Jill merchant
Rajvee merchant
Utsav Avinash Joshi
*ન્યુઝ ઓફ ગાંધીનગર*. *બાળવિભાગ*સાહિત્યિક સ્પર્ધા ના પરિણામ
*શીર્ષક*.હાઈકુ
(1) ડૂબતો સુર્ય
જાણે જિંદગીનો
દર્પણ લાગે
(2) ઢળતો સૂર્ય
જોઈ આનંદ થાય
અનેરો મને
(3) ક્ષિતીજ પર
સમુદ્રી મોજા જેવી
ખુશ જિંદગી
✍ ઉત્સવ અવિનાશભાઈ જોષી (ઉંમર – 12 વર્ષ) બોટાદ* *
*વિભાગ*ગદ્ય*
*શીર્ષક*મારે ઊડવું છે*
મારે ઊડવું છે આકાશમાં
મારે પંખી થઈ ભમવું આકાશમાં
મારે ચાખવો છે સ્વાદ પેલાં વાદળનો
મારે માણવો છે સ્વાદ જરી ઊડવાનો
માર ઊડવું છે ઊંચે આકાશમાં
મારે રહેવું છે એકવાર માળામાં
મારે ચણવી છે ચણ મારા ભાણામાં
મારે ઊડવું છે ઊંચે આકાશમાં
પંખી બનું તો ના જરૂર મારે પ્લેનની
ના રે જરૂર હેલિકોપ્ટરની
આભ જેવું મન જો વિશાળ બની જાય
પછી રહેશે જરૂર નહીં આભની
ભમવું છે,ફરવું છે,ઊડતાંજ રહેવું છે મારે આભ જેવા એ મનમાં
તો કદી ઊડવું છે ઊંચે આકાશમાં.
લેખિકા: જીલ અ. મરચંટ
ઉંમર: ૨૪ વર્ષ.
મુંબઈ– કાંદિવલી.* *વિભાગ*ગદ્ય*
*શીર્ષક* CORONA PE KAVITA
Doctors are treating the patients in the best possible way,
But say ‘ *go corona go* to keep the virus at bay.
Keep your hands clean and dry,
Thinking of corona please don’t cry.
I see a beautiful piece of art every other day,
Together we eat 5 – 6 meals a day.
People got time to show their hidden talent,
And *quarantine* is a new word that we learnt.
I’m sure, every house is going through a pre-diwali cleaning,
Because that’s what I’m expected to do if I’m not studying.
These kids!! go running here and there in flock,
Who were otherwise stuck in their multiple classes round the clock.
So cherish these moments that are going on,
As the regret of not spending time with our family is completely gone.
Writing this poem ‘was not a plan,
But it’s quite more interesting then preparing for my next exam!!
By the way! Hygiene is at it’s peak,
And that’s all I wanted to speak.
✍🏻 – Rajvee merchant
ઉંમર: ૧૯ વર્ષ.
Mumbai: kandivali.
અહેવાલ ;
સ્પર્ધા આયોજક : જીજ્ઞા કપૂરીયાં.મુંબઈ
VERY GOOD … PROGRAM .. FIGHT AGAINST CORONA by Any DAILY NEWS PAPER 🚩🇮🇳🚩🌹👍