Dear Friends
Government of India is sending one Boing 777 Aircraft to Itali ( Rome )for Rescuing 265 Indian citizens ,just now.
It is proud moment for we all that The Commander Captain of this Aircraft is Commander Captain SwatiRaval.
She is beloved daughter of our great friend S D Raval.
We are all proud of Commander Captain SwatiRaval.
💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ નું ગૌરવ
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના ટ્રસ્ટી શ્રી એસ.ડી.રાવળ સાહેબ ની દિકરી ઈટલી ના રોમ શહેરમાં કોરોના વાઈરસની મહામારીને લીધે ફસાયેલા ૨૬૫ ભારતીય નાગરિકો ને લેવા માટે સ્પેશિયલ પ્લેન આજ રોજ ભારત સરકાર મોકલે છે તેમાં એર ઇન્ડિયા ફલાઈટ કમાન્ડર તરીકે ખાસ ફરજ બજાવનાર છે અને ઉચ્ચ માનવિય મૂલ્યોને ઉજાગર કરનાર એવા અમારાં બહેન શ્રી સ્વાતિ રાવલની પસંદગી થતાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.જય શ્રી મહાકાલ,જય પરશુરામ.
💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