ૐ નમઃ શિવાય,હર હર મહાદેવ,જય જય પરશુરામ..મહા વદ તેરસ શુક્રવાર તારીખ ૨૧:૦૨:૨૦૨૦…..સૃષ્ટિ ના સર્જનહાર તેમજ મનુષ્ય સૃષ્ટિ ના જન્મદાતા, તારણ હાર ના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્મ કર્તવ્ય ના ભાગ રૂપે સર્વે બ્રહ્મ પરિવારો,સ્નેહીજનો,આપ્તજનો ને શિવમય સ્મરણ થી આવકારી શુભેચ્છા પાઠવું છું .શક્ય હોય તો એક લોટો પણ કોઈપણ મંદિરના શિવલિંગ ઉપર આજે કોઈ પણ દ્રવ્ય કે શુદ્ધ જળ નો પ્રત્યેક બ્રહ્મ સર્વ સમાજ ના માર્ગદર્શક,કર્તવ્ય સમજી ચઢાવે તેવી પ્રાર્થના. .
બ્રહ્મ સેવક.પ્રદીપ રાવલ.(ઔદિચ્ય.કુત્સત) જન ફરિયાદ દેશ વિદેશ પરિવાર..ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક પરિવાર.. www.janfariyadnews.com ન્યુઝ પોર્ટલ પરિવાર
ગાંધીનગર…………Today special 25% discount offer for www.janfariyadnews.com business Advertisement….
(9824653073)