કુંડાસન કાલ સાંજેે 8.30 વાગે જ્વેલર્સ ને ત્યાં ચોરી,,,ફાયરિંગ….દુકાનદાર ને ખભે ઘોળી વાગી…ગાંધીનગર મા રાજકીય બંદોબસ્ત માં મોટાભાગ ની પોલીસ વ્યસ્ત..વિકસિત વિસ્તારોમાં ઘરફોડ ચોરીમાં રોજ બનાવો બને છે.પોલીસ બંદોબસ્ત ક્યાંય વિકસિત વિસ્તારોમાં જોવા મળતો નથી.રિલાયન્સ ચોકડી..કુડાસણ માં રાત્રે સાડા આઠ વાગે એટલે કે ભરચક વસ્તી રોડ ઉપર જોવા મળે.પણ ચોર.લૂંટારા ને ખબર છે કે આટલામાં ક્યાંય પોલીસ પોઇન્ટ જ નથી..મોટાભાગ ની ફ્લેટો ની સ્કીમ.શોપિંગ સેન્ટરમાં પ્રાઇવેટ સિક્યોરિટી રાખવામાં આવે છે.દરેક જગ્યાએ સી.સી.ટી.વી સલામતી ના બહાને ફરજિયાત કરવામાં આવ્યા છે.અને પોલીસ બિલકુલ નિષ્ક્રિય હોય તેમ ભરચક વિસ્તાર માં લાગે.પોલીસ અધિક્ષક માત્ર સૂચનાઓ..જૂના કેસો નો મોટો ભરાવો.તપાસ ચાલુ એકજ જવાબ આપી રહ્યા છે…જુગાર રમતા પકડાયેલ પ્રોહિબિષણ ના ગુના ના રહસ્યો પાટનગર માં ખુબ જાણવા જેવા છે. કોઈ ને કોઈ બીક જ નથી..રાજભવન થી ૫૦૦ મીટર ના અંતરે સરકારી મકાન માંથી દારૂ ની બોટલો નો જથ્થો પકડાય…મુખ્યમંત્રી ના આવાસ થી ૫૦૦ મીટર માં દેશી દારૂ ની અસંખ્ય ફેકટરી નદી ના કિનારે ઠેર ઠેર ચાલતી હોય.પણ મોટા પાયે હપ્તા રાજ માં બધું ઢંકાઈ જાય છે અને પાટનગર માં પણ સ્કૂટરો ઉપર હોમ ડિલિવરી સુરત ની જેમજ થાય છે. રીઢા દારૂડિયા રાત્રે દારૂ પી ને આખા ગાંધીનગર ના માર્ગો ઉપર કાચ બંધ કરી આપને ભટકતા જોવા મળે.એક એક પોલીસ જાણે છે આવા રાજકીય.સામાજિક નબીરાઓ ને…છતાં આંખ આડા કાન કરી ગાંધીનગર ને પોલીસ ના ખભે જ બદનામ થતું કોઈ રોકી નહિ શકે…એક હિ આગ.જન ફરિયાદ….સેકટર ૮ ગાંધીનગર