[1/19, 10:44 AM] Pradip Raval: આજે આપણા સાહીત્ય સરિતા ગ્રુપ નિર્ણાયક,દાદી શા એ તેમનું બાળપણ નું સ્વપ્ન પિતા સંસ્કારે પૂર્ણ કર્યું..વાંચન શોખ અને પુસ્તક વિના જિંદગી અધૂરી,આજે પણ એટલા જ ગુજરાતી શા d કોષ ના આગ્રહી,,પોતાનું પુસ્તક ” બકો જમાદાર” બહાર પાડી પોતાની બે દીકરીઓ ના હસ્તે ગઇકાલે વિમોચન કર્યું છે….આવો જોઈએ આપણાં દાદી શા નો પરિચય અને ને બોલ…..સાથે સાથે ગ્રુપ ના સૌ કોઈ વતી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ કપરા સમય માં બાળ સાહીત્ય ના ભાગ રૂપે બાળકો માટેનું પુસ્તક તેમને બહાર પાડ્યું…
આયોજક.સંચાલક: પ્રદીપ રાવલ
[1/19, 10:50 AM] Maya Desai.Bombay.MeM.NOG: બાળસાહિત્યમાં યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યારે મોટાભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં હોય.. જયશ્રીબેનની વાર્તા એમને જકડી રાખે છે કારણકે તે વર્તમાન સમય પ્રમાણે આકારાઈ છે .. ખૂબ સરસ… હાર્દિક અભિનંદન અને વધુ પ્રગતિ માટે દિલી શુભેચ્છાઓ 💐💐
[1/19, 10:55 AM] Pradip Raval: ૨૦૨૧ નું નવું વર્ષ આપણા સાહિત્ય સરિતા ગ્રુપ માટે ખૂબ શુકનવંતુ….૧૭/૧/૨૧ શનિવારે આપને “જન ફરિયાદ,ન્યૂઝ ઓફ ગાંધીનગર” લાઇવ ચેનલ ની શરૂવાત કરી અને પ્રથમ આશીર્વાદ સાહિત્ય સરીતા આપના નિર્ણાયક દાદી શા,ગુરુ માયા દીદી,મોટીબેન વિભૂતિ બેન દેસાઈ ના શુભેચ્છા સંદેશ અને ત્યારબાદ સમાચાર વાંચન આપની ચેનલ માં પ્રસારિત કર્યા..દેશ વિદેશ થી ખૂબ જ પ્રતિસાદ છેલ્લા ૨૪ કલાક માં મળી રહ્યો છે..
તારીખ ૧૮/૧/૨૧. રવિવાર આપણાં નિર્ણાયક દાદી શા જયશ્રી બેન પટેલ દ્વારા તેમના સ્વપ્નો ને સાકાર કરતું પુત્ર બાળ સાહીત્ય ને પ્રેરણાદાયી તેવું ” બકો જમાદાર ” બહાર પાડી વિમોચન કરવામાં આવ્યું…સાહિત્ય સર્જકો ની પાઠશાળા માં બાળ સાહીત્ય ને પણ સાથે સાથે વણી લેવા દાદી શા નો અદભુત પ્રયાસ..પહેલા આપને બાળકો ની રચનાઓ પણ લેવાનું શરૂ કર્યું હતું..પણ ઓછી રચનાઓ આવતા હાલ માં આપને તે મુલતવી રાખ્યું છે..પૂર્વ સંચાલક જીજ્ઞા કપૂરિય તેમજ જયશ્રી બેન પટેલ દ્વારા બાળ સાહીત્ય રચનાઓ શરૂ કરાયેલ હતી…
આપ સૌ ના સાથ સહકાર થી ૧૭/૧૮ – ૧ – ૨૧…તારીખ આપના સાહિત્ય સરિતાનો ઇતિહાસ બની રહેશે… શુભેચ્છા સંદેશ ના વિડિયો પણ આવી રહ્યા છે.. આપના ગ્રુપ ના વડીલો ના આશીર્વાદ રૂપી સંદેશ મળી રહ્યા છે. આભાર
[1/19, 11:02 AM] Vibhitiben Desai: ખુબ ખુબ અભિનંદન.
આપનાબાળકો માટેના પ્રેમ થકી બકો જમાદારનું સર્જન થયું.શાબાશ દાદીશા.
