આંતરરાષ્ટ્રીય સ્તરે ‘એકસેલેન્સ એવોર્ડ’ પ્રાપ્ત કરતા ડૉ. અક્ષય રાવલ
તાજેતરમા મુંબઇ ખાતે યોજાયેલ MEDICINA ALTERNETIVA. & WORLD TRADITIONAL MEDICINE CONGRESS નું આયોજન થયેલ જેમા ડૉ. અક્ષય ધનેશભાઇ રાવલને INTERNATIONAL EXCLLENCE AWARD. SPECIAL SPEAKER AWARD & APPRECIATION AWARD આંતરરાષ્ટ્રીય ડેલીગેટ ના હસ્તે મળેલ છે.