વિણા બેન કમલેશ કુમાર કે રાવલ( ઉપાધ્યક્ષઃ- સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા) મહેસાણા, ના પિતા શ્રીસ્વ.મફતલાલ મૂળશંકર જાની( સોજીત્રા નિવાસી ,હાલ રહે. પાટણ) નું તા.12/02/2020. ના રોજ સવારે અવસાન થયેલ છે 🙏🏻
સદગત મફતલાલ નું બેસણું તારીખ, 20/02/2020
ને ગુરુવારે મુ.સોજીત્રા.તાલુકો ચાણસ્મા જી.પાટણ સવારે 9-00 થી 12-00 રાખેલું છે 🙏🏻