[1/19, 11:07 AM] Jignasha U.Joshi.MeM.NOG0091: ખૂબ ખૂબ અભિનંદન💐💐💐
[1/19, 11:15 AM] Varsha Jani.MeM.NOG,Bhavnagar: ખૂબ ખૂબ અભિનંદન 👍
[1/19, 11:17 AM] Jayshree Patel. Sahityakar: આભાર 🙏પ્રદીપભાઈ અને સર્વે મિત્રોનો 🙏🙏🙏🙏
[1/19, 11:20 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: છૂપાયેલી શક્તિ બહાર આવી
[1/19, 11:25 AM] Vaibhavi Joshi.MeM.NOG: ખૂબ ખૂબ અભિનંદન💐💐
[1/19, 11:25 AM] Jayshree Patel. Sahityakar: 🙏
[1/19, 11:56 AM] Prakruti Shah.MeM .NOG: દાદીશા…. પ્રેરણાદાયી….
ખોબલે ખોબલે અભિનંદન❤️
[1/19, 11:57 AM] Pradip Raval: ગ્રુપ નું જ્યારે હું સંચાલન કરી રહ્યો છું ત્યારે મને એક જવાબદારી સંભાળતાં વિચાર આવ્યો કે ગ્રુપ ના સભ્યો એ પોતાના પરિવાર ના બાળકો ને આજે કોઈપણ એક વિષય ઉપર ” બાળ વાર્તા” લખીને ગ્રુપ માં મૂકવી જોઇયે.. જેટલી બને તેટલી વધુ બાળ વાર્તાઓ નો “બાળ વાર્તા નો ગુલદસ્તો” આપણે દાદી શા ને અર્પણ કરીએ….જો મારી વાત સાથે આપ સંમત હોવ તો શરૂ કરો બાળ વાર્તા આપના પરિવાર ના બાળક પાસે લખાવવાનું…. પ્રદીપ રાવલ
[1/19, 11:59 AM] Pradip Raval: ગ્રુપ ની સૌ બહેનો ભાઈઓ ને વિનંતી કે આપના દીકરા દીકરી પાસે આજે મન ગમતા વિષય ઉપર બાળ વાર્તા લખવી ને ગ્રુપ માં દાદી શા ને ભેટ અર્પણ કરે
[1/19, 11:59 AM] Harsha Shah.MeM.NOG: Sir hu ready chu balvarta mate dadishane arpan karva
[1/19, 12:00 PM] Jayshree Patel. Sahityakar: આભાર બેના
[1/19, 12:00 PM] Pradip Raval: વાહ..ગ્રુપ ની બાળ આઈકોંન એશા હર્ષા ભદ્રેશ શાહ તરફથી પહેલી બાળ વાર્તા આજે ગ્રુપ માં આવશે.. અભિનંદન
[1/19, 12:00 PM] Prakruti Shah.MeM .NOG: પ્રિયાંશી લખશે.
[1/19, 12:03 PM] Pradip Raval: દાદી શા ને NOG સાહિત્ય સરિતા ગ્રુપ વતી હું ૫૧ બાળ વાર્તા “બકો જમાદાર” બુક નો ઓર્ડર વિના મૂલ્યે વાંચન લાયબ્રેરી માં મુકવા માટે આપુ છું…(આપડા આખા ગ્રુપ વતી છે)
[1/19, 12:03 PM] Pradip Raval: દીકરી પ્રિયાંશી આજે દાદી શા ને બાળ વાર્તા ભેટ કરશે…અભિનંદન
[1/19, 12:06 PM] Hemlatta Divecha: દાદીજીના બાળ પ્રેમને દંડવત્ પ્રણામ 🙏🏻સાથે આપને અભિનંદન સાથે અવિરત જ્ઞાનની ગંગા વહાવતા રહો… જેના પ્રસાદ સ્વરૂપે અમે પણ પ્રેરણા લઈ કંઇક કરી છૂટવાની ભાવના જાગૃત થાય. એવી મહાદેવને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના…🙏🏻🙏🏻
[1/19, 12:13 PM] Maya Desai.Bombay.MeM.NOG: આવી તક વારંવાર નહીં મળે … વખતનું માન રાખી વધુમાં વધુ બાળવાર્તાઓ આજે ગ્રુપ પર મૂકી આવો એક અનોખો પ્રયોગ કરી દાદીશાને નવાજીએ..ઉઠાવો કલમ ✍️
[1/19, 12:14 PM] Anjana Gandhi.MeM.NOG: 🙏ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી બહેન 💐💐💐
[1/19, 12:23 PM] Sweta Talati.MeM.NoG: ખૂબ ખૂબ અભિનંદન, જયશ્રીબેન 💐💐
[1/19, 12:30 PM] Vibhitiben Desai: બાળકો ન હોય તો સભ્ય પોતે લખી શકે?
