વલસાડ જિલ્લાના
પારડી ચીવલ રોડ નેશનલ હાઈવે પર નેવરી દાદરી પર અકસ્માત એક ગંભીર એકનું ઘટના સ્થળે મોત
વલસાડ બ્યુરો.સતિષ પટેલ)
પારડી તાલુકાના અરનાલા ગામ ના સરપંચ સુરેશભાઈ સાપુરભાઈ પટેલ અને ગામના આગેવાન ધીરુભાઇ છનાભાઈ પટેલ જેઓ પોતાની સ્વીફ્ટ ગાડી GJ 15 CA 6059 ધગળમાલ તરફ જઈ રહ્યા . નૅવરી દાદરી પાસે આંબલી ના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ જે અકસ્માત નો જે ધડાકો 1 કિમી આવાજ થયો હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળીયું છે. આ અકસ્માતમાં ધીરુભાઈ છનાભાઈ પટેલ ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે જ્યારે સરપંચ સુરેશ ભાઈ સપુરભાઈ પટેલ ગંભીર ઇજા થતાં પારડી ની કુરેશી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત ની જાણ પારડીના પોલીસ સબ ઇન્સપેક્ટર ઝાલા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે