ગુજરાતનાં કોઈ પણ બસ સ્ટેન્ડ આગળ અમુક અંતર શુધી ટેક્ષી વાહનો ભરવાની મનાઇ હોય છે પણ ગુજરાત નું એક એવું બસ સ્ટેન્ડ છે ત્યાં બસ સ્ટેન્ડ ની આગળ ઘેર કાયદેસર વાહનો ભરાઈ રહ્યા છે ત્યારે અંબાજી ટ્રાફિક પોલીસ અને ની બેદરકારી અને ટ્રાફિક પોલીસના હપ્તા રાજ ના કારણે ખાનગી વાહનો પોલીસ નો કોઈ પણ ડર રાખ્યા વગર મનફાવે તેમ યાત્રિકો પાસે થી ભાડું વસુલી રહ્યા છે ત્યારે અંબાજી પોલીસ દર મહિને હપ્તા લઇ પોતાની કડકીની કમાણી કરી રહી છે ત્યારે અને બીજી બાજુ ગબ્બર સર્કલ ઉપર વાહન ચેકીંગ ના નામે ટ્રાફિક પોલીસ યાત્રિકો ને હેરાન પરેશાન કરી હપ્તાઓ ઉઘરાવતા હોય તેવી ચર્ચાઓ ચગડોળે ચડવા લાગી રહી છે હવે અંબાજી ટ્રાફિક પોલીસ ઘેર કાયદેસર ખાનગી વાહનો બસ સ્ટેન્ડ આગળ ભરાતા અટકાવશે કે પછી હપ્તા રાજ ચાલુ રાખી ગેર કાયદેસર વાહનો ભરાવશે તે જોવાનું રહ્યું.. અહેવાલ લક્ષ્મણ ઠાકોર અંબાજી