[1/12, 6:42 PM] Pradip Raval: આપડા ગ્રુપ ના સન્માનીય સભ્ય હર્ષા ભદ્રેશ શાહ ની પુત્રી એશા ૧૩ વર્ષ ની ઉમર માં ખુબજ પ્રશંશનીય રીતે તેની કારકિર્દી આગળ ધપાવી રહી છે… સંજોગોવસાત અમારા પરિવાર ના મારા ભત્રીજા ઉમંગ વ્યાસ ની બંને ફિલ્મો માં તેને કામ કર્યું છે. જેથી અમારી પારિવારિક ફિલ્મ મેકર પેઢી ની હવે તે એક કલાકાર સભ્ય છે. જોવાનું જોગ આપના સાહિત્ય સરીતા ના તેઓ મેમ્બર છે …..જેથી કુ.એશા ને તેમજ હર્ષા બેન..ભદ્રેશભાઈ. માતા પિતા ને પણ દીકરી ખૂબ ખૂબ આગળ વધે તે માટે ગ્રુપ ના સૌ સહયોગી નિર્ણાયક ટીમ તેમજ સભ્યો વતી હું અભિનંદન પાઠવું છું. કુ.એશા નો પરિચય ઉપર મુજબ મે આજે વિશેષ પારિવારિક સન્માનીય વ્યક્તિ તરીકે મુકેલ છે.
[1/12, 7:09 PM] Harsha Shah.MeM.NOG: સર તમે પ્રિશાને આપણા સાહિત્ય ગ્રૂપમાં માન આપ્યું છે તેના માટે ખૂબ ખૂબ આભાર અને તમારા સૌના આશિર્વાદ પ્રિશા પર હંમેશા રહે.
[1/12, 7:15 PM] Pradip Raval: ઓહ્ ગ્રેટ. દાદી શા એ એશા ને નાનાઈ ઉંમર ની બાળ લેખિકા તરીકે બિરદાવી આશીર્વાદ આપ્યા છે.
[1/12, 7:29 PM] Pradip Raval: ✍🏻…એક જ નિયમ પર*
**આપડી સૌની સુવર્ણ સમાન સાહિત્ય સૃષ્ટિ માં સિનિયર સિટીઝન શીપ વટાવી ચૂકેલા સાહિત્ય ના જીવડાં સમાન કલમકાર ને સવિશેષ સાચવજો..હવે તેમની ફરિયાદો વધી છે કે સોશિયલ મીડિયા માં મોબાઈલ.લેપટોપ વાપરવામાં અને લખવામાં આંખો અને આંગળીઓ કામ નથી કરતી…ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ના સભ્યો નું અભિયાન..આસપાસ રહેતા આવા સ્થાનિક સિનિયર સર્જકો ને કોઈપણ કામ માં મદદરૂપ થવું…ટૂંક સમય માં શહેર.જિલ્લા ના નામ જાહેર કરવામાં આવશે……ગ્રુપ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકાશે…સંચાલક : પ્રદીપ રાવલ
*🌞શુભ સાંજ ની સવારી🌞*
*🙏જય શ્રી કૃષ્ણ 🙏*
.સૌ સાહિત્ય ના સર્જક સાથીઓ સુહાની સાંજ ની સફર સુંદર ગીત સાથે…. નમસ્કાર.,
ચાલો નવા વિષય આવી ગયા છે….
નવા વિષય છે….” ઉત્તરાયણ…,મીઠું (ખારાશ)…,(સગપણ (સગાઈ,છૂટાછેડા)…
ઉપરોક્ત પ્રથમ વિષય તાંજેટર માં આવી રહેલ ઉત્સવ નો છે…બીજો વિષય મીઠું..(ખારાશ)..સંબંધો,,સામાજિક જીવન ના પ્રસંગોચિત છે…ત્રીજો વિષય આપની સામાજિક સંબંધો ની પરિસ્થિતિ ને અનુલક્ષી ને આપવામાં આવ્યો છે… જેથી સભ્યો ને લખવામાં સરળતા રહે.
