NG-68-29-12-23 pdf mp NG-69-30-12-23 pdf NG-70-31-12-23 pdf 31 jan faqriyad NG-71-1-1-24 pdf NG-72-2-1-24 pdf NG-73-3-1-24 pdf0
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ નો બીજો સ્નેહમિલન સાંસ્કૃતિક,રચના પઠન કરોકે ગીત સંગીત,સાહિત્ય સર્જકો નું સન્માન,સાહિત્યિક હરિફાઈ,નો તારીખ 28/1/2024 ના રોજ સવારે 9 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધીનો બે સમય ભોજન.ચાહ નાસ્તા ની ગુલાબી ઠંડી માં લહેજત સાથેનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છો.જે કોઈ સાહિત્ય સર્જકે આ કાર્યક્રમ મા ભાગ લેવાનો હોય અને ગ્રુપ ના મેમ્બર થવાનું હોય તેમણે 15/1/2024 સુધી (9824653073) ગૂગલ પે થી કાર્યક્રમ ની ફી રૂપિયા 1000 ભરવી અને ગ્રુપ ના વાર્ષિક મેમ્બર બનવા માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે..
ગ્રુપમાં દર સોમવાર સાંજે એક વિષય આપવામાં આવે છે જેની ઉપર ગદ્ય.પદ્ય રચના સર્જક દ્વારા મૂકવામાં આવે છે.જેને વિના મુખે બીજા દિવસે ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક માં સર્જક ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે..janfariyadnews (YouTube) ચેનલ ઉપર ઓડિયો/વિડિયો માં પણ વિના મૂલ્યે રચના નું પ્રસારણ કરવામાં આવે છે.
સાહીત્ય સંગીત નું વિશ્વ.અમેરિકા સહયોગી ગ્રુપ દ્વારા NOG સાહિત્ય સરિતા ગ્રુપ મા પ્રસિદ્ધ થયેલી રચનાઓ ના કોલાજ બનાવી સર્જક ને તેમજ NOG ગ્રૂપ ને મોકલી આપવામાં આવે છે…
NOG સાહિત્ય સરિતા ગ્રુપ ની વિશેષતા એ છે કે 365 દિવસ સર્જકો દ્વારા લખાયેલી રોજેરોજ નવી રચનાઓ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક માં પ્રસિદ્ધ થયેલી જોવા મળે છે..આ ગ્રુપમાં અમેરિકા.લંડન.કેનેડા.ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ,સમગ્ર ગુજરાત તેમજ મુંબઈ,દિલ્હી ના સર્જકો પણ સભ્ય હોવાથી આંતરિક સાહિત્યકારો નો મનમેળ જોવા મળે છે..એક એક થી ચડિયાતા સર્જકો ની રચનાઓ અને તેમની કલમ નો અહી આસ્વાદ માણી શકાય છે….સંચાલક : પ્રદીપ રાવલ
*મોટા ગજાના વિવાદિત રાજકીય નેતાઓ નું સંસ્કાર ધમ નું ફરી પાછુ જમીન વેચવાનું કૌભાંડ.નવ માસ પહેલા ઊભી થયેલ કંપનીઓ ને રાતોરાત મલાઈ ખાધા પછી વેચી મારવાનું 86.000 થી વધારે ચો.મી નું કૌભાંડ…અમિત ચાવડા.કોંગ્રેસ નેતા વિધાનસભા*
https://youtu.be/_OFtmJcspdI?si=ltf2v4C6RgT9YJY8
https://youtu.be/MvvDuNURsGY?si=hHCn_wpaOlqDQioI