રૂપાણી જી ના રાજકોટ વિસ્તાર થી નજીક રાજકોટ હાઇવે ઉપર હજારો રાજસ્થાન ના મજૂરો.કારીગરો બિસ્તરા પોટલાં લઈ રાજસ્થાન ચાલતા જવા મજબૂર થાય અને સરકાર કોઈ વ્યવસ્થા કરી નહી.સામાજિક સંગઠનો તેમજ રોડ ઉપર ના રહેવાસી ગામ વાળાઓ એ ખાવા પીવા ની વ્યવસ્થા કરી .આવડો મોટો સમૂહ હાઇવે ઉપર હરતો ફરતો હોય.કોઈ માસ્ક નહી તો આમાં કોઈ પોઝિટિવ હશે તો કેટલા પ્રમાણ માં રોગ ફેલાસે તેના માટે તંત્ર ની ઘોર બેદરકારી જાણવા છતાં સામે આવી.અમારા ગાંધીનગર ના જાગૃત પત્રકાર ભાઈ પંકજ આહીર ના કેમેરા માં આ તસવીર કેસ થતાં અમારી સુધી પહોંચાડતા આપ સમક્ષ રજૂ કરીએ છીએ જેથી સૂતેલી રૂપાણી સરકાર માત્ર બંગલામાં બેસી કે બે ચાર પ્રેસ કરી બેસી ના રહે.આખા ગુજરાત ના તમામ ધારાસભ્યો ને પણ કામે લગાડી પ્રજાના સાચા પ્રશ્નો કેવી રીતે ક્યાંથી હાલ કરી શકાય તેની વ્યવસ્થા જે તે જિલ્લા કલેકટર.કોર્પોરેશન.મહાનગર પાલિકા.પંચાયતો થી કરી શકાય..પ્રદીપ રાવલ.તંત્રી.જન ફરિયાદ….તસવીર.પંકજ આહીર ગાંધીનગર