[1/19, 12:31 PM] Leena Vachharajaani.MeM.NOG: હું આ જ પૂછું છું.😀
[1/19, 12:33 PM] Maya Desai.Bombay.MeM.NOG: Yes of course
[1/19, 12:33 PM] Vibhitiben Desai: 👍🏻
[1/19, 12:33 PM] Leena Vachharajaani.MeM.NOG: 👍
[1/19, 12:35 PM] Pradip Raval: ” આવો આજે આપના દાદી શા આગળ પોતે જ બાળ બની ને કલમ ઉઠાવી ને આપણાં બાળપણ ના સ્મરણો તાજા કરી કલમ ઉપાડીએ….
[1/19, 12:37 PM] Pradip Raval: આજે હું એકરાર કરું છું કે હું પ્રદીપ,, પતિ..પિતા…અર્ધ સ્વસુર..અને આજે દાદી શા આગળ બાળક છું…..
[1/19, 1:18 PM] Shraddha Bhatt.MeM.NOGVapi: 🙏🏻🙏🏻🙏🏻🎊
[1/19, 1:22 PM] Pradip Raval: ગ્રુપ ના દાદી શા તેમજ સહયોગી દીદી,વડીલો,પરિવાર જનો અને તેમના બાળ ગોપાળ…આજે ગ્રુપ ના બાલોત્સવ નિમિત્તે સર્વ દેવ પૂજા અર્ચન વિધિ સંપન્ન….ઈશ્વર સૌને સુખી ,સંપન્ન રાખે તેવી પ્રાર્થના..
[1/19, 1:23 PM] Shraddha Bhatt.MeM.NOGVapi: 🙏🏻🙏🏻
[1/19, 1:27 PM] Kalpanaben Trivedi.MeM.NOG: જયશ્રીબેન ને અભિનંદન..હું મારા બાળકાવ્યો મૂકી હર્ષ પ્રગટ કરું.મારી સ્થિતિ પ્રદીપભાઈ ને ખબર છે.but show must gone💕💕🙏🏻
[1/19, 1:28 PM] Pradip Raval: ગ્રુપ માં આપવામાં આવેલ વિષય અનુસાર શુભ શરૂવાત ઘનશ્યામ વ્યાસ,મામા..રેખા શુક્લ નું સોગઠું,વ્યોમ ચોપાટ,, ડો.અનિરુદ્ધ ભાઈ વ્યાસ નું સોગઠું અને ગ્રુપ અપાર શ્રધ્ધા દાખવનાર શ્રદ્ધા ભટ્ટ ના સોગઠું ની રચનાઓ આજે વિષય આપ્યા ના બે દિવસ માં આવી છે ..કલમ ઉપાડી લખજો. સમય અનુરૂપ વિષય અપાયા છે….
[1/19, 1:29 PM] Pradip Raval: ગ્રુપ ના કલ્પના બેન સમાજિક દુઃખી પ્રસંગ હોવા છતાં ગ્રુપ માં પોતાની અભિવ્યક્તિ દાદી શા ને બાળ કાવ્યો મૂકી વ્યક્ત કરશે. આભાર
[1/19, 1:29 PM] Bhavna Patel.MeM.NOG વલસાડી વાદળ: આ મારી બાળવાર્તા છે. એક સ્પધૉમાં મૂકી હતી.
[1/19, 1:30 PM] Pradip Raval: ભાવના પટેલ(વરસાદી વાદળ) પોતાની બાળ વાર્તા થકી દાદી શા ને અભિનંદન શુભેચ્છા પાઠવે છે..
[1/19, 1:30 PM] Bhavna Patel.MeM.NOG વલસાડી વાદળ: વલસાડી હોં પ્રદીપ જી
[1/19, 1:31 PM] Pradip Raval: ભાવના પટેલ(વલસાડી વાદળ) પોતાની બાળ વાર્તા થકી દાદી શા ને અભિનંદન શુભેચ્છા પાઠવે છે..
[1/19, 1:31 PM] Bhavna Patel.MeM.NOG વલસાડી વાદળ: 🤗
[1/19, 1:31 PM] Kalpanaben Trivedi.MeM.NOG: *બાળગીત*
^^^^^^^^^^^^
*હું *છું નાનું ટેડીબિયર,*
*મને વહાલા ડેડી ડિયર* ,*
*આઈસ્ક્રીમ લાવે, ચોકલેટ લાવે,*
*લાવે લોલીપોપ,,*
*મમ્મી મારી વ્હાલી* *વ્હાલી આપે દૂધની પ્યાલી,*
*આજે મારે સ્કુલમાં* *ટાસ્ક,*
*રોજ પહેરીને આવો માસ્ક,*
*માસ્ક મને ફાવે* *નહીં* ,
*આ રોગ જલદી* *ભાગે* *નહીં* ..