ઉપરોક્ત વિષય તા.૧૭/૧/૨૧ રવિવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી માં પદ્ય,ગદ્ય૩૦૦ શબ્દ સુધી વાર્તા,લેખ,માઇક્રો ફિક્શન,,હાઈકુ, સાયજીકી…સાહિત્યિક લખવા આપવામાં આવે છે…જે આપ્યા મુજબ ફોર્મેટ માં ભૂલ વગર શબ્દ કોષ સાથે રાખીને લખવાનો આગ્રહ પણ નિર્ણાયક તરફથી રાખવામાં આવે છે…
આયોજક.સંચાલક. પ્રદીપ રાવલ
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
what’s up calling : 9824653073
Editor,owner : Pradip Raval
Managing Editor: Minaxi Raval
https://youtu.be/fQ9IDO6ZK4A
[1/12, 9:54 PM] Pradip Raval: ઉપરોક્ત ગ્રુપ ના સર્જકો એ આજે સુંદર ગદ્ય રચનાઓ નું આલેખન કર્યું છે..શબ્દ કોશ પ્રમાણે નિર્ણાયક .સહયોગી ટીમ ભૂલો ઉપર મુજબ મૂકી છે જે આપની લખેલી રચના સાથે ચેક કરી લેવા વિનંતી..સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન…સંચાલક.પ્રદીપ રાવલ..
[1/12, 9:55 PM] Maya Desai.Bombay.MeM.NOG: સૌ રચનાકારોને હાર્દિક અભિનંદન 💐💐
[1/12, 9:57 PM] Pradip Raval: NOG SS NO :- 0090
Dipak Jagtap.Rajpipala
[1/12, 9:57 PM] Jayshree Patel. Sahityakar: સૌને અભિનંદન ભૂલો જરૂર જોશો..તો મને આનંદ થશે
[1/12, 9:58 PM] Maya Desai.Bombay.MeM.NOG: હાર્દિક સ્વાગત છે 💐💐
[1/12, 9:58 PM] Jayshree Patel. Sahityakar: હાર્દિક સ્વાગત છે🙏
[1/12, 10:00 PM] Pradip Raval: આપણા ગ્રુપ માં રાજપીપળા ના કવિ,સાહિત્યકાર,પત્રકાર. દીપક જગતાપ .રાજપીપળા ના બન્યા છે..જેમને ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન સાથે આવકાર છે…તેઓ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ના પત્રકાર પણ છે..તેમના થકી સમાચારો રોજ પેપર માં આવે છે..જે આપ જોઈ શકશો..
[1/12, 10:01 PM] Pradip Raval: વાહ. ખારાશ વિશે સરસ રચના…
[1/12, 10:04 PM] Dipak Jagtap.Kavi: સભ્ય બનાવવા બદલ આભાર🙏🏻💐
[1/12, 10:05 PM] Maya Desai.Bombay.MeM.NOG: હાર્દિક સ્વાગત છે 💐💐
[1/12, 10:06 PM] Sweta Talati.MeM.NoG: ખૂબ ખૂબ અભિનંદન 💐💐👏👏
[1/12, 10:07 PM] Pradip Raval: આપને પરિવાર સહિત ગ્રુપ ના સૌ વતી આવકારું છું..
[1/12, 10:07 PM] Dipak Jagtap.Kavi: 🙏🏻આભાર🙏🏻
[1/12, 10:07 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: પ્રદીપ ભાઈ નો આતિથ્ય ભાવ અને ગ્રુપના સર્વ પ્રેમાળ સજ્જનો થી આપને આપના જીવનમાં ઘણું પ્રેરણા મળશે
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[1/12, 10:08 PM] Dipak Jagtap.Kavi: મને સાહિત્ય મા રસ છે તેથી જોડાયો હું મારો biodata જાણ સારુ મોકલું
[1/12, 10:10 PM] Pradip Raval: વડીલો અને દાદી શા ના દંડા નો પ્રતાપ અને માયાદિદિ..પ્યારે અને સહયોગી બહેનો ની હૂફ નું પરિણામ
[1/12, 10:11 PM] Pradip Raval: દીપક એક શિક્ષક નો જીવ છે etl સાહિત્ય તેના લોહી માં વણાઈ ગયું છે
[1/12, 10:12 PM] Maya Desai.Bombay.MeM.NOG: 👌🏻👌🏻👏🏻👏🏻
[1/12, 10:12 PM] Dipak Jagtap.Kavi: આમા મારો પરિચય આપને મળી જશે
[1/12, 10:16 PM] Jayshree Patel. Sahityakar: સ્વાગત,
પ્રદીપભાઈની વાતમાં નહિ આવતા મને કોઈ જ ડંડો ચલાવતા નથી આવડતું..તમારા આગમનથી શાંતિ થઈ કે ચાલો સાહિત્યની બાજ નજરની જરૂર હતી…
જેથી સભ્યો શીખશે🙏જરૂર મળીએ સાહિત્યની સેવામાં🙏
[1/12, 10:17 PM] Maya Desai.Bombay.MeM.NOG: 👌🏻👌🏻🙏🏻
[1/12, 10:19 PM] Kalpanaben Trivedi.MeM.NOG: વાહ સાહેબ.. સ્વાગત
[1/12, 10:19 PM] Pradip Raval: ગુરુ ચેલા મારી હકાલપટ્ટી જલ્દી કરશે નિશ્ચિત
[1/12, 10:21 PM] Kalpanaben Trivedi.MeM.NOG: ના ભાઈ ના..Be positive😃
[1/12, 10:21 PM] Jayshree Patel. Sahityakar: સાહિત્યના ચાલી રહેલા રાજકારણથી તો ભાઈ લાગે છે જલ્દી રીટાયર્ડ થઈ ગીતાનો આસ્વાદ લખવાની શરૂઆત કરવા માંડું..
