ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ આયોજિત “વિશ્વ માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી 2024 સ્પર્ધા નું આયોજન..સ્પર્ધક વિજેતાઓ ના પરિણામ જાહેર…
*”NOG સર્જક માતૃભાષા મહોત્સવ સપ્તાહ ” તા: 21/2 થી 26/2 આપણા ગ્રુપ મા માતૃભાષા દિવસ ના વિષય ની આવેલી ગદ્ય(૧૨)પદ્ય(૩૮) રચના ના શ્રેષ્ઠ પ્રથમ,દ્વિતીય,તૃતીય તેમજ બે આશ્વાશન વિજેતા નિર્ણાયક શ્રીઓ દ્વારા પરિણામ આવતા ગ્રુપ ના સિનિયર એડમીન,પ્રતિભાવ પ્રવક્તા વિભૂતિબેન દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.જેમના વિજેતા સર્ટિફિકેટ NOG સાહિત્ય સરિતા ગ્રુપ એડમીન,સહ સંચાલક/વિડિયો એડિટર મીનાક્ષી રાવલ દ્વારા સુંદર ગ્રાફિક્સ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.કે આજરોજ ગ્રુપ ની સમગ્ર(સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજક/એડમીન સભ્યો સહિત) એડમીન ટીમ વતી સંચાલક હું પ્રદીપ રાવલ અહી સર્વે વિજેતાઓને આ આપણી સંસ્થા ના ગૌરવ સમાન(ઈ)સર્ટિફિકેટ અહી અર્પણ કરતા આનંદ ની લાગણી અનુભવું છું.જેના પ્રિન્ટ લેમીનેટ સર્ટિફિકેટ પણ વિજેતાઓ ને ટ્રોફી સાથે આપવામાં આવશે …સંચાલક : પ્રદીપ રાવલ*
ન્યુ ગાંધીનગર દૈનિક તેમજ જન ફરિયાદ દેશ-વિદેશ સાપ્તાહિક અખબારો આયોજિત એન ઓ જી સાહિત્ય સરિતા ગ્રુપ whatsapp દ્વારા ચલાવવામાં આવે છે જેમાં દેશ-વિદેશના સમગ્ર ગુજરાતના અને મુંબઈના સાહિત્ય સર્જકો સભ્યો બન્યા છે અને તેઓમાં આંતરિક સ્પર્ધાઓ પણ વિષયવાર યોજવામાં આવે છે દર સપ્તાએ આપવામાં આવતા વિષય ઉપર સાહિત્ય સર્જકો ગ્રુપમાં પોતાની રચનાઓ મૂકે છે જેને બીજા ત્રીજા દિવસે અમારા અખબારોમાં તેમના ફોટા સાથે સ્થાન આપવામાં આવે છે અને વાર્ષિક અને મિલન કાર્યક્રમ પણ રાખીને સ્પર્ધાઓ યોજીને ટ્રોફી એનાયત કરવામાં આવે છે અને બહિરમુખ પ્રતિભા સાહિત્યના જગતના લોકોને પણ બોલાવીને તેમના માર્ગદર્શન આપવામાં આવે છે અને માન સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે.
જો આપને પણ આ સાહિત્ય ગ્રુપમાં જોડાવાની ઈચ્છા હોય તો આપ વાર્ષિક 750 રૂપિયા ફી ભરીને અમારા એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપમાં અમારા whatsapp નંબર 9824653073 ઉપર મેસેજ અથવા કોલ કરીને સંચાલક શ્રી દ્વારા જોડાઈ શકો છો.
સંચાલક : પ્રદીપ રાવલ