[1/13, 2:53 PM] Pradip Raval: ગ્રુપ માં કોઈપણ સભ્યો અન્ય ગ્રુપ સ્પર્ધાઓ માં મુકેલી રચના.તેને લગતી પોસ્ટ મૂકવી નહિ. આપને બીજા ગ્રુપ માં કોઈ સન્માન.મળ્યા હોય તો મને પર્સનલ માં મોકલશો..તો હું તમારા વતી યોગ્ય જે કંઈ મૂકવાનું હશે તે મૂકીશ. કે.કે અન્ય ગ્રુપ માં મુકેલી આપની રચનાઓ માં પ્રૂફ રીડિંગ હોતું નથી અને સન્માન.સર્ટિ આપવામાં આવે છે. જે આપડા ગ્રુપ ની ગરિમા ને ઠેસ પહોંચવા બરાબર છે. માટે માત્ર વિષયક રચના મૂકવાનો આગ્રહ રાખવામાં આવે છે..
[1/13, 3:36 PM] Prafulla Prasanna: સાચું
[1/13, 3:38 PM] Prafulla Prasanna: ભૂલમાં મરાથી અહીં મુકાઈ છે.ધ્યાન ના રહ્યું.
ક્ષમા કરશો.🙏
[1/13, 3:39 PM] Pradip Raval: Kshama naa hoy
[1/13, 3:41 PM] Jayshree Patel. Sahityakar: ક્ષમા માંગવાની ના હોય..બેના
[1/13, 3:42 PM] Prafulla Prasanna: ભૂલ છે જ મારી.
પણ અહીં નહોતી મુકવાની ને મુકાઈ ગઈ.
[1/13, 3:43 PM] Jayshree Patel. Sahityakar: થયા કરે…બેન
[1/13, 4:10 PM] Pradip Raval: ગ્રુપ ના સન્માનીય સભ્યો ને કેટલીક સાહિત્યિક રચનાઓ..ગ્રુપમાં મૂકવા અંગે તેમજ ગ્રુપ બહાર ની સાહિત્યિક વિવાદિત વ્યક્તિઓ દ્વારા ગ્રુપ ની શાંતિ હણવા માટે આપને ખોટી મારા માટે રજુવાતો કરે તેમાટે સમજ.
અસમંસજ ના થાય એટલે કેટલીક સમજવા લાયક ચોખવટ..
૧..ગ્રુપ માં કોઈપણ જાતની સ્પર્ધા યોજવામાં આવશે નહિ..
૨..ગ્રુપ ના દરેક સભ્ય ને એક સરખો દરજ્જા થી ગ્રુપ માં જોવામાં આવશે..
૩. ગ્રુપ માં આપવામાં આવતા વિષય ઉપર સભ્યો સારીરીતે પોતે રચના લખી સાહિત્ય જગત માં તેમના નામે આ રચના ઇતિહાસ બની જાય તે હેતુ થી વિષયો આપી રચનાઓ ગ્રુપ માં મૂકી આપડા પેપર માં વિના મૂલ્યે પ્રસિદ્ધિ આપવામાં આવે છે.
૪ ..હું વ્યક્તિગત અખબાર નો માલિક હોવાથી સાહિત્યિક વિવાદી વ્યક્તિઓ અપ પ્રચાર કરાવે છે કે પ્રદીપભાઈ ને રચનાઓ જોઇયે છે એટલે લખાવવામાં આવે છે..ને બાબત ને ધ્યાન માં લઇ કેટલાક ગ્રુપ ના લેખકો પ્રેક્ષક બની ગયા છે. હકીકત માં મારે કોઈ નવી રચનાઓ નો ઢગલો ભેગો કરિંકોઈ સાહિત્યિક પ્રોફેશનલ અખબાર મારે બનાવવાનું ક્યારેય નથી.જેની હું ચોખવટ કરી છું.
૫.. ગ્રુપ ના સહયોગી સાહિત્યિક શિક્ષણવિદ દ્વારા તેમની સ્વેચ્છાએ સાહિત્યિક સેવા ના હેતુથી આપની રચનાઓ માં વ્યાકરણ ની ભૂલો શોધો આપને બતાવી ગ્રુપ માં મુકવામાં આવે છે જેથી આપ જોઈ શકો અને પુનરાવર્તન થાય નહિ….પરંતુ ભૂલો નું સર્જકો પુનરાવર્તન કરી રહ્યા છે.ભૂલો ની માત્રા હવે ૫૦ થી વધવા માંડી છે અને પ્રાથમિક વિભાગ ના પેપર તપાસતા હોય તેવું થયું છે.. જે ના થાય તે માટે એક ચોક્કસ નિર્ણય ઉપર આવું પડશે..
