NG_247 _27-6-2023 pdf final NG-248 -28-6-2023 pdf NG-249 _ 29-6-2023 pdf
આજ રોજ કોંગ્રેસ પક્ષ દવારા એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ. બસોના પેસેન્જર દર માં સતાધારી ભાજપ દ્રારા કરાયેલ ભાવ વધારા તથા એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ માં ફક્ત ને ફક્ત સતાધારી ભાજપના માનીતા કોન્ટ્રાક્ટર દ્રારા ચાલતા કોન્ટ્રાક્ટ રાજ વિરૂદ્ધ કોંગ્રેસ પક્ષ દ્રારા જમાલપુર ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે ઉગ્રતા સાથે વિરોધ પ્રદર્શન કરેલ તેમાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર તથા આગેવાન કાર્યકરો ભાઈ બહનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
*શેહઝાદ ખાન પઠાણ*
*વિપક્ષ નેતા/મિર્ઝા હાજી અશરારબેગ (હાજી ભાઈ સિમેન્ટ વાળા)કોર્પોરેટર મકતમપુર વોર્ડ*
*અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન*