ઉપર મુજબ 15 મહાનગરપાલિકાઓ 84 નગરપાલિકાઓ 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયા મુજબ ઉમેદવારોની યાદીઓ આપવામાં આવી છે.
આ સાથે ઉમરેઠ ની વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ યાદી પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવી છે અને ચૂંટણી રાજ્ય પંચ તરફથી પણ મૂકવામાં આવ્યું છે
