*અનામત વિશે બ્રાહ્મણ નો દિકરો શુ કહે છે, ધ્યાન થી સાંભળજો…Media ની બોલતી બંધ થઈ ગઈ…… ✅*
વોટ બેંકની રાજનીતિ થી જાતીય યુદ્ધ ની શરૂવાત.દરેક જાતિના નેતાઓ માં સ્વાર્થે જાતીય વોટબેંક ના પોકળ દાવા કરી રાજકારણ રમાય છે. વોટબેંક આકર્ષવા ભ્રષ્ટાચાર થી મત મેળવાય છે.રાજકીય પક્ષ ના મેનીફેસ્ટો ઉપર કાનૂન ની મહોર જરૂરી,તોજ જાતિવાદ કે ભ્રષ્ટાચાર મુક્ત રાજકારણ બની શકે.