કોઈ સરકારી શિક્ષક કલાસરૂમમાં ભણાવતા હોય અને ભણાવવામાં કોઈ ભુલ પડતી હોય એવો વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારે, અથવા
કોઈ સરકારી કર્મચારીના કામમાં કાંઈ ભુલ જણાઈ આવે એવો વીડિયો વાયરલ થાય ત્યારે
કહેવાતા મેરિટધારીઓ આવા શિક્ષક કે સરકારી કર્મચારી પાછળ અનામતને કારણભુત ગણાવે અને અનામતીયો કહીને મજાક ઉડાવતા હોય…કહેવાતા મેરિટધારીઓ આવા કર્મચારી/શિક્ષકની મજાક ઉડાવતા ઉડાવતા આવો વીડિયો ફોરવર્ડ કરતા હોય છે અને દેશની વ્યવસ્થા બરબાદી સુધીના કારણો પણ અનામત સાથે જોડતા હોય છે.
બીજી ભાષાનું જ્ઞાન ન હોવું એમાં કાંઈ ખોટું નથી પણ જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઢંગનું હિન્દી બોલતા પણ નથી આવતું, ગુજરાતીમાં પણ લોચા પડે છે આમ છતાંય હજુ સુધી એને અનામતીયો કોઈએ કહ્યું નથી.
એક શિક્ષક કોઈ વસ્તુમાં ભુલ કરે તો દેશ અનામતના કારણે બરબાદ થઈ જાય પણ આવા વિજય રૂપાણી જેવા સાવ અભણ લોકોના કારણે રાજ્ય બરબાદ થઈ રહ્યું છે એવું કોઈ કહેતું નથી.
એક શિક્ષક, એક તલાટી, એક પોલીસ કે એક સામાન્ય સરકારી કર્મચારીને અનામતીયો કહીને દેશની બરબાદીનું કારણ માનનારા કહેવાતા મેરિટવાળા વિજય રૂપાણી જેવા અભણોનું રાજીનામુ માંગી બતાવે તો ખરા શુરા..
ભાજપ ના બિભસ્ત ભવાડા,આછકલા વેડા,અનૈતિક સંબંધો ઉપર ઢાંક પીછોડા,રાજકીય દલાલો ના કારનામા,નલિયા સંસ્કૃતિ છડે ચોક ભગવા તેમની ભાટાઈ કરતા દેખાય,,હિદી.ગુજરાતી સરખું બોલતા ના આવડે તેવા ને સહન કરવાના..વોટ બેંક ની ભીખ ખાતર ગમે તેવા અભણ.ગુનેગાર.અશિક્ષિત,બહારવટિયા ગિરિ પેટ્રોલ પંપ ઉપર કરતા,મીડિયા ને ગમે તેમ બિભસ્ત ગાળો દારૂ પી ને બોલતા…ટોલ ટેક્ષ ઉપર સિક્યોરિટી ને જોરે પોતાની બહાદુરી કર્મચારી ને મારઝૂડ કરી તમાસો કરતા ,પોલીસ કર્મચારી ને ઉપર પોતાના પુત્ર નું કે જમાઈ નું ઉપરાણું લઈ હાથ ઉપડતા..વોરંટ નીકળતા દોડભાગ કરી તડીપાર થતાં….બે ચાર ઉપપતનીઓ રાખી એક ફેલ શરમ આવે તેવી પ્રેમમાં પ્રેમલી જેવી દારૂના નશામાં બિભસ્ત ગાળો બોલતા….હોટેલ ના રૂમ માં તેમના થીબનાની ઉંમર ની છોકરીઓ સાથે સેક્સ માણતા આવા સાંસદો.વિધયકો નેતાઓ (પોલીસ ની હાજરી માં હથિયારો થી વિપક્ષી નેતા ને જાહેર મા માર મારતાં) ની વિડિઓ.ઓડિયો વાયરલ થાય….ફાર્મ હાઉસ મા નિવૃત્ત પોલીસ અધિકારી ની પાર્ટીઓ માં દારૂ ની મહેફિલો થાય..મીડિયા ને પ્રવેશ થી બીક લાગતા રોકી ને જો હુકમી થાય….કરવા ખાતર પોલીસ કેસ કરી પાછળ થી દૂધે ધોયેલા હોય તેમ કેસ ની માંડવાળ થાય…..અને સામાન્ય માણસ ને .શિક્ષક ને કર્મચારી ને હેરાન પરેશાન કરવામાં આવે ને સસ્પેન્ડ કરાય..ખોટા કેસ ખોલી જેલ ભેગા કરાય……આં બધું ક્યાં સુધી જનતા સહન કરશે…સત્તા ના જોરે પ્રજા ઉપર ની જો હુકમી શાશન કરતા ને ભારે પડશે.