૬.. ગ્રુપ ના સન્માનીય સાહિત્યિક સીનિયોરિટી અને શિક્ષણ ના બહોળા અનુભવ તેમજ તેમની શિક્ષણ.સાહિત્યિક સેવાઓ ને અનુલક્ષી ને ગ્રુપ માં તેમના ઉપનામ આપી તેમની પ્રશંસા ના હેતુ થી તેમની નિસ્વાર્થ સેવાઓ ને બિરદાવવા ક્યારેક વધુ પડતું માં આપવામાં આવતું હોય તો મને માફ કરજો..કેમકે મારો તેની પાછળ એવો કોઈ બદ ઈરાદો કે.લાલચ..કે તેમનો ભલ મનસાઈ માં દૂર ઉપયોગ કરવાનો મારો ઈરાદો નથી…માત્ર અન્યત્ર સેવાઓ નો સૌ સભ્યો ને લાભ મળે..અને સિનિયર સિટીઝન ઉંમર ના સભ્યો ને ગ્રુપ માં માન વાચક તરીકે બોલાવવાની ટેવ પડે તે મારો હેતુ હતો અને છે..
૭.. ગ્રુપ માં વારંવાર ફોર્મેટ માં રચના મૂકવાનો આગ્રહ રાખવામાં આવે છે છતાં સભ્યો મન ફાવે તેમ અર્થઘટન કરી મે રચના મૂકે છે જે નિર્ણાયક ને તેમની રચનામાં ફોર્મેટ પણ ભૂલો ની સાથે સુધારવું પડે છે..ને આપડા માટે યોગ્ય નથી.
૮..હાલમાં ગ્રુપ માં આપવામાં આવેલ વિષય ઉપર રચનાઓ એક કે બે..સિવાય કોઈ અન્યત્ર પોસ્ટ લખવાનો સામૂહિક પ્રસ્તાવ માં નિર્ણય લેવામાં આવ્યો નથી કે સહમતી સધાઈ નથી જેથી વિશેષ કાઈ પણ હોય તો મને વ્યક્તિગત મોકલવું..જેથી હું સભ્યો ની વિશેષતા વિશે ગ્રુપ માં સંચાલક તરીકે મૂકી ને શુભેચ્છાઓ આપી શકીએ.
૯..અન્યત્ર સાહિત્યિક ગ્રુપો ના લોકો સાથે કોઈપણ સરખામણી આ ગ્રુપ ની કરવી નહિ કે આપની કોઈ પણ રચના બીજા ગ્રુપ માં મૂકી હોય તો તેને લગતી કોઈ પોસ્ટ ગ્રુપ માં મૂકવી નહિ.કેમકે સંચાલન ના હેતુ માં ઘણો તફાવત હોય..
૧૦..ગ્રુપ માં કોઈપણ નિર્ણય નાના.મોટા ને પૂછી,સલાહ.સૂચનો મંગાવી .વિચારી સમજી ને લેવામાં આવે છે..
૧૧.. ગ્રુપ ના કોઈપણ સભ્ય અન્ય ગ્રુપ માં કોઈપણ રીતે વર્તતા હોય તેનું અનુકરણ આપડા ગ્રુપ માં કરવી નહિ કે તે સ્વભાવ પણ અહી પ્રદર્શિત કરવો નહિ..
૧૨…કોઈપણ સભ્ય ગ્રુપ વિષયક કોઈપણ સલાહ સૂચન મને મોકલી શકે છે..જે ધ્યાન માં લેવામાં આવશે..
૧૩..ગ્રુપ માં કોઈપણ સેવાઓ સ્વેચ્છાએ લેવામાં અને આપવામાં આવે છે..કોઈપણ બંધન કર્તા કોઈપણ સભ્ય ક્યારેય નહી હોય..
૧૪..ગ્રુપ માં વધુ પડતો બહુમત મહિલાઓ હોવાથી તેમની ફોટાની.પ્રસિદ્ધિ થી કોઈપણ તકલીફ લગતી હોય કે સામાજિક કોઈપણ વિવાદ ઉત્પન્ન થાય તેમ લાગતું હોય તો મારું ધ્યાન દોરવામાં આવ્યા યોગ્ય કરવામાં આવશે..
૧૫..હાલમાં ગ્રુપ માં દેશ..વિદેશ ના સન્માનીય સભ્યો એક બીજા ના કહેવાથી આપડે લઈ રહ્યા છીએ..જે પરસ્પર સન્માન થી જોવામાં આવશે..
૧૬..ગ્રુપ ના ગુરુ મંત્રો નીચે મુજબ છે..
