- Press Brief 23.04.2020 Gujarat 17.00 hrs (corona today all Gujarat latest report. byJayanti Ravi Medam) click and watch….
- VID-20200423-WA0886 (Jayanti RavI mem press conference vedio)
-
*એકસપોર્ટ કરતા ઊદ્યોગ એકમો તા. રપ એપ્રિલથી શરૂ કરી શકાશે*
-
-: *મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ મહત્વપૂર્ણ નિર્ણયો* :-
*એકસપોર્ટ ના ઓર્ડર હોય તેવા એકમો-ઊદ્યોગો મ્યુનિસિપલ લિમિટમાં હોય અને કંટેનમેન્ટ જાહેર થયેલા વિસ્તાર બહાર કાર્યરત હોય તેવા ઊદ્યોગોએ જિલ્લા કલેકટર પાસેથી ઊદ્યોગ શરૂ કરવા મંજૂરી મેળવવાની રહેશે*
-
*સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણના દિશાનિર્દેશોનું પાલન કરવાની શરત સાથે મંજુરી અપાશે*
*રાજ્યમાં ૩પ હજાર ઊદ્યોગ એકમો કાર્યરત ૩.રપ લાખ શ્રમિકો-કામદારોને રોજી-રોટી મળતી થઇ ગઇ*
-
*લોકડાઉનની સ્થિતીમાં સામાન્ય માનવી રોજનું કમાઇ રોજ ખાનારા નાના સ્વરોજગારકારો પ્લમ્બર-કારપેન્ટર-ઇલેકટ્રીશ્યન-મોટર રિપેરીંગ-ઓટો મીકેનિકને કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચના* *
*રાજ્યના ૬૬ લાખ NFSA કાર્ડધારક અંત્યોદય-ગરીબ પરિવારોના ૩.રપ કરોડ લોકોને તા. રપ એપ્રિલથી વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં- ૧.પ૦ કિલો ચોખા વિનામૂલ્યે વિતરણ કરાશે*
-
*૩૪ લાખ NFSA કાર્ડધારકો-લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં રૂ. ૩૪૦ કરોડ આર્થિક સહાય રૂપે બેન્ક ખાતામાં જમા થયા*
*રાષ્ટ્રિય આપદા કોવિડ-૧૯ના નિયંત્રણ માટે જાહેર સાહસો-ઊદ્યોગ CSR અન્વયે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDMAને દાન આપી શકશે*
*GSDMA ને અપાતુ દાન CSRના ખર્ચ તરીકે બાદ મળવાપાત્ર રહેશે*