[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
માથાભારે ટ્રાન્સપોટઁરો દ્વારા ખાકી વરદી ધારી આરટીઓ ઈનસ્પેક્ટર પર જાનલેવા હૂમલો:
આજ રોજ સાણંદ ખાતે ફરજ બજાવી રહેલા ઈનસ્પેક્ટર ચૌધરી , ઈન્સપેક્ટર રોહિત અને ઈનસ્પેક્ટર જાલા ઉપર માથાભારે ટ્રાન્સપોટઁર દ્વારા તીક્ષ્ણહથિયાર વડે જાનલેવા હૂમલો કરવામાં આવ્યો છે. જેમાં ઇનસ્પેક્ટ ચોધરીના હાથનો પંજો ફાટી હયો છે તથા અન્ય બંન્ને અધિકીરઓ ગંભીર રીતે ઘાયલ છે. આરટીઓ અધિકીરીઓ કૌઈ પણ પ્રકારના સ્વબચાવના હથિયાર વગર ચોવીસ કલ્લાક રાજ્યના નેશનલ હાઈવે પર ૫૮ જગ્યાઓએ કોઈ પણ પ્રકારની પાયાની સુવીધાઓ વગર ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જ્યા નાતો બેસવા ની સગવડ છે , નાતો કુદરતી હાજતની સગવડ છે, નાતો ટાઢ , તાપ , તડકા સામે રક્ષણ મળે એવી કોઈ વ્યવસ્થા છે કે નાતો કોઈ પણ પ્રકારની સિક્યોરીટી છે. સંવેદનશીલ અને માથાભારે તત્વો સાથે પાનારો હોવા છતાં કોઈ પણ પ્રકારની સ્વપચાવની વ્યવસ્થા સરકારશ્રી તરફથી આપવામા આવી નથી.
આજ રોજ આ માથાભારે ઈસમો દ્વારા અત્યંત હિસક રીતે જાનલેવા હુમલો કરવામાં આવ્યો.જેના ફૂટૈજ અને વિડિયો પણ આ સાથે સામેલ છૈ. આરટીઓ ડિપાટઁમેન્ટના તમામ અધિકારીઓ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે. આ બનાવ પહેલી વાર નથી. આ પૂર્વે પણ સનાથલ ટોલનાકા ખાતે આરટીઓ અઘિકારી પર હૂમલો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ છોટાઊદેપૂર ખાતે બે અધિકારીઓ સામે એમના મનોબળને તોડવા માથાભારૈ તત્વો દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પરંતૂ આવા ને આવા બનાવો વધતા જ જાય છે. જે હવે કમઁચારીના મનોબળ અને સાહસવૃતિને તોળી રહ્યા છે.
આ દિશામાં ચોક્કસપણે તાત્કાલિક કોઈ નકકર અન કડકમાં કડગ પગલા લેવાની જરૂર છે .બાકી કાયદો અને વિસવસ્થા તળિયે જસે. ખાકી વરદીધારીઓજ સુરક્ષિત નથી રહ્યા . માટૈ આ બાબતને ખરૈખર
ગંભિરતાથી લેવાની જરૂર છે.