ભાજપ ના ૨૫ વર્ષ ના શાશન માં ભય વિના પ્રીત મહિના મોદી શાશન માં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતાઓ દ્વારા નક્કી એન્કાઉન્ટર ની ભૂમિકા માં જેલવાસ બાદ પુરાવાઓના નાશ કરી ન્યાયિક ક્લીન ચીટ મેળવી બધા અધિકારીઓ જેલ માંથી મુક્ત થયા બાદ હાલમાં સરકારી પોલીસ તંત્ર ભગવી ભાજપ નું કહ્યાગ્રું બની ગયું પરિણામે ધારાસભ્ય.ગુનેગારો.રાજકીય કાર્યકરો ગુનેગારોમાં બેફામ બન્યા..રાજ્ય અને કેન્દ્ર માં ભાજપ ની સત્તા હોવાથી ભાજપ ના હોદ્દેદારો.કાર્યકરો બેફામ બની ગયેલા ના દાખલાઓ જોવા મળે છે..ધારાસભ્યો મીડિયા.પોલીસ કર્મી ઉપર હાથ ઉપાડે તો પણ કોઈ કાર્યવાહી થાય નહિ…ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ બિલકુલ કાબૂ બહાર છે..તટસ્થ લોકો ને ન્યાય મળવામાં મુશ્કેલી અનુભવે છે..આંદોલન કરીઓ થી પોલીસ ઘર્ષણ ના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે..ભાજપ ના દોરી સંચાર થી આખું પોલીસ તંત્ર સરકાર ની છત્ર છતાં માં કામ કરી રહ્યા છે.કહ્યાગરા અધિકારીઓ ને મન ભાવક જગ્યાએ ગોઠવવામાં આવે છે. ચોથી જાગીર ને પણ સરકારી.વિધાનસભા કે ભાજપ ની મહેફિલો કે કાર્યક્રમ મા રોકટોક કરવામાં આવે છે..પરિણામે ગોદી મીડિયા સિવાય આજકાલ બીજા તટસ્થ મીડિયા ને કોઈ ભાજપ ના સમાચારો માં રસ નથી..સરકારી જાહેરાતો ઉપર નભતા ગોદી મીડિયા સરકાર ની વાહ વાહ કરી પોતાના મીડિયા નિભાવી રહ્યા છે.. એક હિ આગ જન ફરિયાદ..ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક…અહેવાલ. Source by jigar raval
કાયદો અને વ્યવસ્થા ગુજરાત માં જળવાતી નથી ગુંડા તત્વો બેખોફ બનતા જાય છે .
ત્યારે પોલીસ સત્તા ના દબાવમાં કડક વલણ નથી અપનાવતા અને ભ્રષ્ટાચાર મોટી ભૂમિકા ભજવે છે
ભાજપ સરકાર સત્તા માં આવી ત્યારથી રાજકીય છત્ર છાયા વાળા અને ધનિષ્ઠ લોકો તેમના જોરે નિર્દોષ સાબિત થાય છે.
લોકરક્ષક ભરતીને લઈને મહિલાઓનું આંદોલન ચાલે છે ત્યારે
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019માં ગુજરાત પોલીસતંત્રમાં 12માં ક્રમે…જાન્યુ.2017ની સ્થિતિએ મહિલા પોલીસકર્મીઓનું પ્રમાણ માત્ર 7.2 ટકા .ગુજરાત રાજ્યમાં મહિલા પોલીસ અધિકારીઓનું પ્રમાણ માત્ર 5.6 ટકા.. ન્યાય આપવાની ક્ષમતામાં 8માં ક્રમે.ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019માં આવ્યા ચોંકાવનારા પરિણામ…..
રાજ્યમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયની હાલત અત્યંત દયનિય…..
દેશના 18 રાજ્યોમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયની વર્તમાન સ્થિતિનો પહેલીવાર રિપોર્ટ બનાવી જાહેર કરાયો…