અમદાવાદ થી મુંબઈ પ્રાઇવેટ તેજસ ટ્રેન ….રો રો ફેરી ના ફેઈલાર પ્રોજેક્ટ સામે ના આજના શુભ આરંભ માં સત્તાધારી પક્ષ ના વિજય રૂપાણી,પ્રદીપસિંહ જાડેજા તેમજ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ ની સાથે કોંગ્રેસ ના સાંસદ અમીબેન યાજ્ઞિક,ધારાસભ્ય હિંમતસિંહ પટેલ તેમજ ગ્યાસુદ્દીન સેખ જોડાયા..જ્યારે રેલવે કર્મચારી એશોસીએશન, ઈન્તુક નો વિરોધ પ્રદર્શન..કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ પ્રભારી વિરોધ પક્ષ ની હાજરી જોઈ લાલ ઘુમ….અમિત ચાવડા એ હાજર સાંસદ તેમજ ધારાસભ્ય ને ઠપકો આપ્યો…