Diet Chart Corona Virus Gujarati.pdf(વધુ માહિતી માટે આં રેડ લાઈન ઉપર ડબલ ક્લિક કરો
આખો દિવસ દરમિયાન શું શું ખાવું એની વિગત…..ભારત સરકાર ના આરોગ્ય વિભાગ તરફથી ગાઇડલાઈન…..બધા આ પ્રમાણે ખોરાક અને ઉકાળા ચાલુ રાખવા જેથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય…..
Doctor પણ રજા પર હોય, દવાખાના બંધ હોય, તો હેરાન થવું પડે છે.મેડિકલ સ્ટોર પણ નજીકમાં ના હોય, તો આ સમસ્યાના નિરાકરણ માટે આપણી સાથે આવશ્યક અમુક દવા જો લઇ જઈએ કે રાખીએ, તો આપણે હેરાન થવું ના પડે અને તાત્કાલીક રાહત પણ મળી રહે. આ ઉદેશ્યથી અમુક પ્રાથમિક એલોપથી દવાનું આપને માર્ગદર્શન.
તો અમુક સામાન્ય રોગ અને એની દવાની માહિતી.
◆ *શરદી થઈ હોય તો:*
Tab. Wicoryl -(10)
OR.
Tab. Diomanic DCA -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
◆ *તાવ આવે તો:*
Tab.parcetamol tablet -(10)
OR.
Tab.calpol 500 -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
◆ *ઉલ્ટી થતી હોય તો:*
Tab. Ondem 4mg -(5)
(જરૂર મુજબ લેવી)
◆ *પેટનો દુ:ખાવો થાય તો:*
Tab. Meftal spas -(5)
OR.
Tab.cyclopam-(5)
(જરૂર મુજબ લેવી)
◆ *ગેસ માટે:*
Cap. Omez-D-(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)
◆ *એસિડિટી થઈ હોય તો :*
Tab Pantocid -D
Or
Cap. Rabicip -D -(10)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)
◆ *હાથ, પગ, દાંત, માથાના દુખાવામાં રાહત માટે :*
Tab. Acenac-P -(10)
OR.
Tab.Hifenac-p -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.
◆ *સ્નાયુનો દુખાવો:*
Tab Dan MR
Or
Tab.Hifenac-MR -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
નોંધઃ આ દવા જોડે એસિડિટીની દવા લેવી જેથી કરી એસિડિટીનો નાશ થાય.
◆ *પગના દુખાવા માટે લગાવવા ની ટ્યુબ:*
Gel volini -(1)
◆ *એલર્જી , ખંજવાળ:*
Tab. L-Dio 1 -(10)
OR.
Tab.Lazine-(10)
(રાત્રે-1, જામી ને)
◆ *શ્વાસ માટે:*
Tab. Derephylin -(5)
(જરૂર મુજબ લેવી)
◆ *ચક્કર માટે:*
Tab. Stemetil 5mg -(5)
(જરૂર મુજબ લેવી)
◆ *નાશ લેવાના પોપટા:*
Cap. Carvol plus -(5)
OR.
Cap.Airway-(5)
_(સૂંઘવા માટે)_
👆 _નોંધઃ આ દવા પીવા માટે નથી. શરદીમાં નાક બંધ થઈ ગયું હોય, તો રૂમાલમાં નાખી સૂંઘવા માટે છે._
◆ *સામાન્ય ઝાડા મટાડવા:*
ORS sachet with
Cap Ridotil three times a day
Tab. Lopox -(10)
(જરૂર મુજબ લેવી)
◆ *પાણી જેવા ઝાડા /મરડો મટાડવા માટે :*
(Gestric infection)
Tab. O2 -(10)
OR.
Tab. Ornof -(10)
(બપોરે-1,રાત્રે-1 ,જમી ને)
◆ *કાકડા, ગાળાનું ઈન્ફેકશન*
(Antibiotic)
Tab. Zathrin 250 -(6)
(1-સવારે, 1-સાંજે, ભૂખ્યા પેટે.)
OR.
Tab.Azee 500 -(3)
(1-ભૂખ્યા પેટે.)
◆ *મોઢું આવી ગયું હોય તો :*
(Mouth ulcer)
Tab. Folib plus -(10)
OR.
Tab.cobadex CZS -(10)
OR.
Tab.Fourtus B-(10)
(બપોરે 1 જમીને)
◆ *વાગ્યા પર લગાવવાની ટયુબ:*
Cream Betadin -(1)
◆ *મુસાફરીમાં ઉલ્ટીની તકલીફ માટે:*
Tab Stemetil MD
Tab Stugeron or
Tab. Avomin -(10)
[ઘણા લોકોને બસની અથવા મુસાફરીની એલર્જી હોય છે. આવા વ્યક્તિને ચક્કર આવે અને પછી ઉલ્ટી થાય. એવું ના થાય એના માટે આ દવા પી ને પછી જ બસમાં બેસવું.】
*ખાસ નોંધ:* ઉપરોક્ત દવા દર્શાવેલ ડોઝ પ્રમાણે જ લેવી. કોઈ એક રોગ માટે જે દવા લખેલી છે, તે દવાના નીચે ઓપ્શનના બ્રાન્ડ નેમ આપ્યા છે. કોઈ એક જ બ્રાન્ડ લેવી.
આ દવા 18 થી 60 ની ઉંમર ની વ્યક્તિ માટે છે. આ દવા કાયમી ના લેવી. કામચલાઉ ઉપયોગ માટે જ છે.
*ખાસ નોંધ – આ દવા તમારા ફેમિલી ડૉક્ટરને પૂછીને જ જવાબદારીપૂર્વક લેવી આ માત્ર માહિતી આધારિત MSG છે*
આ ઉપરાંત ફર્સ્ટ એઇડ બોક્સ જોડે રાખી શકાય…
જેમાં થોડું રૂ, Betadin cream, જાળી વાળી પટ્ટી, ડેટોલ, બેન્ડ એઈડ, વગેરે રાખી શકાય…!!!
*આ મેસેજ સાચવીને રાખશો. ખુબ જ ઉપયોગી છે. અને આપના દરેક સંપર્ક મા મોકલશોજી*
Bahu upyogi aane khup khup aabhar
Thank you sir
Khup khup aa har