સિનિયર સિટીઝન ને જો આપના મેયર આવશે તો મેડિકલ ચેક અપ અને સ્થાનિક બસ મુસાફરી ફ્રી તેમજ આજુબાજુ ના ગામડાઓ ન ગા ધીનગર પાલિકા.માં માં ભેળવ્યા બાદ સુવિધાઓ આપ્યા બાદ કરવેરા l વામાં આવશે અને કરવેરા માં પચાસ ટકા રાહત પણ આપવામાં આવશે..સ્પોર્ટ્સ નું મેદાન અને બાળકો માટે ખાસ સુવિધાઓ આપવામાં આવશે જેવા વચનો આપ્યા..વિરોધ પક્ષ ની શાશન પ્રણાલી બાબતે પણ બળાપો કાઢ્યો…પાલિકા કમિશનર ધવલ પટેલ ને રજા ઉપર ઉતરી દેવા માટે ચૂંટણી કમિશનર ને ફરિયાદ કરવામાં આવી ..