*સૌ મિત્રો આઘાં રહી ને કરતાં ઘમ્મચકડી,*
*હું *છું નાનું ટેડી બિયર,*
*મને વ્હાલા ડેડી ડિયર* !*
*કલ્પના બેન ત્રિવેદી સુરેન્દ્રનગર*
[1/19, 1:31 PM] Pradip Raval: વાદળો માં ગામ માં હોવા છતાં છુપાયેલ ને માફી
[1/19, 1:31 PM] Pradip Raval: સુંદર ટેડીબિયર રચના….
[1/19, 1:31 PM] Bhavna Patel.MeM.NOG વલસાડી વાદળ: નાની વાતમાં માફી શેની. પરિવાર છીએ
[1/19, 1:32 PM] Kalpanaben Trivedi.MeM.NOG: 🙏🏻🙏🏻
[1/19, 1:33 PM] Jayshree Patel. Sahityakar: 🙏
[1/19, 1:35 PM] Kalpanaben Trivedi.MeM.NOG: મારો સહિયારો કાવ્ય સંગ્રહ… છીપનાં મોતી માંથી
[1/19, 1:47 PM] Pradip Raval: કલ્પના બેન માં બાળ ગીતો ની સુંદર ભેટ દાદી શા ને
[1/19, 1:58 PM] Vibhitiben Desai: 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[1/19, 2:21 PM] Harsha Shah.MeM.NOG: 🙏🙏
[1/19, 2:21 PM] Jayshree Patel. Sahityakar: 🙏🙏
[1/19, 2:29 PM] Kalpanaben Trivedi.MeM.NOG: બહુ જ દીર્ઘાયુ બનો. પથદર્શક બની રહો.પ્રણામ
[1/19, 2:30 PM] Jaykant Ghelaani.MeM.NOG: 🙏🙏🌈🎹🎂
[1/19, 2:34 PM] Bhavna Patel.MeM.NOG વલસાડી વાદળ: 🙏
[1/19, 2:38 PM] Pravina Kadakiya.MeM NOG Houston: 🙏🙏🙏🙏🙏
[1/19, 2:39 PM] Arti Merchant.MeM.NOG: 🙏🙏
[1/19, 2:39 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: શુભેચ્છા
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
[1/19, 2:53 PM] Jaykant Ghelaani.MeM.NOG: બાળ વાર્તા ‘બકો જમાદાર’ ના સર્જક , વડિલ જયશ્રીબેન પટેલ એટલે કે S.S.M.K.ને આપણા સર્વેના શત શત વંદન .🙏
શૂભેરછાઓ
..🌹………………………..
S=Sahitya
S= Sarita
M=Master of
K= Kindness.
…………………………………
[1/19, 2:53 PM] Vibhitiben Desai: 👌🏽👌🏽👌🏽👌🏽
[1/19, 2:54 PM] Vibhitiben Desai: 🙏🏻🙏🏻
[1/19, 2:54 PM] Jayshree Patel. Sahityakar: આભાર વડીલ આશીર્વાદ આપો..🙏
[1/19, 2:57 PM] Pradip Raval: વાહ વાહ,આપના વડીલ પ્યારે… જય કાંત ભાઇ ખૂબ સરસ ભેટ ના શબ્દો આપ્યા
[1/19, 3:02 PM] Shraddha Bhatt.MeM.NOGVapi: 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ઈશ્વર આપને યશસ્વી કરે…
[1/19, 3:09 PM] Hemlatta Divecha: મારી બાળવાર્તા દાદીજી ને અર્પણ..🙏🏻🙏🏻
[1/19, 3:11 PM] Pradip Raval: વાહ.બાળ વાર્તાઓ ની ભેટ સોગાદો થી ગ્રુપ માં બાલ ત્સવ ગુંજી ઉઠ્યો…
[1/19, 3:14 PM] Kalpanaben Trivedi.MeM.NOG: 💕
[1/19, 3:18 PM] Vaishali Maheta.MeM.NOG: દાદીશા ને ખોબલે ખોબલે શુભેચ્છા 💐🎊
[1/19, 3:20 PM] Kaumudi.Soni.MeM.NOG: 🙏🙏🙏
[1/19, 3:26 PM] Pradip Raval: આપનો લેખ નથી મળ્યો ગ્રુપમાં
[1/19, 3:48 PM] Shila Patel.MeM.NOG: દાદીસા ખૂબખૂબ અભિનંદન આપતા આનંદની લાગણી અનુભવું છું🙏🎉
[1/19, 3:52 PM] Meghal Upadhyay.MeM.NOG: ખૂબ ખૂબ અભિનંદન 💐💐🙏😊
[1/19, 3:55 PM] Aruna Trivedi.MeM NOG: *પરિવારનું પુષ્પ*
કર્ણ-દ્વારે મીઠાં ટહૂકે ટહૂકે ખિલે ફૂલ ;
બાળહાસ્ય ભરે હૈયું ખિલખિલાટ ઝૂલ…
મન-દ્વારે મધુર *અવાજ* કરે રૂડું ગુંજન;
જીવનરસ મનભરી માણે સ્નેહ ખૂબ…
હ્રદય-દ્વારે સ્પર્શી રૂડો *રવ* કરે સ્પંદિત ;
કૂણી કૂણી લાગણીઓનાં કરવા શા મૂલ?