[1/12, 10:26 PM] Maya Desai.Bombay.MeM.NOG: મારું તો બહુ જલદી થશે ..શિષ્ય છું એ ક્ષેત્રે 🙏🏻
[1/12, 10:26 PM] Maya Desai.Bombay.MeM.NOG: ગીતા જ ઉદ્ધાર કરશે 🙏🏻
[1/12, 10:28 PM] Pradip Raval: સાહિત્ય ના રાજકારણ થી દૂર રહેવા માટે અમે અમારી અખબારી તંત્રી ની બાજ નજર થી જોઈને આગળ વધીએ…આજકાલના આવેલા નાની મોટી પ્રેમ લીલા માં ફસાયેલા અને પાછા બનાવટ વાળા અખબાર ના તેમાં વાળા સાહિત્યકારો ને ઓળખવા જરૂરી. સાચા સાહિત્યકારો પ્રસિદ્ધિ ખાતર ઓળખ્યા પરખ્યા વગર જઈને તેમના અખબારો શોભાવે અને ભોગ બને…અનુભવે પ્રીતિ પ્રાપ્ત થાય….હમણાં માયુસ ભાઈ એ એક કલાક વાત કરી..જે લોકો સાહિત્ય અને ગ્રુપો તેમજ અખબાર નો દૂર ઉપયોગ કરી સાહિત્ય ને બદનામ કરે છે તેવા લોકો ને ગ્રુપો બહાર રાખવા જોઈએ..જે નીતિ નિયમ મુજબ ચાલે તે સિવાય સામૂહિક સર્જક ને લાયક હોય છે….આપના ગ્રુપ ના જે લોકો આજે ગ્રુપ બહાર છે તેમના માટે મારો લીધેલ નિર્ણય આજે સાચો ઠર્યો કે જ્યારે સાબિતીઓ મળી….જોકે હું 35 વરસ થી પત્રકારત્વ માં છુનેટલે ક્યાંય છેતરાવવા નો ભય ના રહે…ગ્રુપ ના સભ્યો ને 100% સાહિત્ય ની સેફ્ટી આપવી મારી પહેલી ફરજ..બસ પ્રસિદ્ધિ માટે જ્યા ત્યાં ગ્રુપો.સન્માનો થી ધરાઈ જાય તેની રાહ જોવું છું.બસ….સંચાલક. પ્રદીપ રાવલ
[1/12, 10:29 PM] Pradip Raval: રાજકારણ તેને મળે જે જોયા વિના ક્યાંય પણ ભોગ બને…આમે ગાંધીનગર માં રહેતા હોવા છતાં કોઈ રંગ નથી ચડ્યો યો આ તો સાહિત્ય અમારા માટે ૧૩ મો વિષય છે..શું અસર થાય..
[1/12, 10:33 PM] Jayshree Patel. Sahityakar: હા
બરાબર છે ને તેથી જ કૃષ્ણ સેના સોંપી દુર્યોધનને પોતે રહ્યા અર્જુન પક્ષે કારણ દ્રોપદી જેવી સખી જો હતી..
[1/12, 10:34 PM] Maya Desai.Bombay.MeM.NOG: 👍🏻👍🏻
[1/12, 10:34 PM] Dipak Jagtap.Kavi: 👍🏻👌🏼🙏🏻
[1/12, 10:37 PM] Dipak Jagtap.Kavi: 🙏🏻💐🙏🏻
[1/12, 10:47 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: પ્રદીપ ભાઈ
ગુજરાતી ટાઇપ કરતી વખતે
થોડી અક્ષર જોડણી છુ ટી કરીએ તો જ શબ્દ નો સમન્વય થાય છે
તો ક્ષમા કરશો
🙏🏼 અનિરુદ્ધ વ્યાસ
[1/12, 10:54 PM] Jayshree Patel. Sahityakar: ભાઈ
જોડણીની ભૂલ અને વિભક્તિઓ ને સાચા ક્રિયાપદો..જ શીખવાના છે..કારણ સાહિત્યનો પાયો છે….
[1/12, 10:55 PM] Vibhitiben Desai: આપનું સાહિત્ય સરિતા પરિવારમાં ભાવભીનું સ્વાગત છે.