” સુબહ કા ભૂલા,શામકો ઘર લોટે ઉસે ભૂલા નહિ કહેતે,”
” ગ્રુપ માં રોજ આપને સાથે છીએ એટલે સામૂહિક સ્વભાવ એકબીજા માં મેચ થાય તેવી પ્રણાલિકા સાથે ચાલવું..
“”ગ્રુપ માં મતભેદ થશે પણ મન ભેદ ક્યારેય નહી થાય””
૧૭..અન્યત્ર ગોઠવણી થાય નહિ ત્યાં સુધી હાલમાં ગ્રુપ આયોજક .સંચાલક તરીકે હું મારી નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યો છું. મારા અખબાર માં પ્રસિદ્ધિ પણ નિસ્વાર્થ છે..
ઉપરોક્ત મારા મન ના ગ્રુપ વિષયક મંતવ્યો માં કોઈ ગેરસમજ હોય તો મારી સાથે શેર કરો મને માફ કરજો..
આપણા ગ્રુપ નો સભ્ય :-
NOG SS No :- 001
પ્રદીપ રાવલ
[1/13, 6:07 PM] Pradip Raval: આજે તો સાથીઓ એ દિવસ રચનાઓ થી છલકાવી દીધો..જ્યોતીન્દ્ર મહેતા, જય કાંતભાઇ ઘેલાણી(પ્યારે),શિવાંગી પટેલ,આરતી મરચંટ,જ્યોતિ પરમાર,ઘનશ્યામ વ્યાસ..(મામા),પ્રફુલ્લ પ્રસન્ના,દીપક જાગતાપ,ચાંદની નાંથબાવા,લીના વછરાજાની,..પોતાની રચના મૂકી ને ઉત્તરાયણ પર્વ માં અનેરો ઉત્સાહ બતાવ્યો છે….રાત સુધીમાં પણ હજુ પાંચ થી છ રચના ગ્રુપ માં આવવાના મેસેજ આવી ચૂક્યા છે…ખૂબ ખૂબ અભિનંદન….
[1/13, 6:10 PM] Pradip Raval: અદભુત રચના… ગ્રુપ ના દરેક સભ્યો એ આપના સાથીઓ ની રચનાઓ વાચી ભાવ પ્રગટ કરી પ્રોત્સાહન આપવું જોઈએ. આ ચાંદની દીકરી કાયમ લખતા પહેલા મને આવાહન કરે કે સર હું ઘાંતીની દુકાને જઈ પછી લખી ને મોકલું છું.. (મારા આંખ માં પાણી આવી જાય તેની નિર્દોષ વાસ્તવિકતા ના મેસેજ જોઈને)
[1/13, 6:11 PM] Pradip Raval: વિભૂતિ બેન દેસાઈ નો સર્જકો ની રચના નો ટૂંક માં સાર પ્રદર્શિત કરી પ્રતિભાવ આપવા નો આઈડિયા ખૂબ ગમ્યો…
[1/13, 6:14 PM] Pradip Raval: એક સૂચન આવ્યું કે તહેવાર આવ્યે થી એક સપ્તાહ પહેલા વિષય આપવામાં આવે તો તહેવાર ના સપ્તાહ માં અખબારી પ્રસિદ્ધિ આવે અને સૌ ને વાચવાનો લહાવો મળે..સુંદર સૂચન
[1/13, 6:14 PM] Vaibhavi Joshi.MeM.NOG: 🙏🙏🙏 આભારી છું આપના પ્રોત્સાહન સભર પ્રતિભાવ બદલ 💐
[1/13, 6:15 PM] Pradip Raval: બદલાતી સંબંધો ની વાચા માં ઉત્તમ સંભારણું…અદભુત
[1/13, 6:16 PM] Vaibhavi Joshi.MeM.NOG: Wah adbhut 👌👌
[1/13, 6:40 PM] Pradip Raval: ખૂબ સરસ…એશા ને યાદ…
[1/13, 7:01 PM] Pradip Raval: સાહિત્યિક ઉત્સાહ સર્જક નો આવો જ હોય. ભૂલો ને ભાખડિયા મારતા મારતા દાદી ની ફૂટપટ્ટી થી આગળ વધેલા સર્જક ક્યાંય પાછો ના પડે..
[1/13, 7:02 PM] Pradip Raval: ઓકે પણ આપડે લેખ શબ્દ મર્યાદા ૩૦૦ કે વધીને ૪૦૦ હોય છે.
[1/13, 7:03 PM] Pradip Raval: લખાયું છે સરસ….સહજ સમજી શકાય તેવી સ્પષ્ટ ભાષા..