દિલ-દ્વારે મીઠી મઝાની સંવેદનાઓ ઝરે;
મૌનની મધુર મુલાયમતા તો થાય ડૂલ…
સ્નેહ-દ્વારે માણેલી સંવેદી પળો પાંગરે ;
સંભળાય દશે દિશાથી વેદગાન અતિમૂલ;
અંતર-દ્વારે પૂર્ણ પ્રેમ છલકે, મન મલકે ;
મેધધનુષી રંગો ઝરમર ઝરવા વ્યાકુલ…
અરુણાબેન ત્રિવેદી
અમદાવાદ
✍🏻➖➖➖➖➖➖➖➖✍🏻
(પૌત્રનાં *અવાજ* નું માણેલું સંવેદન )
દાદીશાને માન સાથે અર્પણ
[1/19, 3:56 PM] Aruna Trivedi.MeM NOG: જો કે આ બાળકાવ્ય નથી પૌત્રનાં અવાજનું માણેલું સ્પંદન છે.
[1/19, 3:57 PM] Aruna Trivedi.MeM NOG: વાર્તા લખવા પ્રયત્ન કરીશ.
[1/19, 3:59 PM] Varsha Jani.MeM.NOG,Bhavnagar: વાહ, વાહ, વંદન સહ અભિનંદન..🙏
[1/19, 4:19 PM] Urvashi Maheta.MeM.NOG: Congratulations
[1/19, 4:24 PM] Pradip Raval: ઓહ્.. કાલે આજે દાદી શા અને માયા દીદી અભિનંદન વર્ષા થી ધરાઈ ને આરામ કરી લેવા દો..પછી કાલે હું તેમને બાળ વિકાસ સાહિત્ય સરીતા પ્રોજેક્ટ બાબતે અને ગ્રુપ માં આવેલી ભેટ રૂપી બાળ વાર્તાઓ ની યોગ્ય પ્રસિદ્ધિ બાબતે હું વાત કરીશ ..કેમકે તેઓ ને આપડે આખા ગ્રુપ સાહિત્ય ના સંપાદક તરીકે પણ વિશેષ જવાબદારી આપેલ છે. આપનું સુચન આવકાર્ય
[1/19, 5:44 PM] Pradip Raval: દાદી શા….લાઇવ ચેનલ દ્વારા અભિનંદન…
[1/19, 5:45 PM] Jayshree Patel. Sahityakar: ખૂબ ખૂબ આભાર ભાઈ
[1/19, 5:55 PM] Vibhitiben Desai: ખુબ ખુબ અભિનંદન
[1/19, 7:56 PM] Rekha Shukla: બાળવાર્તા જયશ્રી બેન ની વાંચવા આતુર છું 🤔
[1/19, 8:02 PM] Pradip Raval: ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ના તમામ મેમ્બરો વતી વડોદરા સ્થિત આપના ગ્રુપ ના મેમ્બર નયના પટેલ ” દાદી શા ” ના ઘરે જઈ તેમને બુકે અર્પણ કરીને બકો જમાદાર બુક બદલ શુભેચ્છા આજે સાંજે પાઠવી ને આવેલ છે..નયના પટેલ નો ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર.
