*ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે mercedes કારે ડાલાને અડફેટે લેતાં રસ્તે ઉભી રહેલી બે મહિલાના ઘટના સ્થળે મોત પોલીસ કાફલો સ્થળ પર*(તા:૮/૯/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક PDF FILE જુવો.)janfariyadnews you tube channel links જુવો.

 

 

 

ગાંધીનગર….બિગ બ્રેકીંગ

ગાંધીનગર પેથાપુર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી…..

માસડી કારે સર્જયો અકસ્માત…..

અકસ્માત દરમિયાન બે મહિલાનું ઘટના સ્થળે મોત….

એક ને હોસ્પિટલ દાખલ કરાયા….

પુર ઝડપે આવતી મરસડી કારે ડાલા ને અડફેટે લેતા બની મોટી ઘટના….

કંચન બા રાઠોડ, મનહર બ રાઠોડનું ઘટના સ્થળે મોત….

બન્ને મહિલા ઉભી હતી તે સમય બની ઘટના…..

મરસડી કાર ચાલક હાલ ફરાર

પેથાપુર પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી….

*ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે mercedes કારે ડાલાને અડફેટે લેતાં રસ્તે ઉભી રહેલી બે મહિલાના ઘટના સ્થળે મોત પોલીસ કાફલો સ્થળ પર*