[1/12, 10:56 PM] Arti Merchant.MeM.NOG: સર સાહિત્ય સરિતા પરિવારમાં આપનું સહર્ષ સ્વાગત છે.🙏🏻🌹આપ જેવા ગુરુજનોના સાંનિધ્યમાં ઘણું શીખવા મળશે એનો આનંદ છે.
[1/12, 11:03 PM] Dipak Jagtap.Kavi: સાહિત્ય આપણને ઘણું બધું શીખવાડે છે. સાહિત્ય વિશાળ દરિયો છે. જેટલી ડૂબકી લગાવીએ એટલુ ઓછુ છે.
દરિયામા મોતી છે પરવાળા છે
મીઠુ છે
ઊછળતા મોજાં છે
જેટલુ માણીએ એટલુ ઓછું છે.
[1/12, 11:06 PM] Maya Desai.Bombay.MeM.NOG: 👌🏻👌🏻🙏🏻
[1/12, 11:06 PM] Jayshree Patel. Sahityakar: 👌🙏
[1/12, 11:21 PM] Dipak Jagtap.Kavi: મને એક વાત કહેવાનુ મન થાય છે. સાચુ સાહિત્ય સર્જન દિલથી અંદરથી ઉમળકા થી થાય એજ સાચુ સર્જન છે. જે સર્જન કરે છે એજ સર્જક .આજકાલ
આપણ ને વિષય આપી દેવા મા આવે છે. આના પર કવિતા નિબંધ વાર્તા લખો. કોઈ સ્પર્ધા હોય એવું લાગે. લખવા બેસીએ ત્યારે અંદર થી માહોલ નથી રચાતો. એક ઔપચારિક રચના બની જાય છે. જેમા શબ્દોની સજાવટ જરૂર હોય છે પણ આત્મા નથી હોતો. આજકાલ ફિલ્મોંમા સિચ્યુએશન બતાવીને તેના આધાર પર લેખક કવિ પાસે સ્ટોરી ગીત લખાવાય છે. સાચી રચનામા પહેલા ઘટના બને છે.પછી એ અનૂભવાય છે અને પછી અંદર થી આપોઆપ સ્ફુરણા થાય છે .અને પછી ફૂટે છે કાવ્ય ગીતની સરવાણી.. આપણે ત્યા આવુ સાહિત્ય સર્જન થાય છે પણ ઓછું .જે હ્દય ને સ્પર્શી જાય.મને આવુ અનૂભવાયેલુ સર્જન ગમે છે. સર્જક બીજાની સંવેદના પણ પોતાની અનુભૂતિ થી સરસ રીતે સાહિત્ય મા વ્યક્ત કરી શકે. હું બીજાની આંખો મા કવિતા સંવેદના વાંચવાનોપ્રયત્ન કરુ છું.🙏🏻💐🙏🏻
[1/12, 11:23 PM] Jayshree Patel. Sahityakar: ✅૧૦૦%
[1/12, 11:27 PM] Pradip Raval: ગ્રુપ ના સભ્યો આ વાત ને ખાસ સમજે..કે વિષય આપ્યા ઓછી લખતી વખતે આંતરિક માહોલ કેમ બનાવી શબ્દ ભંડોળ નો ઉપયોગ કરીને પછી કૃતિ ને લખી ને સજાવટ કરવી. ખૂબ સરસ સમજ…દાદી શા ની ટીમ વધતી જાય છે. હવે સાહિત્ય સિલેબસ તૈયાર થશે. પાઠશાળા સાહિત્ય ની જલ્દી ઝગમગે તેવું ભાષે છે……
[1/12, 11:35 PM] Dipak Jagtap.Kavi: 😄👍🏻👌🏼
[1/12, 11:35 PM] Vibhitiben Desai: 👍🏻
[1/12, 11:37 PM] Dipak Jagtap.Kavi: આપણું સર્જન બીજાને સ્પર્શી જાય. ચોટ આપી જાય તો પૈસા વસૂલ
[1/12, 11:38 PM] Jayshree Patel. Sahityakar: નર્મદાના કિનારાની અસર લાગે છે દિપકભાઈ…
[1/12, 11:38 PM] Dipak Jagtap.Kavi: 😄👍🏻
[1/12, 11:39 PM] Priti Shah.NOG Mem: સ્વાગત દિપકભાઈ 💐
[1/12, 11:39 PM] Jayshree Patel. Sahityakar: મારું સભ્યોને આ જ કહેવું છે..
[1/12, 11:40 PM] Jayshree Patel. Sahityakar: સમયને વિચારો શબ્દોને મઠારો..
[1/12, 11:40 PM] Rekha Shukla: 👌👏Aniruddh bhai