આજ રોજ,માતૃશ્રી હીરાબા ચેરીટેબલ ટ્રસ્ટ,પાલનપુરના ડો.પ્રકાશ મોદી અને શ્રી ઠાકુરદાસ ખત્રી દ્વારા પ્રાથમિક શાળા, ફતેગઢ, છાપી તા.પાલનપુર ખાતે શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોની હાજરીમાં, બાળકો ભણે અને ખુબ આગળ વધે તેવી પ્રભુને પ્રાર્થના સાથે,શાળાના કુલ ૯૪ બાળકોને ચપ્પલ અને દરેકને એક બોલપેન ભેટ આપવામાં આવી હતી.