[1/13, 7:08 PM] Dipak Jagtap.Kavi.MeM.0090.NOG: મને તમારા નિયમો જેમ જેમ સમજાતા જશે તેમ તેમ તેનુ ફોલો અપ કરશુ. આભાર પ્રદીપ ભાઈ🙏🏻
[1/13, 7:08 PM] Pradip Raval: Ok
[1/13, 7:21 PM] Prafulla Prasanna: શબ્દો ઓછા કરું?
[1/13, 7:21 PM] Prafulla Prasanna: 400ની અંદર?
[1/13, 7:22 PM] Pradip Raval: હા…આમ તો ૩૦૦ ની મર્યાદા છે
[1/13, 7:22 PM] Prafulla Prasanna: Ok
[1/13, 7:22 PM] Prafulla Prasanna: 300ની અંદર
[1/13, 7:22 PM] Jayshree Patel. Sahityakar: ૩૦૦ લેખ અને વાર્તા
૨૦૦ થી ૨૫૦ કવિતા
મા.ફિ ૧૨૫/૧૫૦
[1/13, 7:28 PM] Pradip Raval: ✍🏻…એક જ નિયમ પર*
**આપડી સૌની સુવર્ણ સમાન સાહિત્ય સૃષ્ટિ માં સિનિયર સિટીઝન શીપ વટાવી ચૂકેલા સાહિત્ય ના જીવડાં સમાન કલમકાર ને સવિશેષ સાચવજો..હવે તેમની ફરિયાદો વધી છે કે સોશિયલ મીડિયા માં મોબાઈલ.લેપટોપ વાપરવામાં અને લખવામાં આંખો અને આંગળીઓ કામ નથી કરતી…ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ના સભ્યો નું અભિયાન..આસપાસ રહેતા આવા સ્થાનિક સિનિયર સર્જકો ને કોઈપણ કામ માં મદદરૂપ થવું…ટૂંક સમય માં શહેર.જિલ્લા ના નામ જાહેર કરવામાં આવશે……ગ્રુપ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકાશે…સંચાલક : પ્રદીપ રાવલ
” સૌ ને મકરસંક્રાંતિ ની અગાઉ થી શુભકામનાઓ*
*🌞શુભ સાંજ ની સવારી🌞*
*🙏જય શ્રી કૃષ્ણ 🙏*
.સૌ સાહિત્ય ના સર્જક સાથીઓ સુહાની સાંજ ની સફર સુંદર ગીત સાથે…. નમસ્કાર.,
ચાલો નવા વિષય આવી ગયા છે….
નવા વિષય છે….” ઉત્તરાયણ…,મીઠું (ખારાશ)…,(સગપણ (સગાઈ,છૂટાછેડા)…
ઉપરોક્ત પ્રથમ વિષય તાંજેટર માં આવી રહેલ ઉત્સવ નો છે…બીજો વિષય મીઠું..(ખારાશ)..સંબંધો,,સામાજિક જીવન ના પ્રસંગોચિત છે…ત્રીજો વિષય આપની સામાજિક સંબંધો ની પરિસ્થિતિ ને અનુલક્ષી ને આપવામાં આવ્યો છે… જેથી સભ્યો ને લખવામાં સરળતા રહે.
ઉપરોક્ત વિષય તા.૧૭/૧/૨૧ રવિવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી માં પદ્ય,ગદ્ય,૩૦૦ શબ્દ સુધી વાર્તા,લેખ,માઇક્રો ફિક્શન,,હાઈકુ, સાયજીકી…સાહિત્યિક લખવા આપવામાં આવે છે…જે આપ્યા મુજબ ફોર્મેટ માં ભૂલ વગર શબ્દ કોષ સાથે રાખીને લખવાનો આગ્રહ પણ નિર્ણાયક તરફથી રાખવામાં આવે છે…
આયોજક.સંચાલક. પ્રદીપ રાવલ
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
what’s up calling : 9824653073
Editor,owner : Pradip Raval
Managing Editor: Minaxi Raval
https://youtu.be/kXZ8uyniS-0
[1/13, 8:08 PM] Pradip Raval: વાહ..પહેલી રચના ઉત્તરાયણ નિમિતે પક્ષીની ચિંતા
[1/13, 10:20 PM] Pradip Raval: ઉર્વશી મહેતા,જયશ્રીબેન પટેલ,વિભૂતિ બેન દેસાઈ,દીપક જાગત પ,પ્રફુલ્લ પ્રસન્ના,પ્રદીપ રાવલ,રેખા શુક્લ, પોતાની સુંદર રચનાઓ આજે મૂકી છે….