*રાજકોટ શહેર કલેકટર પ્રેસ કોન્ફરન્સ યોજી.*
*બેન્ક એકાઉન્ટ ખોલીને ચેક થી જ દાતાઓ પાસે થી ફંડ લીધેલ હતું.*
*જાહેરાત પેટે મીડિયા ને પૈસા આપેલ હતા..8 વ્યક્તિ ને 50- 50 હજાર આપેલ છે. ચેક થી આપેલ છે. માટે તમામ વાત ક્લિયર છે. માટે ભ્રસ્ટાચારની વાત જ નથી. પેપર ને કહેલ કે અમારી લિમિટ 50 હજારની છે. આપના અખબારની જાહેરાતના ભાવ જાણાવો એમ કહ્યું હતું.*
*બધા ને 50 50 હજાર જ આપેલ છે. તમામ વ્યક્તિઓને જણાવેલ કે તમારી સંસ્થાના નામ પર ચેક આપીએ. પરંતુ એ પત્રકારે પોતાના નામ ના જ ચેક આપવા જણાવેલ અને તે ઓથોરાઇઝ વ્યક્તિ હતા. માટે જ તેમના નામથી પર્સનલ ચેક આપેલ. મીડિયાને જે દિશા માં સમાચાર બતાવવા હોઈ એ હું કાઈ કહી નહિ શકું. પણ આમા કાઈ ખોટું નથી થયું. ચેક થી પેમેન્ટ અમે લીધા છે. અને ચેક થી જ પેમેન્ટ આપેલ છે.*
*લોકો પાસે થી પૈસા પડાવવાની કોઈ વાત જ નથી. લોકો તથા સંસ્થા સાથે મિટિંગ કરી ને જ ફંડ એકત્રિત કરેલ છે. પત્રકારોએ સામેથી અમોને કહ્યું હતું. જાહેરાત માટે જેને જેને સામેથી જાહેરાતની ઈચ્છા વ્યક્ત કરેલ હતી. એ તમામ 8 અખબારોના પત્રકારોને અમોએ જાહેરાત આપેલ હતી. એક જ વાત હું જણાવીશ કે એક પણ રૃપિયાનું આમાં ખોટું નથી થયું. આક્ષેપ કરવાનું સહેલું છે. પણ આપ વિચારોકે ચેક પેમેન્ટમાં કઈ ખોટું નથી થયું.**રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*
પણ ભલે ચેક થી પેમેન્ટ કર્યું હોય. પણ કલેકટર આવા પૈસા ઉઘરાવી જાણીતા પોતે દલા તરવાડી ની જેમ nakkinkevi રીતે કરી શકે કે કયા અખબાર ને જાહેર ખબર કેટલા ભાવ થી આપવી?.માહિતી ખાતા નું જાહેર ખબર વિભાગ નું આં કામ કલેકટર ને ક્યારથી કયા પ્રેસ કાઉન્સિલ ના કાયદા થી સોંપાયું?હવે શું ગુજરાત ના બધા કલેકટર આવું જ કરશે?તો બીજા અખબાર વાળા ક્યાં જાય?..આમાં કોની પાસે કેટલા પૈસા ઉઘરાવ્યા તેની તપાસ કરી કોણે આપ્યા તે જાહેર કરવું જોઈએ..રૂપાણી સરકાર માં મીડિયાi માં સરમુખત્યાર શાહી શરૂ,….કલેકટરો ને સરકાર ની કામગીરી બાબતે ગમે ત્યાંથી પૈસા ઉઘરાવી મનગમતા અથવા શાશક પક્ષ નું કવરેજ કરતા ગોદી મીડિયા ને સરકારી પૈસા ની જેમ ચેક થી ચૂકવવાની અંદરખાને સત્તા અપાયા નો આં કિસ્સો રૂપાણી ના રાજકોટ માં થી પ્રકાશમાં માં આવ્યો…રૂપાણી એ રાજકોટ કલેકટર થી શરૂ કર્યું..હવે માહિતી ખાતા એ પ્રેસ કાઉન્સિલ અને કેન્દ્રીય જાહેર ખબર ની નીતિ રીતિ ને કોરાણે મૂકી જાતે જ અખબારો ને કલેકટર ના ખભે પૈસા વહેચી બંદૂક ફોડવાનું શરૂ કર્યું…શું ભાજપ હવે ચૂંટણીમાં મતદારો ને જે પૈસા કવરો માં વોટ આપવા ચૂકવાય છે તેને પણ કાયદેસર કરવાનોનિયમ લાવશે કે કેમ?..ચોથી જાગીર ના હક ઉપર સનદી અધિકારી દ્વારા રૂપાણી સરકાર નું આં જાહેર કૌભાંડ બહાર આવ્યું…કલેકટર જાહેર મા પ્રેસ કરી ને ખુલાસો આપ્યો કે પૈસા ચેક થી અપાયા છે. પણ કયા માહિતી ખાતા ના નિયમ મુજબ આ ચુકવણી થઈ છે તે ના કહ્યું…ગુજરાત ના અખબારી આલમ ને ઘોર અન્યાય….