મુખ્યમંત્રી રૂપાણી ના રાજકોટ માં પોતાના માટે અધિકારીઓ પોતાની સહિના ચેક પત્રકારોને આપી રૃપણીજી ના કાર્યક્રમ ની વાહ વાહ માટે પ્રસિદ્ધિ કરાવે જ્યારે હવે ગંભીર આક્ષેપો થતાં સફાળા જાગેલા રાજકોટ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા વેરો વસુલવાની મહાઝુંબેશ શરૂ કરાઈ કડક હાથે કામ લેવાની એકાએક સૂચનાઓ અપાઈ અને આખા રાજકોટ ના
શોપીંગ મોલ, કારખાના, કોમર્શિયલ ઓફિસો સહિતની ૧૪૨ મિલ્કતોને ‘સીલ’ કરી અર્ધા દિવસમાં ૧.૮ કરોડની વસુલાત કરાઇ ..
ઇસ્ટ-વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં એકી સાથે ૪૦૦ જેટલા કર્મચારી – અધિકારીઓની ફોજ મેદાનમાં ઉતર્યા.વાહ રે રૂપાણી જી વાહ..શું રાજકોટ માં તમે તમાચો મારી ને લાલ ગાલ પણ બતાવો છો ને ગુલાબી પણ…વિજય રાજે રૂપાણી..