NG-288-7-8-2024 pdf NG-289-8-8-24 pdf NG-290 9-8-2024 pdf
🙏🏻🚩 *જય શ્રી રામ* 🚩🙏🏻
આવેદનપત્ર આપેલ
તારીખ =8/8/2024
બાંગ્લાદેશ માં હિંસક આંદોલન ના કારણે ત્યાં ની સંપૂર્ણ કાનૂન વ્યવસ્થા અને સરકાર ભાંગી પડી છે.
આ હિંસક આંદોલન કરવા વાળા મોટા ભાગે ભારત વિરોધી અને હિન્દુ વિરોધી છે જેમાં જમાત એ ઇસ્લામ ની પ્રમુખ ભૂમિકા છે.
આ આંદોલન માં જાણી જોઈ ને હિન્દુઓ ને નિશાનો બનાવી હિન્દુઓ પર હુમલા, તેમના ઘરો ને લુંટવા અને સળગાવી દેવામાં આવ્યા છે.
તદુપરાંત મંદિરો અને ભગવાનની મૂર્તિઓ તોડી હિન્દુઓ ની હત્યા નો નગ્ન તાંડવ ચાલી રહ્યો છે.
ઉપરોક્ત ઘટનાઓ ને લઈ ને
*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(AHP)* અને *રાષ્ટ્રીય બજરંગદળ(RBD)* તેમજ
*રાષ્ટ્રીય મહિલા પરિષદ(RMP),*
*ઓજસ્વીની* સુરત મહાનગર દ્વારા બાંગ્લાદેશ માં રહેતા હિન્દુઓ અને મંદિરો ની સુરક્ષા ની માંગ લઈ કેન્દ્ર સરકાર ને આજે આવેદન આપવામા આવ્યુ છે .
સ્થળ :- કલેકટર કચેરી , અઠવા લાઇન્સ સુરત
તારીખ :- ૦૮/૦૮/૨૦૨૪
સમય :- ૩:૩૦ કલાકે
દિનેશભાઈ કાનાણી
મંત્રી :- *આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ(AHP)*
સુરત મહાનગર
🙏🏻🚩 *જય જય શ્રી રામ* 🚩🙏🏻