જન ફરિયાદ દ્વારા આ અગાઉ દિવ્ય ભાસ્કર ના કટિંગ સાથે ના સમાચારો સમગ્ર ગુજરાત અખબારી આલમ ને મોકલી જાહેર કરવામાં આવ્યા હતા ..જેના પગલે સફાળા ભાજપ ના નેતાઓ દોડતા થતાં કલેકટર ને આદેશ અપાયો કે આનો ખુલાસો આપવામાં આવે….જેને ૫૦ હાજર ન ચેક લીધા છે તેઓ કઈ મહેરબાની કરીને લીધા જે હજુ સપસ્ટ થતું નથી કે હજુ બહાર આવ્યું નથી.ભાજપ ના સત્તાવાળા ઓ એ અમુક સરકાર ની ચાપલૂસી કરતા અખબાર ના પત્રકારો ને સાચવવા આ કૌભાંડ આચાર્યા નું આખા અખબારી આલમ માં ચર્ચાય છે.જેના ગંભીર પરિણામો આવનાર છે…મુખ્યમંત્રી તેમજ મુખ્ય સચિવ.માહિતી કમિશનર આબાબતે જલ્દી થી ખુલાસો આપે તેવી માંગણી અખબારી આલમ ની છે……પ્રદીપ રાવલ..ન્યુઝ ઓફ ગાંધીનગર.દૈનિક…
.પ્રદીપ રાવલ.તંત્રી ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક
अग्रिम भारत के फेस बुक एकाउंट ने भी इस मीडिया की ओर रूपानी जी की धज्जियां उड़ाई है।।।।।।।।
‘आयना मुज से मेरी पहली सी सूरत मांगे’। गुजरात ही ‘मीडिया मेनेजमेंट’ की लेबॉरेटरी है।मुख्यमंत्री रूपाणि के राजकोट मे कलेकटर के दस्तखत से पत्रकारो को बांटे गए 50 हजार। शर्म है जो इन्हे आती नहीं।
‘यूँ जूजने का मेरा इरादा न था, रास्ता रोक कर खड़ी हो गयी,चेक की कीमत बड़ी हो गयी। मूल्यो से भला चेक की कीमत बड़ी कैसे हो सकती है? पर हो गयी।यह राजकोट है,यहाँ कुछ भी मुमकिन है। राजकोट मे प्रजासताक पर्व के मौके पर,जिला समाहर्ता रेम्या मोहनने अलग-अलग संस्थान और उघोग्पतिओ के पास से जो फ़ंड एकत्रित किया था उस मे से 8 अखबार के पत्रकारो को चेक के जरिये रुपए 50 हजार की राशि बतौर गिफ्ट दी गयी।एक अखबार समूहने अपनी पॉलिसी को आगे रखते,चेक लेने से इंकार किया,और वझ भी बताई की कोई इश्तिहार नहीं लिया गया,फिर भी यह राशि क्यों ? नायब मामलतदारने तो यहाँ तक ख दिया की,चुनाव और त्योहारोमे स्थानीय पत्रकार यहाँ से नगद राशि लेते ही है, यह भले पेड़ न्यूज़ नहीं है,पर कवरेज इसी तरह का करना था इस लिए साहबने ऐसा किया होगा।
गुजरातमे प्रिंट माध्यम की हुवी इस घटना उजागर करते टीवी चेनलवाले भी चलती ट्रेन मे बैठ गए। और इस घटनाक्रम को घूस के बिलोरी काच से नापने लगे है।सही है या गलत? इस पर बहस जारी है। भाजपा का ‘मीडिया मेनेजमेंट’ किस सुचारु स्थितिमे होता है, इस पर गुजरात के मीडिया से बहेतर कौन जानता है ? चाहे टीवी हो या अखबार। अब,इस स्थितिमे पत्रकारिता पर ‘विधवा विलाप’ हो भी तो सुनेगा कौन ? उलटा,मनोरन्जन परोसा जा रहा है।
#rajkot #Journalism #collectorRajkot #rajkotprintjournalism #RajkotRepublicDay #shameonJournalism #shamefulIncident #GovernmentofGujarat #Akaila #Jayhind #NutanSaurashtra #aajkal #GujaratMirror #KiritGanatra #KaushikMehta #ArvindShah #AT #YasinDalal #ADSHETHJournalismDepartment #Jv #AshuPatel #Media #Gujarat #CMO #vijayrupani #Pmo #NarendraModi