[1/19, 8:02 PM] Pradip Raval: વાહ વાહ
[1/19, 8:03 PM] Pradip Raval: સોનાની પૂતળી..અદભુત ભેટ
[1/19, 8:03 PM] Pradip Raval: વિભૂતિ બેન ની રીમઝીમ ખિસકોલી વાર્તા ની સુંદર દાદી શા ને ભેટ
[1/19, 8:13 PM] Rekha Shukla: વાહ વાહ બંને વાર્તા સરસ છે 👏👏😇
[1/19, 8:14 PM] Maya Desai.Bombay.MeM.NOG: આનાથી રૂડું શું ?? ખૂબ સરસ નયનાબેન ,સરસ અવસરે દાદીશા ને નવાજ્યા 👍🏻💐
[1/19, 8:16 PM] Maya Desai.Bombay.MeM.NOG: અદ્ભુત …આ તો જીવનભર સાથે રહેશે …👌🏻👌🏻👏🏻👏🏻
[1/19, 8:19 PM] Vibhitiben Desai: 🙏🏻
[1/19, 8:20 PM] Vibhitiben Desai: વાહ વાહ
[1/19, 8:31 PM] Pradip Raval: સુહાની સાંજ કા સફર….દાદી શા કે નામ..
“બકો જમાદાર ” જયશ્રી પટેલ બાળકો માટેની વાર્તાઓ નું પુસ્તક…બાળ દુનિયા માટે..આજનું ગીત તેમને ભેટ રૂપે અર્પણ…
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ” સોગઠું..ચોપાટ..ખેલ (રાજકીય,સામાજિક,પ્રણય) વિષયક આપની રચના ગ્રુપ માં ૨૪)૧)૨૧) રાત ૧૦ વાગ્યા સુધી મુકશો..વધુ વિગત માટે સંપર્ક..
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
what’s up calling: 9824653073
Live you tube channel : Jan fariyad news of Gandhinagar(you tube)
https://youtu.be/wSs2n5abdmg
[1/19, 8:47 PM] Jayshree Patel. Sahityakar: ખૂબ ખૂબ આભાર..મને ગદ ગદ કરી દીધી દીકરી નયનાએ..નૈન..ગ્રુપ તરફથી તારું આવવું મન ભાવન રહ્યું..
[1/19, 8:49 PM] Pradip Raval: આગલે દિવસે તેની રચનાઓ ઉપર દાદી શા નો દંડો ફર્યો ને અઢળક ભૂલો નો ભંડાર મળ્યો…પછી હવે તો શીખવા મટે તમને છોડે નહિ….અમારા બધા વતી નયના પટેલ આપને સમયસર નવાજ્યા બદલ તેમને પણ અભિનંદન…કમાલ દંડા ની છે..
[1/19, 8:50 PM] Shraddha Bhatt.MeM.NOGVapi: આજના પાવન દિવસના સૌને ખૂબ ખૂબ વધામણાં..
બકો જમાદાર આપણા ગ્રૂપનું ગૌરવ છે .
🎊💐💐
[1/19, 8:57 PM] Rekha Shukla: પંગત પાડી બેસતા હતા બાજોઠે ભોજન જમાતા’તા થાળી પકડી ન કોઇ ખાતા અન્ન ને માન દઇ જમતા’તા —- રેખા શુકલ
[1/19, 8:59 PM] Rekha Shukla: અભિનંદન ને બ્રહ્મ ભોજન 😄
[1/19, 8:59 PM] Pradip Raval: વાહ વાહ.. દાદી શા નો દંડો જમાદાર આજે ગ્રુપ માં અને સમગ્ર અમારા અખબારી આલમ માં છવાઈ ગયો..અદભુત રિસ્પોન્સ આજે મળ્યો છે…
[1/19, 9:00 PM] Pradip Raval: કોરોના જાય એટલે સાહિત્ય સરીતા ગ્રુપ ની આમ પંગત પડવાની છે..આપ અમેરિકા થી સમયસર આવી જજો…
[1/19, 9:01 PM] Vibhitiben Desai: 👍🏻
[1/19, 9:02 PM] Rekha Shukla: હાજર
[1/19, 9:05 PM] Pradip Raval: ૧૪ મી જાન્યુ વારી ગ્રુપ માં એક દિવસ છૂટી આપી તેમાં તો ગ્રુપ ના અંકુટ ભરાઈ ગયા હતાં…દાદી શા ના ઊંધિયા થી શરૂ આત થઈ અને મીઠા પુર થી પૂજા કાનાણી e છેલ્લે લસ્સી પીવડાવી હતી.. વિભૂતિ બેન ના રંગબેરંગી પોંક..શ્રદ્ધા ભટ્ટ નું સુરતી ઉંધીયું…કલ્પના બેન નું કાઠિયાવાડી ભોજન…..
