🅱raking
ઉપલેટા
લાઠ ગામે પિતાના હાથે પુત્ર ની હત્યા
જમીન ના દખ્ખા માં પિતા એ પુત્ર ની હત્યા કરી
પુત્ર હત્યા કરી ને પિતા હત્યા ની જગ્યા ઉપર જ રહ્યો
પુત્ર ની હત્યા બાદ પિતા પોલીસ ની સમક્ષ હાજ
સંજય મગન પટેલ ની હત્યા
પિતા મગન ભાઈ પટેલ કરી હત્યા
જમીન નો દખ્ખા માં કરી હત્યા
આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહિ છે
હરેશ ભાલીયા સંદેશ ન્યુઝ જેતપુર
[🅱reaking…
વીરપુર જલારામ
જલારામ વિદ્યાલય ની બાજુમાં આવેલ પંચર ની દુકાન માં લાગી આંગ
દુકાન પાછળ પડેલ કચરા માં આગ લાગતા બની ઘટના
કચરા માં લાગેલ આગ એ દુકાન ને લપેટ માં લેતા દુકાન આગ માં ખાખ
આસ પાસ રહેતા લોકો પાણી નો મારો ચલાવી આગ કાબુમાં કરી
અહીં રહેતા લોકો ની સમય સુચકતા ને લઈ ને કોઈ જાન હાનિ નથી
હરેશ ભાલીયા સંદેશ ન્યુઝ જેતપુર