25 NG 14-11-23- pdf
સૌ દર્શકો,સર્જકો ને નવા વરસ ની એડવાન્સ માં શુભકામનાઓ.. નૂતન વર્ષાભિનંદન…નવા વર્ષ નો દીપોત્સવી -૨૦૨૩-૨૪ વિશેષાંક આપની વચ્ચે મૂકતા આનંદ ની લાગણી અનુભવીએ છીએ..બેસતું વર્ષ અને ભાઈબીજ તારીખ 14,15 નવેમ્બર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક રજા પાળશે..તારીખ 17 નવેમ્બર થી દૈનિક નિયમિત બહાર પડશે…તંત્રી : પ્રદીપ રાવલ
અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો પ્રસિદ્ધ થાય છે.છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરવો.તંત્રી