[1/19, 9:16 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: ખૂબ ખૂબ અભિનંદન💐💐💐💐🍫🍫🍫🙇🏻♀️🙇🏻♀️
[1/19, 9:16 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: 👌🏻👌🏻👌🏻👌🏻
[1/19, 9:17 PM] Nayana.MeM.NOG Patel: આપણા ગ્રુપના દાદીશાને મળીને ખુબજ આનંદ થયો,આજનો દિવસ હંમેશા યાદ રહેશે તમારો ખૂબ આભાર તમેં બહુ પ્રેમાળ છો દાદીશા,આભાર પ્રદીપ ભાઈનો જેમણે આજેજ મને જવા માટે પ્રોત્સાહીત કરી એમના લીધેજ હું દાદીશાને મળીશકી..
ફરીએક વખત દાદીશાને અભિનંદન આખા ગ્રુપ વતી..🙏🙏
[1/19, 9:25 PM] Jayshree Patel. Sahityakar: 🙏🙏🙏🙏
[1/19, 9:45 PM] Shila Patel.MeM.NOG: 👌👌
[1/19, 9:53 PM] Jignasha U.Joshi.MeM.NOG0091: આ મારી બનાવેલી રચના છે જેને ફેસબુકની લિંક મૂકી છે.
[1/19, 9:54 PM] Rekha Shukla: તમારા બલોગ પર છે
[1/19, 9:54 PM] Rekha Shukla: સરસ રચના છે
[1/19, 9:55 PM] Jignasha U.Joshi.MeM.NOG0091: આભાર🙏
[1/19, 9:56 PM] Maya Desai.Bombay.MeM.NOG: સરસ …
[1/19, 9:59 PM] Shraddha Bhatt.MeM.NOGVapi: 100% બધા જ મળીયે…
પરિવાર સાથે ઓર આનંદ…
[1/19, 10:00 PM] Nayana.MeM.NOG Patel: Thank you dadisa tamne madi ma ne madya hoy atlo aanad thayo 😥
[1/19, 10:00 PM] Jayshree Patel. Sahityakar: 🙏
[1/19, 10:01 PM] Jignasha U.Joshi.MeM.NOG0091: આભાર🙏
[1/19, 10:25 PM] Anjana Gandhi.MeM.NOG: 🙏ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી બહેન 💐💐💐
[1/19, 11:00 PM] Jayshree Patel. Sahityakar: 🙏
[1/19, 11:01 PM] Maya Desai.Bombay.MeM.NOG: સૌ રચનાકારોને હાર્દિક અભિનંદન 💐💐
[1/19, 11:03 PM] Jayshree Patel. Sahityakar: આભાર પ્રદીપભાઈ….🙏
[1/19, 11:03 PM] Pradip Raval: જી દાદી શા….
[1/19, 11:21 PM] Pradip Raval: આપણા ગ્રુપ ના સન્માનીય મુખ્ય નિર્ણાયક દાદી શા..જયશ્રી પટેલ દ્વારા સાહિત્ય ના પ્રકાશન ના કપરા ચઢાણ માં પણ સ્વ નું મનોમંથન કરી બધુજ પોતાનું અર્પણ કરીને બાળકો,ભાવી પેઢી ને આપની માતૃભાષા ના સિંચન માટે ની એક આહુતિ સમાન ” બકો જમાદાર” પુસ્તક પ્રકાશન કર્યું છે. આપના ન્યૂઝ ઓફ ગાંધીનગરઃ માં શરૂવાત માં કેટલાક અંક આવી ગયા છે..આપને પહેલા બાળ વાર્તા પણ ગ્રુપ માં શરૂ કરેલુ..દીર્ઘ દૃષ્ટિ ના અભાવે આપણે બંધ કરવું પડ્યું…આજે ગ્રુપ માં “દાદી શા” e તન. મન.ધન થી કરેલી મહેનત ને ઉજાગર કરવા આપણે આપણા કર્તવ્ય ના ભાગ રૂપે આજે ગ્રુપ માં બાલોત્સવ મનાવ્યો..અપેક્ષિત સ્નેહી સાથીઓ એ ખૂબ જલ્દી થી વધાવી લઈ ઘરમાં દુઃખદ પ્રસંગ.શોક હોવા છતાં બાળ રચનાઓ દાદી ને ભેટ કરી..કોઈક સગી ભત્રીજી ના લગ્ન માં વ્યસ્ત હોવા છતાં દાદી ને મસ્ત રચના ગ્રુપ માં ભેટ કરી..