વીરપુરમાં પિતા અને કાકાએ બે સાવકી પુત્રી પર પરિવારજનોની હાજરીમાં અઢીવર્ષથી દુષ્કર્મ આચર્યું હતું. છ મહિના પૂર્વે સગીરાને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. આ શરમજનક ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે બંને નરાધમોને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

© 2023 Jan Fariyad News - All rights reserved. | Developed by Vision.