ઇડર,વડાલીના તળાવો માંથી ગેર કાયદેસર મોટા પ્રમાણમાં થતી ખનિજ ચોરી.
સાબરકાંઠા ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે ત્યારે ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર થતી ખનીજને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ખનીજ કારોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર,વડાલીમાં
રોજ બરોજ પાસ પરમીટ અને નંબર વગર વાહનો રેતીનું વહન કરી બેફોમ દોડી રહ્યા છે અને શહેરોમાં અને ગામડાઓના તળાવો અને વાંગા ઓમાંથી ટ્રેક્ટરો મારફતે ગેરકાયદેસર ખનીજ ની ચોરી કરવામાં આવે છે જ્યારે જ્યા જુવો ત્યાં ખનીજ કારો દ્વારા પોતાના વાહનો મારફતે ગેરકાયદેસર ખનિજનું વહન કરવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર ગઢ પાછળ આવેલ તળાવ માંથી ખનીજ કારો દ્વારા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ખાડા કરી રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે થોડા દિવસ અગાઉ વડાલીના સર્કિટ હાઉસની પાછળ આવેલા તળાવ માંથી પણ ગેરકાયદેસર ખોદકામ કરી મોટા પ્રમાણમા માટીનું વહન કરવામાં આવ્યું હતું જેને લઈ તળાવો ઉબડ ખાબડ અને મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે અને મનફાવે તેમ ટ્રેક્ટરો મારફતે રેતી,માટી ભરી દોડી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગેરકાયદેસર થતું ખનીજ વહનને ભૂસ્તર વિભાગ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે પછી ગેરકાયદેસર તળાવો ઊંડા થતા રહેશે.
[ ઈડર, વડાલી ખાતે પાસ પરમીટ વગર ગેરકાયદેસર બે ફોમ રીતે ખનીજ કારો દ્વારા થતી ચોરીને લઈ સ્થાનિક પ્રશાસન આંખ આડા કાન કરી તમાશો જોઇ રહી હોય તેમ લાગી રહ્યું છે જો આજ રીતે ગેરકાયદેસર ખનીજની થતી ચોરી અટકાવામાં નહિ આવે તો સરકારની તિજોરી પર મોટું નુકશાન થશે એમાં કોઈ નવાઈની વાંત નહિ આ બાબતે સ્થાનિક પ્રશાશને જાગવાની જરૂર છે.]
માલજીદેસાઈ ઈડર
ગાંધીનગર –
ગુજરાતમાં બંધને સફળ બનાવવામાં વિપક્સ નિષ્ફળ ?,
કોંગ્રેસના 65 ધારાસભ્યો પૈકી 21 જ સભ્યોની અટકાયત થઈ,
કોંગ્રેસ હાઈ કમાન્ડના આદેશ છતાં બંધને સફળ બનાવવા ના નીકળ્યા કોંગી ધારાસભ્યો ?,
65 પૈકીના 44 કોંગી ધારાસભ્ય ક્યાં ગયા તે અંગે ઉઠ્યા સવાલ,
ખેડૂતોના ન્યાય માટે લડતી ગુજરાત કોંગ્રેસ પોતાના હાઈ કમાન્ડના આદેશની જ અવગણના કરી,
પોલીસ ચોપડે બંધ દરમિયાન કોંગ્રેસના 21 ધારાસભ્યોની જ અટકાયત નોંધાઈ -કોંગી નેતાાઓ કાર્ય કરો પોતાની ધરપકડ થતાં પોલીસ સ્ટેશનમાં ફોટોસેશન કરાવી સોશિયલ મીડિયામાં સમાચારો વહેતા કરીને આનંદ વ્યક્ત કર્યો…… ગાંધીનગરના તમામ બજારો રોજ બરોજની ચમ ચાલુ રહ્યા.., બંધ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો તેમ કહી શકાય… કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોની પાટનગરના વ્યવસાયિકો મા રાજકીય ચર્ચાનો માહોલ સર્જાયો….. ન્યુઝ