એશા હર્ષા શાહ..ખૂબ સરસ સોનાની કટ પૂતળી વાર્તા ભેટ આપી..આજે આપણે સૌ એક બાળ બની ને જાણે દાદી શા નો સ્કૂલ નો જાણે નિવૃત્તિ નો દિવસ હોય તેમ હર્ષ ઉલ્લાસ થી મનાવ્યો…નયના પટેલ દ્વારા દાદી ને બુકે પણ ઘરે જઈ ગ્રુપ વતી આપી..ગુરુ માયા દીદી,પ્યારે જય કાંત ભાઇ..અને મામા ઘનશ્યામ વ્યાસ…મોટીબેન વિભૂતિ બેન પણ ખૂબ શુભેચ્છાઓ આપી..ગ્રુપ ના સાથી સહયોગી સભ્યો પણ દાદી શા ગદગદિત થઈ જાય તેમ બાળ રચનાઓ ની ભેટ આપી…છેલ્લે મે સાંધ્ય ગીતમાં બાળ ગીત ” લકડે કી કાતી, કાટી મે ઘોડા” માસૂમ પિકચર નું ગીત આજે ભેટ માં ધર્યું…ન્યૂઝ પોર્ટલ,અખબાર,લાઇવ ચેનલ અને ગ્રુપ થકી આજે આપે અંતર થી તેમની સાહિત્ય બાળ સેવા ને વધાવવાં નો સહિયારો પ્રયત્ન કર્યો..જાણતાં હોવા છતાં અજાણ લોકો માટે પણ આ ગ્રુપ નો બાલોત્સવ પ્રેરણાદાયી રહેશે..
બસ દાદી આજનો આ પ્રેમ તેમને કેવો લાગ્યો તે ગુરુ આજ્ઞા બાદ પ્રતિભાવ સાથે ગ્રુપ માં રજુ કરે તેની સૌ રાહ જોઈએ…આપને મન એ પરીક્ષા ના માર્ક બરાબર છે.. સૌના સાથ બદલ આભાર….
ઉપરોક્ત ગ્રુપ ના આઠ સભ્યો ની પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.કોઈ ને પણ ભૂલો ના કર્યા બદલ આજે પણ ગુલાબ મળી નથી શક્યું. માયા દીદી અને s
દાદી શા આ બાબતે ચિંતિત હશે. તેમને ભૂલો નો ચાર્ટ ઉપર મૂક્યો છે..સર્જકો એ પોતાની ભૂલો જોઈ લેવા વિનંતી….સૌ કલમકાર ને રચનાઓ બદલ ધન્યવાદ….શુભ રાત્રી
[1/19, 11:24 PM] Jayshree Patel. Sahityakar: પ્રદીપભાઈ હર્ષા શાહને ગુલાબ પ્રદાન કરાયું છે તેમની કવિતા નાની ને સરસને ભૂલ વગરની છે🌹
[1/19, 11:25 PM] Pradip Raval: ઓહ્ વાહ…આજે બહુ વ્યસ્ત હોવાથી મને ક્ષમા કરજો
[1/19, 11:26 PM] Pradip Raval: એક માત્ર હર્ષા શાહ આપના સન્માનીય સર્જક ને તેમની નાની સુંદર રચના ભૂલ વિનાની હતી તેમને ગુલાબ અર્પણ કરાયુ છે..ખૂબ ખૂબ અભિનંદન
[1/19, 11:35 PM] Rekha Shukla: હર્ષાબેન ને અભિનંદન
[1/19, 11:39 PM] Maya Desai.Bombay.MeM.NOG: 👌🏻👌🏻👏🏻👏🏻👍🏻💐
[1/19, 11:43 PM] Rekha Shukla: 👏👏👏👌😍💐
[1/19, 11:58 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: બાળસાહત્ય ક્ષેત્રે *બકો જમાદાર* પુસ્તક થકી સુંદર પ્રેરણાદાયી પ્રદાર્પણ કરનાર આદરણીય દાદીશાને ખૂબ ખૂબ અભિનંદન 💐 આપના સંઘર્ષમય જીવનપથ ને જાણી અમને પણ સતત આગળ ધપવાની ધગશ મળશે.. આપનો જન્મ મોસાળ ચાણસ્મા થયેલો જાણી બેવડો આનંદ થયો.. કારણ હું પણ ચાણસ્મા ની દીકરી ને જન્મ પણ ત્યાંજ થયેલો.. ફરી થી અભિનંદન સહ શુભેચ્છાઓ..🌹💐
*અખંડ પુરુષાર્થી તો નવી કેડીઓ પાડતા..*
*પીછે કદમના, ભલે સફળ આયુધો ખૂટતાં..*
*અતિ સંઘર્ષણ કરે જો કોઈ, અનલ પ્રગટ ચંદન તે હોઈ* 👏👏👍