દારૂ ભરેલી કાર લઈને આવતા કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો
સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકે લીધા કડક પગલાં.
મોડાસાના મેઘરજમાં એક પોલીસ કર્મચારી દારૂ ભરેલી કાર લઈને નીકળ્યો હતો અને રસ્તામાં બાઈકને ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ અન્ય બે પોલીસ કર્મચારીઓની મદદથી કારમાંથી બીજી કારમાં દારૂ ભરેલી પેટીઓ મૂકી દીધી હતી. HC અર્જુનસિંહ કકલદાન, LR જતીનકુમાર રાકેશભાઈ અને PC વિજયકુમાર ગોબરભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પોલીસ કર્મચારીઓની આ કરતૂતના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. જેના પગલે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકે મેઘરજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા બીજી તરફ સમગ્ર મામલે હેડ ક્વાર્ટર ડીવાયએસપીને તપાસ આપવામાં આવી છે.
સુરેશ. વાઢેર (અરવલ્લી પત્રકાર)
ફિલ્મ જગત ના મહાન અભિનેતા,ડાયરેક્ટર સતીશ કૌશિક અલવિદા
Ruzan khambhata(મહિલા દિને ખાસ વાત રજૂ કરી
આપની આસપાસ બનતી ઘટના ના વિડિયો સમાચારો કોઈપણ રાગદ્વેષ વિના પ્રસિદ્ધ કરવા અમોને વોટ્સ અપ કરો.(9824653073)
Email: prdpraval42@gmail.com