News of ગાંધીનગર દૈનિકમાં દર બુધવારે હવે સંબંધે સરવાળા મેઘા પંડ્યા ભટ્ટ લેખિત તમામ સામાજિક ઘટનાઓ ની કોલમ આપની સેવામાં પ્રસ્તુત કરતા આનંદની લાગણી અનુભવું છું. સામાજિક જીવનમાં બનતી અવનવી હૃદયસ્પર્શી ઘટનાઓનું સુંદર શબ્દો થકી ગૂંથણી કરીને મુકેલુ આ પુસ્તક હવે આપની સમક્ષ news ગાંધીનગર દૈનિકમાં દર બુધવારે કોલમ સ્વરૂપે તંત્રી pradip raval
બસ હવે ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય વિભાગ ની સાહિત્યિક સ્પર્ધા મા ભાગ લેવા માટેની મેમ્બર શીપ લેવા માટેનો કાલે છેલ્લો દિવસ છે 200રૂ ભરવાનો ને મેમ્બર બનવાનું જેને પણ લાભ લેવો હોય એ લઈ લે 30june પછી મેમ્બર શીપ ના 500રૂપિયા ભરવાં પડશે માટે જલદીથી જેને મેમ્બર બનવું હોય એ બની જજો
૧૦) સ્પર્ધાનાં નિર્ણાયકનો નિર્ણય સર્વે ભાગ લેનાર ગ્રૂપ મેમ્બર તેમજ આયોજક ,સહ આયોજક અને ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્યિક કમિટી ને માન્ય રાખવાનો રહેશે.
.૧૧) ગ્રૂપ બાબતે કોઈપણ ભાષાકીય.કોપીરાઇટ બાબતે તેમજ અન્ય કોઈપણ તકરાર બાબતે ન્યાય ક્ષેત્ર ગાંધીનગર રહેશે કેમકે ન્યુઝ ઓફ ગાંધીનગરનું પ્રસિદ્ધિનું સ્થળ રજીસ્ટ્રેશન ગાંધીનગર છે.
૧૨]કાર્ડ નો ઉપયોગ ફક્ત ન્યુઝ ઓફ ગાંધીનગરનાં સાહિત્યિક ગ્રૂપની સ્પર્ધા તેમજ ન્યુઝ ઓફ ગાંધીનગર ગ્રૂપ આયોજિત સાહિત્યનાં કાર્યક્રમમાં ભાગ લેવા તેમજ એન્ટ્રી પાસ તરીકે કરવાનો રહેશે.બીજે સરકારી કે બિન સરકારી ક્યાંય પણ ઓળખપત્ર તરીકે ઉપયોગ થઈ નહિ શકે અને થશે તો તંત્રીની કોઇ જવાબદારી રહેશે નહિ એ ખાસ ધ્યાનમાં લેવું….
(૧૩) Membership card૩૦ જૂન સુધીમાં માત્ર રૂ.૨૦૦ આપીને મેળવી લેવાનું રહેશે..જેથી મેમ્બરને જૂન થી ડિસેમ્બર ૨૦ સુધીની ફ્રી membership લાભ મળી શકે..જૂન બાદ જે મેમ્બરને Membership લેવી હોય તેમને (જૂન ૨૦૨o thi Dec .૨૦૨૧) એટલેકે કુલ Rs.૫૦૦ આપવાના રહેશે.
*ન્યુઝ ઓફ ગાંધીનગર એડમિન પેનલ🙏🙏 Name:
Nickname
Birth date
writing skill:
Add:
Email:
mob no એક ફોટો મોકલજો
Bank Details… The Gandhinagar Nagrik co – op Bank Ltd . H.O : Plot No 391.Sector – 16, Gandhinagar Gujarat.Pin code – 382016…… Account Name : News of Gandhinagar Current Account Number : 118321112005816 IFS Code : HDFCOCGNCBL Proprietor : Pradip.A. Raval Pradip Raval: PTM No : 9824653073 UPI No : 9824653073@upi